ETV Bharat / state

રાષ્ટ્રવ્યાપી ડૉક્ટર્સની હડતાલમાં જામનગરના 600 ડૉક્ટર જોડાયા

જામનગરઃ શહેરમાં આવેલી એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં શહેરના ડૉક્ટરો મોટીસંખ્યામાં જોડાયા હતા. આ હડતાલ NMC બીલના વિરોધમાં શરૂ કરવામાં આવી છે. આ બીલના કારણે ડૉક્ટરોની સ્વતંત્રતા પર અસર થતી હોવાથી હડતાલ યોજાઇ હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યાં છે.

રાષ્ટ્રવ્યાપી ડૉક્ટર્સ હડતાલમાં જામનગરના 600 ડૉક્ટર જોડાયા
author img

By

Published : Aug 2, 2019, 9:46 PM IST

શુક્રવારનુા રોજ જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં ડૉક્ટર રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા છે. પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર્સ અને સરકારી નોકરી કરતાં ડૉક્ટર પણ આ હડતાલમાં જોડાયા છે. ડૉક્ટર આ અંગે જણાવી રહ્યા છે કે," NMC બીલથી ડોક્ટરની કાર્યશૈલી પર અસર થશે અને ડોક્ટર સ્વતંત્રત રીતે કામ નહીં કરી શકે."

રાષ્ટ્રવ્યાપી ડૉક્ટર્સ હડતાલમાં જામનગરના 600 ડૉક્ટર જોડાયા
NMC બીલ લોકસભામાં પાસ કરવામાં આવ્યું છે જ્યારે હવે ટૂંક સમયમાં રાજ્યસભામાં આ બીલ પસાર કરવામાં આવશે. તેથી શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે એમ.પી.શાહ મેડીકલ કોલેજના કેમ્પસમાં તમામ ડૉક્ટરોએ સૂત્રોચ્ચાર કરી આ બીલનો વિરોધ નોંધાવ્યો છે.

Intro:Gj_jmr_04_Dr.Hadatal_7202728_,mansukh

રાષ્ટ્રવ્યાપી ડૉક્ટર્સ હડતાલમાં જામનગરના ૬૦૦ ડોક્ટર જોડાયા

બાઈટ:ડો.નિલેશ ગઢવી,ગાયનેકોલોજિસ્ટ

આજરોજ જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા છે....nmc બિલનો દેશભરમાં વિરોધ ડોકટર્સ કરી રહ્યા છે... ત્યારે જામનગરમાં પણ વિરોધ કરવામાં આવ્યો છે.....

જામનગર શહેર મા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ અને સરકારી નોકરી કરતા ડોક્ટર હડતાલમાં જોડાયા છે.... ડોક્ટર જણાવી રહ્યા છે કે આ બિલથી ડોક્ટરની કાર્યશૈલી પર અસર થશે અને ડોક્ટર સ્વતંત્રતા પૂર્વક કામ નહીં કરી શકે.....

Nmc બિલ હા લોકસભામાં પાસ કરવામાં આવ્યું છે જ્યારે હવે ટૂંક સમયમાં રાજ્યસભામાં આ બિલ પસાર કરવામાં આવશે.... 11:00 એમ.પી.શાહ મેડિકલ કોલેજના કેમ્પસમાં તમામ ડોક્ટર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી આ બિલનો વિરોધ કર્યો છે

Body:મનસુખ સોલંકી

Conclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.