ETV Bharat / state

ગીર-સોમનાથમાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા વહીવટી તંત્રને માસ્ક, સેનીટાઈઝર તથા થર્મલ ગનનું દાન - News of gir Somnath

સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના વધતા સંક્રમણને અટકાવવા વારંવાર સરકાર દ્વારા માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, હાથ ધોવા, જેવી સૂચનાઓ આપવામાં આવે છે ત્યારે સરકારની સાથે સામાજિક સંસ્થાઓ પણ કોરોના સામેની આ લડતમાં પોતાનું યોગદાન આપી રહી છે. રવિવારે ગીરસોમનાથ પંજાબ નેશનલ બેન્ક દ્વારા જિલ્લા વહીવટીતંત્રને સેનીટાઈઝર, માસ્ક અને થર્મલ ગન અર્પણ કરાયા હતા.

ગીરસોમનાથમાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા વહીવટી તંત્રને માસ્ક, સેનેટાઈઝર તથા થર્મલ ગન અર્પણ કરવામાં આવ્યા

author img

By

Published : Jul 26, 2020, 10:38 PM IST

ગીરસોમનાથ: ગીરસોમનાથ જિલ્લામાં અત્યંત જોખમી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અને લોકોને સાવચેત કરવા તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. હવે આ પ્રયત્નોમાં તેમને સામાજીક સંસ્થાઓનું પણ સમર્થન મળી રહ્યું છે. જેના ભાગરૂપે વેરાવળ પંજાબ નેશનલ બેંક દ્વારા વહીવટી તંત્રના વડા કલેક્ટર અજયપ્રકાશને 650 લીટર સેનીટાઈઝર, 7100 માસ્ક અને 10 થર્મલ ગનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગીરસોમનાથમાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા વહીવટી તંત્રને માસ્ક, સેનેટાઈઝર તથા થર્મલ ગન અર્પણ કરવામાં આવ્યા
ગીરસોમનાથમાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા વહીવટી તંત્રને માસ્ક, સેનેટાઈઝર તથા થર્મલ ગન અર્પણ કરવામાં આવ્યા

કલેક્ટર દ્વારા આ સામગ્રી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને ફાળવવામાં આવી હતી. હવે આરોગ્ય શાખા દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સેનેટાઇઝર, માસ્ક અને થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.