ETV Bharat / state

Somnath Temple Mahashivratri 2022: સોમનાથ મંદિરમાં શિવલિંગને કરાયો વિશેષ શણગાર, જુઓ પહેલી ઝલક - સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે (Somnath Temple Mahashivratri 2022) શિવલિંગને વિશેષ શણગાર (Decoration of Shivling in Somnath temple) કરવામાં આવ્યો હતો.

Somnath Temple Mahashivratri 2022: સોમનાથ મંદિરમાં શિવલિંગને કરાયો વિશેષ શણગાર, જુઓ પહેલી ઝલક

author img

By

Published : Mar 1, 2022, 9:09 AM IST

Updated : Mar 1, 2022, 9:29 AM IST

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ એવા (Somnath Temple First Jyotirlinga) સોમનાથ મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિની ધામધૂમથી (Somnath Temple Mahashivratri 2022) ઉજવણી થઈ રહી છે. તેવામાં આજે સવારે શિવલિંગને વિશેષ શણગાર (Decoration of Shivling in Somnath temple) કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- Maha Shivaratri 2022 : ઉજ્જૈનમાં મહાકાલને કરાયો ભાંગથી શણગાર, જુઓ બાબાનું ભવ્ય સ્વરૂપ

પ્રભાસ તીર્થમાં આ રીતે મહાદેવની થઈ હતી સ્થાપના

પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલું મહાદેવનું મંદિર શા માટે સોમનાથ મહાદેવ તરીકે (Somnath Temple Mahashivratri 2022) હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પૂજવામાં (Hindu Dharma Sanskriti) આવ્યું? શા માટે મહાદેવને સોમનાથ નામ અપાયું. તેની પાછળનો ધાર્મિક ઈતિહાસ આપણા પુરાણોમાં જોવા મળે છે. તે મુજબ બ્રહ્માજી દ્વારા શ્રાપિત બાદ ચંદ્ર અને તેમની પત્ની રોહિણીએ બ્રહ્માજી દ્વારા આપવામાં આવેલા શ્રાપમાંથી મુક્તિ મળે તે માટે બ્રહ્માજીના સૂચવેલા પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં મહાદેવની પૂજા અને તેમની સ્થાપના કરવાની આજ્ઞા કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Mahashivratri 2022: મહાશિવરાત્રિમાં શિવલિંગની પૂજાનું છે વિશેષ મહત્વ, જાણો મહાશિવરાત્રિના પર્વ વિશે...

સોમનાથ મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર શિવના 12 જ્યોતિર્લિંગ મંદિરમાંનું (Somnath Temple First Jyotirlinga) સૌપ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતની એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. ભૂતકાળમાં અનેક આક્રમણકારોએ તેને નાશ કર્યા પછી પણ અનેક વખત પુનઃસ્થાપિત થયેલા આ મંદિરનું પુનઃસ્થાપન ચૌલુક્ય શૈલીમાં થયું હતું અને મે 1951માં પૂર્ણ થયું હતું. દેશના મહાન ક્રાંતિકારી અને નેતા સરદાર વલ્લભભાઈ પટેલે આ પુનઃનિર્માણ પૂર્ણ કરાવ્યું હતું.

Last Updated : Mar 1, 2022, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.