તાજેતરમાં જિલ્લામાં પડેલા વધુ વરસાદથી જેતપુર સોમનાથ ફોર ટ્રેક અતી બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટના કેશવ પરમારની થોડા દીવસ પૂર્વે જૂનાગઢના ગાદોઈ ટોલબુથ પર માથાકુટ થઈ હતી. જેમાં કેશવની માગ હતી કે, રસ્તા બીસ્માર હોવા છતાં ટોલટેક્ષ શા માટે આપીએ. અંતે કેશવે વિચાર્યું કે, સરકારને સોમનાથ દાદા સદબુધ્ધી આપે તે માટે મિત્રો સાથે રાજકોટથી પદયાત્રા યોજી મંગળવારે વેરાવળના ડારી ટોલબુથ પર સ્થાનિકો, ટ્રક એસોસિએશન સહીત વિવિધ આગેવાનોને સાથે જોડી ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામના કારણે સોમનાથ આવતાં જતાં અનેક મુસાફરો પણ ટ્રફિકમાં ફસાયા હતાં.
સોમનાથ ફોર ટ્રેક ટોલ પ્લાઝા પર પદયાત્રીએ કરાવ્યું ચક્કાજામ, સ્થાનિકો પણ જોડાયા - સોમનાથ ફોર ટ્રેકના ટોલ પ્લાઝા પર પદયાત્રીએ કરાવ્યું ચક્કાજામ
ગીર સોમનાથઃ રાજકોટના એક રાહદારીએ સોમનાથ ફોર ટ્રેક અતિ બીસ્માર હાલતમાં હોવાથી ટોલ પ્લાઝા પર ચક્કાજામ કર્યો હતો. જેમાં આ વિસ્તારના સ્થાનિકો પણ જોડાયા હતા. રસ્તા પર ચક્કાજામના કારણે અનેક ટુરીસ્ટો પણ ફસાયા હતાં.
![સોમનાથ ફોર ટ્રેક ટોલ પ્લાઝા પર પદયાત્રીએ કરાવ્યું ચક્કાજામ, સ્થાનિકો પણ જોડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4765078-thumbnail-3x2-gsm.jpg?imwidth=3840)
તાજેતરમાં જિલ્લામાં પડેલા વધુ વરસાદથી જેતપુર સોમનાથ ફોર ટ્રેક અતી બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટના કેશવ પરમારની થોડા દીવસ પૂર્વે જૂનાગઢના ગાદોઈ ટોલબુથ પર માથાકુટ થઈ હતી. જેમાં કેશવની માગ હતી કે, રસ્તા બીસ્માર હોવા છતાં ટોલટેક્ષ શા માટે આપીએ. અંતે કેશવે વિચાર્યું કે, સરકારને સોમનાથ દાદા સદબુધ્ધી આપે તે માટે મિત્રો સાથે રાજકોટથી પદયાત્રા યોજી મંગળવારે વેરાવળના ડારી ટોલબુથ પર સ્થાનિકો, ટ્રક એસોસિએશન સહીત વિવિધ આગેવાનોને સાથે જોડી ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામના કારણે સોમનાથ આવતાં જતાં અનેક મુસાફરો પણ ટ્રફિકમાં ફસાયા હતાં.
સાથે ptc પણ મોકલી છે...