હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક સમાન દ્વાદશ જ્યોતિર્લિંગમાના એક જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા રાજ્યના કેબિનેટ પ્રધાન આર.સી ફળદુ તેમજ કેન્દ્રીય પ્રઘાન મનસુખ માંડવિયા સોમનાથ પહોંચ્યાં હતા. મહાદેવના દર્શન બાદ તેમણે ગીરસોમનાથ કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ત્યારે સાધારણ સભા માટે આવેલા નેતાઓએ પણ સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મનસુખ માંડવીયા અને આર.સી ફળદુએ સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધો - RC Faldu
ગીર સોમનાથ: ગુજરાતના કેબીનેટ પ્રધાન આર.સી. ફળદુ અને કેન્દ્રીય રાજ્યપ્રધાન મનસુખ માંડવીયાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કરી ભોલેનાથના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરીએ તેમનું સન્માન કરી સ્મૃતિભેટ ભેટ અર્પણ કરી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને આર.સી ફળદુએ સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધો
હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક સમાન દ્વાદશ જ્યોતિર્લિંગમાના એક જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા રાજ્યના કેબિનેટ પ્રધાન આર.સી ફળદુ તેમજ કેન્દ્રીય પ્રઘાન મનસુખ માંડવિયા સોમનાથ પહોંચ્યાં હતા. મહાદેવના દર્શન બાદ તેમણે ગીરસોમનાથ કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ત્યારે સાધારણ સભા માટે આવેલા નેતાઓએ પણ સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Intro:ગુજરાત સરકાર ના કેબીનેટ મંત્રી આર સી ફળદુ અને ભારત સરકારના રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સોમનાથ મહાદેવ ના દર્શન અને અભિષેક કરી સોમનાથ મહાદેવ ના આશીર્વાદ મેળવ્યા, આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરી એ તેમનું સન્માન કરી સ્મૃતીભેટ આપેલ હતી.Body:હિન્દૂ ધર્મ ની આસ્થા ના પ્રતીક સમાન દ્વાદશ જ્યોતિર્લિંગમાના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ના દર્શને રાજ્ય ના કેબિનેટ મંત્રી આર.સી ફળદુ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સોમનાથ મહાદેવ ના દર્શન કર્યા હતા તેમજ ગીરસોમનાથ કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરશે.Conclusion:ત્યારે ખેડૂતો સાથે મુલાકાત અને સાધારણ સભા માટે આવેલ નેતાઓ એ સોમનાથ ની મુલાકાત લીધી હતી.