પોરબંદર-સોમનાથ હાઇવેના કામમાં બેદરકારીના લીધે અનેક અકસ્માતો પણ સર્જાયા છે. રસ્તામાં ધૂળની ડમરીઓ ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ અસર થઈ રહી છે. ત્યારે લોકોએ હાઇવેનું કામ ઝડપી કરવા તંત્રને વિનંતી કરી છે.
પોરબંદર-સોમનાથ હાઇવેનું કામ ધીમી ગતિએ ચાલતી અકસ્માતનો ભય સર્જાયો - porbandar highway news
પોરબંદર: હાલ વેકેશનનો સમય છે, અનેક પ્રવાસીઓ પોરબંદરથી સોમનાથ તથા વિવિધ સ્થળોની મુલાકાતે જતા હોય છે. ખાસ કરીને પોરબંદરથી માધવપુર વચ્ચેનો હાઈવે રોડ બનાવવાની કામગીરી છેલ્લા દોઢેક વર્ષથી ચાલે છે. પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતા કામને લીધે અનેક રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.
![પોરબંદર-સોમનાથ હાઇવેનું કામ ધીમી ગતિએ ચાલતી અકસ્માતનો ભય સર્જાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4913717-thumbnail-3x2-porbandar.jpg?imwidth=3840)
porbandar somnath highway road work in slowly progress
પોરબંદર-સોમનાથ હાઇવેના કામમાં બેદરકારીના લીધે અનેક અકસ્માતો પણ સર્જાયા છે. રસ્તામાં ધૂળની ડમરીઓ ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ અસર થઈ રહી છે. ત્યારે લોકોએ હાઇવેનું કામ ઝડપી કરવા તંત્રને વિનંતી કરી છે.
પોરબંદર-સોમનાથ હાઇવેનું કામ કાચબા ગતીએ: અકસ્માતનો ભય

Intro:પોરબંદર -સોમનાથ હાઇવેનું કામ ગોકળ ગાયની ગતિ એ : અકસ્માત નો ભય
હાલ વેકેશનનો સમય છે અને અનેક પ્રવાસીઓ પોરબંદર થી સોમનાથ તથા વિવિધ સ્થળોની મુલાકાતે જતા હોય છે પરંતુ ખાસ કરીને પોરબંદર થી માધવપુર વચ્ચેનો હાઈવે રોડ બનાવવાની કામગીરી છેલ્લા એકથી દોઢ વર્ષથી ચાલે છે પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતા કામ ના લીધે અનેક પ્રવાસીઓને અને રાહદારીઓને પણ મુશ્કેલી પડે છે આ કામમાં બેદરકારીના લીધે અનેક અકસ્માતો પણ સર્જાયા છે તો રસ્તામાં ધૂળની ડમરીઓ ઉડતા આને કારણે લોકોના સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ રહ્યા છે ત્યારે લોકોએ આ હાઇવેનું કામ ઝડપી કરવા તંત્રને વિનંતી કરી છે
Body:એક તરફ સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવામાં આવી રહ્યો છે અને કરોડો રૂપિયાના ખર્ચ કરી રહ્યા બીચ ફેસ્ટિવલ સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે આવી જ રીતે પોરબંદર નજીકના માધવપુર ગામે પણ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ પોરબંદરથી માધવપુર પહોંચવા માટેનો હાઈવે નું કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી પૂર્ણ ન થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે તો રસ્તામાં ઉડતી ધૂળને કારણે અનેક અકસ્માતો પણ અહીં સર્જાય છે તો અહીં વચ્ચે આવતા નવાગામ ના લોકોએ ઓવરબ્રિજ બનાવવાની માંગ પણ કરી હતી પરંતુ અહીં માંગ હજી સંતોષાઈ નથી આથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક નું કામકાજ પૂર્ણ થાય તેવી વિનંતી લોકોએ ઈ તંત્રને કરી હતી
Conclusion:બાઈટ સવા દાસ ભાઈ સ્થાનિક