જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં વિરોધ પક્ષના કોર્પોરેટરના આગેવાનોએ ઢોરવાડામાં આજે સવારે જનતા રેડ કરી હતી.
જામનગરમાં 10 ગાયોના મોત નિપજતા અરેરાટી... - ગોવંશના મોત
જામનગરઃ જિલ્લાના ઢોરવાડામાં એક જ રાતમાં 10 જેટલી ગાયોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. મહત્વનું છે કે મહાનગરપાલિકા સંચાલિત જોરવાડામાં છેલ્લા છ મહિનામાં 275 જેટલી ગાયોના મોત નિપજ્યા છે. હાલ ઢોરવાડામાં 300 જેટલી ગાયો રાખવામાં આવી છે.
જામનગરમાં 10 ગાયોના મોત નિપજતા અરેરાટી...
જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં વિરોધ પક્ષના કોર્પોરેટરના આગેવાનોએ ઢોરવાડામાં આજે સવારે જનતા રેડ કરી હતી.
Intro:
Gj_jmr_01_cow mot_avb_7202728_mansukh
જામનગર મનપા સંચાલિત શાળામાં એક જ રાતમાં 10 ગાયોના મોત નિપજતા અરેરાટી.....
બાઈટ;દેવસી આહીર,કોર્પોરેટર જેએમસી
જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં વિરોધ પક્ષના કોર્પોરેટર દેવશી આહિર સહિતના આગેવાનોએ ઢોરવાડામાં આજે સવારે જનતા રેડ કરી હતી.....
ઢોરવાડામાં એક જ રાતમાં 10 જેટલી ગાયોના મોત હતા.... અરેરાટી ફેલાઈ ગઈ છે.... મહત્વનું છે કે મહાનગરપાલિકા સંચાલિત જોરવાડા માં છેલ્લા છ મહિનામાં 275 જેટલી ગાયોના મોત નિપજ્યા છે..... હાલ ઢોરવાડામાં 300 જેટલી ગાયો રાખવામાં આવી છે.....
વિરોધ પક્ષના કોર્પોરેટર દેવસી આહિરએ આક્ષેપ કર્યો છે કે ઢોરવાડામાં તંત્ર દ્વારા યોગ્ય ઘાસચારો આપવામાં ન આવતા રાતોરાત ગાયોના મોત નીપજી રહ્યા છે.....હાલ જે ગાયો ઢોરવાડામાં રાખવામાં આવી છે તે પણ મરવાના વાંકે જીવી રહી છે..... 300 ગાયો માટે તંત્ર માત્ર ટ્રેક્ટર લીલું ઘાસ ફાળવે છે....
ઢોરવાડામાં જે રીતે ગો વંશ રાખવામાં આવી રહ્યા છે કે તે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમયમાં ઢોરવાડા માં રાખવામાં આવેલ ગોવંશના મોત નિપજે તેવી શક્યતા છે......
Body:મનસુખ સોલંકી
Conclusion:જામનગર