ETV Bharat / state

સાંસદ પૂનમ માડમનું દત્તક ગામ જાંબુડા કોરોના મહામારીમાં છે સુરક્ષિત

સાંસદ પૂનમ માડમ દ્વારા અનેક ગામડાઓ દત્તક લેવામાં આવ્યા છે લોકસભામાં સાંસદના નિયમોનુસાર એક સાંસદ ત્રણ ગામ દત્તક લઈ શકે છે. જોકે, સાંસદ પૂનમ માડમ પ્રથમ ગામ જાંબુડાને દત્તક તરીકે લીધું છે. જાંબુડા ગામે આદર્શ ગામ છે. અહીં ત્રણ હજારથી વધુ વસ્તી છે અને જાંબુડા ગામ તમામ રીતે સમૃદ્ધ છે. જાંબુડા ગામના ગ્રામજનો પણ ખૂબ જાગૃત છે ખાસ કરીને કોરોના કાળમાં ગ્રામજનોએ કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કર્યું હતું.

સાંસદ પૂનમ માડમનું દત્તક ગામ જાંબુડા કોરોના મહામારીમાં છે સુરક્ષિત
સાંસદ પૂનમ માડમનું દત્તક ગામ જાંબુડા કોરોના મહામારીમાં છે સુરક્ષિત
author img

By

Published : Jun 12, 2021, 2:00 PM IST

  • સાંસદ ત્રણ ગામ લઈ શકે છે દત્તક
  • જાંબુડા ગામમાં પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા
  • જાંબુડા ગામમાં આરોગ્ય કેન્દ્રની ઉમદા કામગીરી

જામનગર: લોકપ્રિય સાંસદ પૂનમ માડમ જામનગરની ભાગોળે આવેલું જાંબુડા ગામ દત્તક લીધું છે. જાંબુડા ગામમાં પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે, જાંબુડા ગામમાં આરોગ્ય કેન્દ્રની ઉમદા કામગીરીના કારણે મોટાભાગના કેસોમાં લોકોના જીવ બચ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજુ પણ કોરોના ગયો નથી. માત્ર કેસ ઘટ્યા છે. જોકે, etv ભારત દ્વારા સાંસદના દત્તક ગામ વિશે કોરોના મહામારીમાં કેવી છે સ્થિતિ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દત્તક ગામની વસ્તી 3,000થી 5,000 હોવી જોઈએ

સાંસદ પૂનમ માડમ દ્વારા અનેક ગામડાઓ દત્તક લેવામાં આવ્યા છે લોકસભામાં સાંસદના નિયમોનુસાર એક સાંસદ ત્રણ ગામ દત્તક લઈ શકે છે. જોકે, સાંસદ પૂનમ માડમ પ્રથમ ગામ જાંબુડાને દત્તક તરીકે લીધું છે. જાંબુડા ગામે આદર્શ ગામ છે. અહીં ત્રણ હજારથી વધુ વસ્તી છે અને જાંબુડા ગામ તમામ રીતે સમૃદ્ધ છે. જાંબુડા ગામના ગ્રામજનો પણ ખૂબ જાગૃત છે ખાસ કરીને કોરોના કાળમાં ગ્રામજનોએ કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કર્યું હતું. જેના કારણે જાંબુડા ગામમાં કોરોનાના ઓછા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: જન્મદિન પર ગામ દત્તક લેતા આણંદના સાંસદ મિતેષ પટેલ

જાંબુડા ગામમાં હાલ સી.એસ.સી સેન્ટર કાર્યરત છે

જાંબુડા ગામમાં હાલ સી.એસ.સી સેન્ટર કાર્યરત છે. સી એસ સી સેન્ટરમાં રહેલા આરોગ્યકર્મીઓ કોરોના કાળમાં ઉમદા કામગીરી કરી છે. સાંસદ પૂનમ માડમ દ્વારા જાંબુડા ગામની હર હંમેશ મદદ કરવામાં આવી રહી છે. તો ગ્રામજનો પણ સંસદના દરેક નિર્ણયમાં સાથે રહે છે. જાંબુડા ગામમાં આમ તો મોટાભાગના ખેડૂતો વસવાટ કરે છે રાજકોટ જામનગર હાઇવે પર આવેલું જાંબુડા ગામ ભોગોલિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. એક સમયે જાંબુડા ગામમાં psc સેન્ટર કાર્યરત હતું જોકે સાંસદના પ્રયાસથી અહીં સી.એસ.સી સેન્ટર બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગૃહપ્રધાન અમિત શાહના મત વિસ્તાર અને દત્તક ગામ માણકોલ અને મોડાસરમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.