ETV Bharat / state

જામનગરમાં મોસમના બીજા વરસાદમાં વીજળીનો કહેર, બે વ્યક્તિના મોત - dead

જામનગરઃ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોએ રાહત અનુભવી છે. ત્યારે મૌસમના બીજા વરસાદમાં આકાશી વીજળી પડતા બે વ્યક્તિના મૃત્યું થયા છે.

jamanagar
author img

By

Published : Jul 23, 2019, 10:35 PM IST

જામનગરના હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા ગૌતમ પરમાર નામ યુવાન સ્નાન કરી રહ્યો હતો, ત્યારે એકાએક વીજળી પડતાં બેભાન થઈ ગયો હતો. જેથી યુવાનના પરિવારજનોએ તાત્કાલિક ધોરણે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલના ડોક્ટરોએ ગૌતમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બીજી તરફ જામનગર જિલ્લાના લાલપુરના સિંગચ ગામે 25 વર્ષીય યુવક પર પણ વીજળી પડતા તેનું મોત થયા છે.

જામનગરમાં વિજળી પડતા બે વ્યક્તિના મોત

Intro:
Gj_jmr_04_vij_mot_av_7202728_mansukh

જામનગરમાં આકાશી વીજળીનો કહેર... મોસમના બીજા વરસાદે વીજળી પડતા બેનાં મોત

જામનગરના મોસમના બીજા વરસાદમાં આકાશી વીજળી પડતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે.... જામનગરના હાપામાં રહેતા 15 વર્ષીય તરુણનું વીજળી પડતાં મોત નિપજયું છે...

હાપા રેલવે સ્ટેશનમાં રહેતા ગૌતમ લક્ષ્મણભાઇ પરમાર નામનો તરુણ સ્નાન કરી રહ્યો હતો ત્યારે એકાએક વીજળી પડતાં બેભાન થઈ ગયો હતો.... ગૌતમના પરિવારજનો તાત્કાલિક ગૌતમને જામનગરની જી.જી હોસપીટલ ખાતે સારવાર અર્થે લાવ્યા હતા.... જોકે જી.જી હોસ્પિટલના ડોક્ટરોએ ગૌતમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે...

જામનગર જિલ્લાના લાલપુરના સિંગચ ગામે 25 વર્ષીય યુવક પર વીજળી પડતા મોત નિપજ્યું છે.. આ મોસમ ના બીજા વરસાદે જ જામનગરમાં આકાશી વીજળી કહેર જોવા મળ્યો છે....

જામનગરમાં સાંજે પાંચ વાગ્યાથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને એકાએક વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા.... આમ વરસાદની સાથે બે જગ્યાએ વીજળી પડવાના બનાવ બન્યા છે...

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.