ETV Bharat / state

વેરાવળમાં તોફાની પવનથી ખેડૂતોના બાગાયતી પાકને નુકસાન - wind

ગીરસોમનાથઃ 'વાયુ' વાવાઝોડું ગુજરાતથી દુર ચાલ્યું ગયુ છે, પરંતુ વેરાવળ હજુ પણ તેની આડઅસરથી વ્યથિત છે. ભારે પવન અને મુશળધાર વરસાદ ચાલુ હોવાથી વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન થઈ રહ્યું છે.

નાળીયેરી
author img

By

Published : Jun 14, 2019, 5:27 PM IST

ગીર સોમનાથમાં મુખ્ય બાગાયતી ખેતીના પાકોમાં નાળીયેરી, કેળ અને ચીકુના ઝાડને વાવાઝોડાના કારણે આવેલ પવને તોડી પાડ્યાં છે. વેરાવળ નજીક આવેલ છાત્રોડા ગામમાં જ્યાં ખેડૂતો મોટેભાગે નાળિયેરીના બગીચાઓ ધરાવે છે. ત્યાં વાયુ વાવાઝોડા બાદ તોફાની પવને નાળિયેરીઓને જળથી ઉખાડી ફેંકી દીધી છે. ત્યારે ખેડૂતો કુદરત પાસે આ પવન અને વરસાદને રોકવા પ્રાર્થના કરી રહ્યા છે.

વેરાવળમાં તોફાની પવનથી ખેડૂતોના બાગાયતી પાકોને નુકસાન

Gj-gsm-14jun-nalyeri nukshan-7202746

છાત્રોડા-
3 ફાઇલ એટેચ કરી છે.

વાયુ વાવાઝોડું ગુજરાત થી દુર ચાલ્યું ગયું છે પરંતુ  ગીરસોમનાથ જિલ્લા નું મુખ્યમથક વેરાવળ હજુ પણ તેની આડઅસરો થી વ્યથિત છે. ભારે પવન અને મુશળધાર વરસાદ હજુ પણ વેરવળ અને આસપાસનો ગ્રામ્યવિસ્તર ધમરોળી રહ્યા છે.

ત્યારે ગીરસોમનાથ ના મુખ્ય બાગાયતી પાકોમાના નાળીયેરી કેળ અને ચીકુ ના ઝાળ આ વવાઝોળા ના પવનો એ તોડી પડયા છે. વાત કરવામાં આવે તો વેરવાળ  નજીક જ આવેલ છાત્રોડા ગામ જ્યાં ખેડૂતો મોટેભાગે નાળિયેરી ના બગીચા ધરાવે છે ત્યાં વાયુ વાવાઝોડા બાદ તોફાની પવનો એ નાળિયેરીઓને  ઉખાડી ને ફેંકી દીધી છે. ત્યારે ખેડૂતો કુદરત પાસે આ પવનો અને વરસાદ ને રોકવા પ્રાર્થના કરી રહ્યા છે.

કૌશલ જોષી
ઇટીવી ભારત
ગીરસોમનાથ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.