ETV Bharat / state

જામનગરમાં પ્રિન્સીપાલ પર કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીએ કાતર વડે હુમલો કર્યો - જામનગર સીટી બી પોલીસ સ્ટેશન

જામનગર: વી.એમ.મહેતા (પંચવટી કોલેજ)ના પ્રિન્સીપાલ પર કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીએ કાતર વડે હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. આ હુમલામાં પ્રિન્સીપાલને ઇજા થતા તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

jamnagar
જામનગર
author img

By

Published : Dec 6, 2019, 4:59 AM IST

જામનગરના પ્રિન્સીપાલ પર કાતર વડે હુમલો થતા ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થી પરીક્ષામાં કોપી કેસમાં પકડાઇ ગયો હતો. ત્યારબાદ પ્રિન્સીપાલે વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવતા કાતર વડે હુમલો કર્યો હતો. આ વિદ્યાર્થી ધર્મરાજસિંહ જાડેજા ડિકેવી કોલેજમાં અભ્યાસ કરે છે.

મહત્વનું છે કે, હુમલાના CCTV સામે આવ્યા છે. તેમાં દેખાઇ આવે છે કે, આ વિદ્યાર્થીએ કાતરથી હુમલો કરતા વિદ્યાર્થીને પ્રિન્સીપાલે પકડી પાડયો હતો. છતાં પણ વિદ્યાર્થીએ પ્રિન્સીપાલની છાતીના ભાગે તેમજ પાછળના ભાગે એમ બે જગ્યાએ મારતા પ્રિન્સીપાલ ગંભીર રીતે ઘવાયા હતા.

જામનગરમાં પ્રિન્સીપાલ પર કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીએ કાતર વડે હુમલો કર્યો

ત્યારબાદ પ્રિન્સીપાલને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલના ડીન નદીની દેસાઈ સહિતના તેમજ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા હોસ્પિટલ દોડી આવ્યા હતા. જામનગર સીટી બી પોલીસ સ્ટેશનમાં આરોપી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને પોલીસે વધુ તપાસ આગળ હાથ ધરી હતી.

Intro:Gj_jmr_05_humlo_cctv_7202728_mansukh

જામનગરમાં પ્રિન્સિપાલ પર કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીએ કાતર વડે હુમલો કર્યો

બાઈટ:જ્ઞાનેદ્ર સિંઘ,પ્રિન્સિપાલ,વી.એમ.મહેતા કોલેજ

જ્યેન્દ્રસિંહ રાઠોડ, પીઆઈ, સીટી બી ડિવિઝન

જામનગરની વી.એમ.મહેતા (પંચવટી કોલેજ)ના પ્રિન્સિપાલ અન આર એસ એસ નગર સંચાલક ઉપર હુમલો થયો છે....જ્ઞાનેદ્રસિંઘ નામ પ્રોફેસર પર જાડેજા ધર્મરાજ નામના વિધાર્થી કરતા ચકચાર મચી ગઇ છે....

ઉલ્લેખનીય છે કે પરીક્ષા દરમિયાન કોપી કેસ પકડતા વિધાર્થીએ હૂમલો કર્યો છે...પ્રિન્સિપાલ વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવતી વખતે કાતર વડે હુમલો કર્યો.....આરોપી વિદ્યાર્થી ધર્મરાજસિંહ જાડેજા ડિકેવી કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.....આજે ડીવાયબીએની પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન ધર્મરાજ કોપી કરતા ઝડપાયો હતો.....મહત્વનું છે કે હુમલાના સીસીટીવી સામે આવ્યા છે.....સીસીટીવીમાં દેખાઈ આવે છે કે વિદ્યાર્થીએ કાતરથી હુંમલો કરતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પકડી પાડયો હતો અને છતાં પણ વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની છાતીના ભાગે એક ઘા કર્યો અને પાછળના ભાગે એમ બે જગ્યાએ મારતા ગંભીર રીતે ઘવાયા છે ગવાયેલા પ્રિન્સિપાલને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં છે અહીં તેમની સારવાર ચાલી રહી છે.... ઘટનાની જાણ થતા હોસ્પિટલના ડીન નદીની દેસાઈ સહિતના તેમજ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા હોસ્પિટલ દોડી આવ્યા હતા.....

જામનગર સીટી બી પોલીસ સ્ટેશનમાં આરોપી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે...
અને પોલીસે વધુ તપાસ આગળ હાથ ધરી છે....Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.