ETV Bharat / state

જામનગરમાં JMCના ડમ્પરે અકસ્માત સર્જ્યો, 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યુ મોત - 9 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યુ મોત

જામનગરઃ નુરી ચોકડી પાસે JMCના ડમ્પરે અકસ્માત સર્જાતાં 19 વર્ષીય યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.

etv bharat
જામનગરમાં JMCના ડમ્પરે અકસ્માત સર્જતાં 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યુ મોત
author img

By

Published : Dec 20, 2019, 6:46 PM IST

મૃતક સુલ્તાન સુમભાડીયા નુરી ચોકડી પાસે બાઇકની સર્વિસ કરાવી રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પુરઝડપે આવેલા ડમ્પરે અકસ્માત સર્જતા મોત નિપજાવ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોએ 108ને જાણ કરી હતી. જો કે, 108 મોડી આવતા ઘાયલ યુવકને તાત્કાલિક રિક્ષામાં જી. જી. હોસ્પિટલમાં લવાયો હતો. અહીં ડોક્ટરે સુલતાનને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. JMCના ડમ્પરે અકસ્માત સર્જી એક યુવકનું મોત નિપજાવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

Intro:Gj_jmr_03_yuvk_mot_avb_7202728_mansukh

જામનગરમાં JMCના ડમ્પરે અકસ્માત સર્જતાં 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત

બાઈટ:સરફરાઝ મુશતાક,મૃતકના ભાઈ
જામનગરમાં નુરી ચોકડી પાસે જેએમસીના ડમ્પરે અકસ્માત સર્જાતાં ૧૯ વર્ષીય યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજયું છે.....

મૃતક સુલ્તાન સુમભાડીયા નુરી ચોકડી પાસે બાઇકની સર્વિસ કરાવી રહ્યો હતો તે દરમિયાન પાછળથી પુરઝડપે આવેલા ડમ્પરે અકસ્માત સર્જી મોત નિપજાવ્યું છે ...

ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોએ 108ને જાણ કરી હતી...જો કે 108 મોડી આવતા ઘાયલ યુવકને તાત્કાલિક રિક્ષામાં જી જી હોસ્પિટલમાં લવાયો હતો.. અહીં ડોક્ટરે સુલતાનને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.....

જે એમ સીના ડમ્પરે અકસ્માત સર્જી એક યુવકનું મોત નિપજ્યા આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.....Body:MansukhConclusion:Jamngar
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.