ETV Bharat / state

ગીરસોમનાથમાં 2 દિવસ વિરામ બાદ વરસાદની બીજી ઇંનિગ શરૂ

ગીરસોમનાથઃ વાયુ વાવાઝોડાના કારણે જિલ્લામાં 6થી 8 ઇંચ જેટલો વરસાદ થયો હતો. પરંતુ ત્યારબાદ મેઘરાજાએ 2 દિવસના વિરામ બાદ ફરીથી ગીરસોમનાથમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

gsm
author img

By

Published : Jun 18, 2019, 12:07 PM IST

ગીરસોમનાથના સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર, ગિરગઢડા અને ઉના તાલુકા અને ગ્રામ્યવિસ્તારમાં મંગળવારે વેહલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. સતત વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ ઘરમાં પણ પાણી ઘુસ્યા હતા. ત્યારે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગીરસોમનાથમાં વાસાદની બીજી ઈનિંગ શરુ

જગનો તાત આ વરસાદના છાંટાઓને અમૃત બિંદુ સમાન માની રહ્યો છે. સારો પાક લઈ અને ભૂતકાળમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આશાસ્પદ બન્યા છે.

Gj-gsm-18jun-pani bharaya-7202746

1 file attached.

ગીરસોમનાથ- 

વાયુ વાવાઝોડા ના કારણે થયેલ 6 થી 8 ઇંચ જેટલો વરસાદ થયેલો પરંતુ ત્યારબાદ મેઘરાજાએ 3 દિવસ ના વિરામ બાદ ફરીથી ગીરસોમનાથ માં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીરસોમનાથ ના સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર,ગિરગઢડા અને ઉના તાલુકા અને ગ્રામ્યવિસ્તારમાં આજે વેહલી સવારથીજ વરસાદ શરૂ થયો છે.

સતત વરસાદ ના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ઘણા ઘરમાં પણ પાણી ઘૂસતા લોકોએ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
છતાંપણ આટલી હાલાકી વચ્ચે ખેડૂતો આ વરસાદ ના છાંટાઓ ને અમૃત બિંદુ સમાન માની રહયા છે અને સારો પાક લઈ અને ભૂતકાળમાં થયેલા નુકશાન ની ભરપાઈ કરવા આશાસ્પદ બન્યા છે.

કૌશલ joshi
ઇટીવી ભારત
ગીરસોમનાથ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.