ETV Bharat / state

સોમનાથ કોસ્ટગાર્ડની 2 શંકાસ્પદ જહાજ પર કાર્યવાહી, બંને જહાજ ઈરાનના હોવાનું અનુમાન - Gujarati news

સોમનાથઃ ગુજરાતના દરિયા કિનારે કોસ્ટ ગાર્ડે સમુદ્રમાંથી શંકાસ્પદ હાલતમાં 2 જહાજ પર કાર્યવાહી કરી છે. જેમાં બંને જહાજ ઈરાનના હોવાનું અનુમાન છે.

સોમનાથ કોસ્ટગાર્ડે સમુદ્રમાંથી 2 શંકાસ્પદ જહાજ પર કરી કાર્યવાહી
author img

By

Published : Jun 8, 2019, 6:23 PM IST

હાલ આ જહાજને કોડીનારની અંબુજા જેટી પર લઈ આવ્યા હોવાના સમાચાર છે. કોસ્ટગાર્ડ, આઈબી અને કસ્ટમ સહિત સ્થાનિક અને જામનગર પોલીસના ઘટના સ્થળ પર પહોંચી છે. આ અંગે એટીએસ પણ તપાસ અર્થે આવતી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મૂળ દ્વારકા નજીક લેવાયેલા શંકાસ્પદ શી સેલ નામનું જહાજ ઇરાનનું હોવાનું બહાર આવ્યું છે. જેનું રજીસ્ટેશન ઇન્ડોનેશિયા નજીક એક ટાપુનું છે. ઈરાનના માલિકે કુવૈતમાં અન્ય વ્યક્તિને વેચ્યું હતું. આ શી સેલ નામનું જહાજ ઇન્ડોનેશિયાથી કુવૈત જઈ રહ્યું હતું.

સોમનાથ કોસ્ટગાર્ડની 2 શંકાસ્પદ જહાજ પર કાર્યવાહી, બંને જહાજ ઈરાનના હોવાનું અનુમાન

ઇન્ડોનેશિયાથી કુવૈત પહોંચાડવા માટે બે ટગને દોરડા વડે બાંધી જતુ હતું. આ સિવાય જહાજ દરિયા વચ્ચે અનેકવાર ડીઝલ સહિતના પ્રશ્નોને લઈને હેરાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમજ દીવ નજીક પહોંચતા એક ટગનું દોરડું તૂટી જતા એક ટગે દરિયામાં જળસમાધી લીધી હતી. જો કે, સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શંકાસ્પદ પાવડર જેવો જથ્થો મળી આવતા તંત્ર દ્વારા લેબની પ્રક્રિયા ચાલુ કરાઈ છે.આ જહાજમાં આશરે 14 જેટલા ક્રૃમેમ્બર, 5 ભારતીય તેમજ 9 ઈરાનના હોવાનું અનુમાન છે. જોકે, હજુ સુધી કોઈ અધિકારીક માહિતી મળી શકી નથી.

Intro:Body:

સોમનાથ કોસ્ટગાર્ડે સમુદ્રમાંથી 2 શંકાસ્પદ પર કરી કાર્યવાહી, 

બંને જહાજ ઈરાનના હોવાનું અનુમાન

સોમનાથ: ગુજરાતના દરિયા કિનારે 

કોસ્ટગાર્ડે સમુદ્રમાંથી શંકાસ્પદ હાલતમાં 2 જહાજ પર કાર્યવાહી કરી છે. જેમાં 

બંને જહાજ ઈરાનના હોવાનું અનુમાન

 છે. હાલ આ જાહોજને કોડીનારની અમ્બુજા જેટી પર લઈ આવ્યા

 હોવાના સમાચાર છે. 

કોસ્ટગાર્ડ, આઈબી અને કસ્ટમ સહિત સ્થાનિક અને જામનગર પોલીસના ઘટના સ્થળ પર પહોંચી છે. 

આ અંગે 

એટીએસ પણ તપાસ અર્થે આવતી હોવાનું જાણવા મળ્યું છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, મૂળ દ્વારકા નજીક લેવાયેલા શંકાસ્પદ શી સેલ નામનું જહાજ ઇરાનનું હોવાનું બહાર આવ્યું છે. જેનું રજીસ્ટેશન ઇન્ડોનેશિયા નજીક એક ટાપુનું છે. 

ઈરાનના માલિકે કુવૈતમાં અન્ય વ્યક્તિને વેચ્યું હતું. 

આ શી સેલ નામનું જહાજ

 ઇન્ડોનેશિયાથી કુવૈત જઈ રહ્યું હતું. 

ઇન્ડોનેશિયાથી કુવૈત પહોંચાડવા માટે બે ટગને દોરડા વડે બાંધી જતુ હતું. આ સિવાય જહાજ 

દરિયા 

વચ્ચે અનેકવાર ડીઝલ સહિતના પ્રશ્નોને લઈને હેરાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. 

તેમજ દીવ નજીક પહોંચતા એક ટગનું દોરડું તૂટી જતા એક ટગે દરિયામાં જળસમાધી લીધી હતી. 

જો કે, સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શંકાસ્પદ પાવડર જેવો જથ્થો મળી આવતા તંત્ર દ્વારા લેબની પ્રક્રિયા ચાલુ કરાઈ છે.

 આ જહાજમાં આશરે 14 જેટલા ક્રૃમેમ્બર, 

5 ભારતીય તેમજ 9 ઈરાનના હોવાનું અનુમાન છે. જોકે, હજુ સુધી કોઈ અધિકારીક માહિતી મળી શકી નથી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.