ETV Bharat / state

તૌકતે વાવાઝોડાને પગલે બંધ થયેલા 183 રસ્તાઓને એક જ દિવસમાં પૂર્વવત કરાયા

ગીર-સોમનાથમાં દિલ્લામાં શહેરમાં ઉડીને આવેલા કાટમાળ ઝાડની ડાળીઓ તેમજ કચરો સાફ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. ત્યારે વાવાઝોડાના કારણે 183 રસ્તાઓ અને 203 લાઇટના પોલ બંધ થયા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ ખોલવાની કામગીરી માત્ર 1 જ દિવસમાં પૂર્ણ થઇ હતી.

183 રસ્તાઓને એક જ દિવસમાં પૂર્વવત કરાયા
183 રસ્તાઓને એક જ દિવસમાં પૂર્વવત કરાયા
author img

By

Published : May 24, 2021, 7:39 AM IST

  • શહેરમાં ઉડીને આવેલો કચરો સાફ કરવા યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ
  • 183 રસ્તાઓમાં 1,124 ઝાડ અને 203 લાઇટના પોલનો સમાવેશ થાય
  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા 183 રસ્તાઓને એક જ દિવસમાં પુર્વવત કરાયા

ગીર-સોમનાથ : તૌકતે વાવાઝોડાના લીધે ગીર-સોમનાથ જિલ્લાના પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં ભારે તારાજી સર્જી છે. જેને પુર્વવત કરવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મોટાપાયે રાહત બચાવની કામગીરી સાથે શહેરમાં ઉડીને આવેલા કાટમાળ ઝાડની ડાળીઓ તેમજ કચરો સાફ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ છે.

આ પણ વાંચો : વીજ લાઈન ચાલુ કરવા વીજ કંપનીએ યુદ્ધના ધોરણે કરી કામગીરી

વાવાઝોડાથી બંધ થયેલા 183 રસ્તાઓને એક જ દિવસમાં જ પુર્વવત કરાયા

જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાવાઝોડાથી બંધ થયેલા 183 રસ્તાઓને એક જ દિવસમાં જ પુર્વવત કરાયા છે. વાવાઝોડાના લીધે જિલ્લાના 183 રસ્તાઓમાં 1,124 ઝાડ અને 203 લાઇટના પોલના કારણે રસ્તાઓ બંધ થઇ ગયા હતા. જેને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ 183 રસ્તાઓને એક જ દિવસમાં પુર્વવત કરાયા છે.

આ પણ વાંચો : ઉનામાં તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સર્વે કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે

લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી વેઠવી પડે માટે તંત્ર સતત પ્રયત્નશીલ

જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોને પુર્વવત કરવા માટે તંત્ર ઝુંબેશરૂપી કામગીરી કરી રહ્યું છે. તેમજ લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી વેઠવી પડે માટે સતત પ્રયત્નશીલ છે. તેમ કાર્યપાલક ઇજનેરશ્રી સુરેશ ચારીણીયાની યાદીમાં જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.