દેશમાં ટોળું એટલે કે ભીડ બેકાબુ બની ગમે તે વ્યક્તિને મોતને ઘાટ ઉતારે છે. મોબ લીન્ચિંગની ઘટનાઓ અંગે સુપ્રિમ કોર્ટે પણ આકરી ટીકા કરી છે. આ ઘટનાઓ અંગે જામનગરના મકરાણી સમાજે ચિંતા વ્યક્ત કરી છે. સમાજના લોકોએ જામનગરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆતો કરી હતી. તેમજ આવી ઘટનાઓને શખ્ત શબ્દોમાં વખોડી હતી.
ઝારખંડની મોબ લીન્ચિંગ ઘટનાનાં પડઘા જામનગરમાં, મકરાણી સમાજે પાઠવ્યું આવેદનપત્ર - mob linching
જામનગરઃ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં મોબ લીન્ચિંગની ઘટનામાં વધારો થયો છે. ભીડ કોઈ પણ શંકાએ નિર્દોષ માણસનો પણ ભોગ લેતી હોય છે. જેમાં વર્તમાનમાં ઝારખંડમાં બનાવ બન્યો હતો. આ અંગે જામનગરના મકરાણી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઝારખંડની મોબ લીન્ચિંગ ઘટનાનાં પડઘા જામનગરમાં, મકરાણી સમાજે આપ્યુ આવેદનપત્ર
દેશમાં ટોળું એટલે કે ભીડ બેકાબુ બની ગમે તે વ્યક્તિને મોતને ઘાટ ઉતારે છે. મોબ લીન્ચિંગની ઘટનાઓ અંગે સુપ્રિમ કોર્ટે પણ આકરી ટીકા કરી છે. આ ઘટનાઓ અંગે જામનગરના મકરાણી સમાજે ચિંતા વ્યક્ત કરી છે. સમાજના લોકોએ જામનગરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆતો કરી હતી. તેમજ આવી ઘટનાઓને શખ્ત શબ્દોમાં વખોડી હતી.
Intro:GJ_JMR_04_04JULY_SDM AVEDAN_7202728_MANSUKH
ઝારખંડની મોબ લીન્થિગની ઘટના બાદ જામનગરમાં મકરાણી સમાજ દ્વારા આવેદનપત્ર
છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં મોબ લીન્થિગની એટલેકે ટોળા શાહીનીં ઘટનાઓ વધી રહી છે… નાની-નાની બાબતોમાં ટોળા એકત્ર થઇ જાય છે અને આ ઉશ્કેરાયેલા ટોળાઓના હાથે, કોઈ એક વ્યક્તિની હત્યા પણ થઇ જાય છે… આ પ્રકારની ઘટનાઓ અંગે થોડા સમય પહેલા ખુદ સુપ્રીમકોર્ટ પણ પોતાનો રોષ પ્રગટ કરી ચુકી છે. સુપ્રીમકોર્ટે
મોદી સરકારના ગત કાર્યકાળમાં સ્પષ્ટરીતે જણાવ્યું હતું કે દેશમાં ટોળાશાહીની ઘટનાઓ ન બનવી જોઈએ કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને પણ નથી. આ પ્રકારની ટોળાશાહીની ઘટનાઓ તાજેતરમાં બની હતી જેમાં એક વ્યક્તિનો ભોગ પણ લેવાયો હતો. આ ઘટનાના વિરોધમાં જામનગરના મકરાણી સમાજે પોતાની
લાગણી વ્યક્ત કરી અને જામનગર જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરી છે...અને સતાવાળાઓને આવેદનપત્ર પાઠવ્યું છે.
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર