ગીરસોમનાથઃ આમ તો ગીરની કેસર કેરી પોતાની મીઠાશ માટે જગવિખ્યાત છે. પણ કેસર કેરીના એવા ચાહકો જેઓ ડાયાબિટીસ પેશન્ટ હોય તેઓએ વધુ પડતી મીઠાશના કારણે કેરીનો પરહેજ કરવો પડે છે. ત્યારે ગીરમાં કેરીની જાતના શોખીન ખેડૂત દિનેશ ગઢેચા દ્વારા અમેરિકાના ફ્લોરિડામાં શોધાયેલી "ટોમ એટકીન્સ" કેરીનું સફળ ઉત્પાદન થયું છે. ગણતરીના વર્ષોમાં જ દિનેશભાઈ ડાયાબિટીસના દર્દીઓ માટે આ શ્યુગર ફ્રી કેરી બજારમાં લાવશે.
ગીરમાં ઉછરી રહી છે શ્યૂગર ફ્રી મેંગો, ડાયાબિટીસના દર્દીઓ માટે આવશે બજારમાં - Progressive farming
ગીરના કેરીના ખેડૂત તરફથી ડાયાબિટીક પેશન્ટો માટે અમે મીઠાં મધૂરા સમાચાર આપી રહ્યાં છીએ. શ્યૂગર લેવલની ચિંતા કર્યાં વિના ધરાઈને ખાઈ શકો એવી શ્યૂગર ફ્રી કેરી ગીરના એક ખેડૂત ઉછેરી રહ્યાં છે. આ કેરીની જાત અમેરિકાના ફ્લોરિટાની ટોમએટકીન્સ કેરી તરીકે ઓળખવામાં આવે છે.
![ગીરમાં ઉછરી રહી છે શ્યૂગર ફ્રી મેંગો, ડાયાબિટીસના દર્દીઓ માટે આવશે બજારમાં ગીરમાં ઉછરી રહી છે શ્યૂગર ફ્રી મેંગો, ડાયાબિટીસના દર્દીઓ માટે આવશે બજારમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7382002-thumbnail-3x2-sugarfree-7382002.jpg?imwidth=3840)
ગીરમાં ઉછરી રહી છે શ્યૂગર ફ્રી મેંગો, ડાયાબિટીસના દર્દીઓ માટે આવશે બજારમાં