ETV Bharat / state

આઈ.જી. મેમોરીયલ હોસ્પિટલ બની કોરોના હોટસ્પોટ, દર્દીના જીવ જોખમમાં - આઈ.જી મેમોરીયલ હોસ્પિટલ કોરોના હોટસ્પોટ

વેરાવળની આઈ.જી. મેમોરીયલ હોસ્પિટલ દર્દીના જીવ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. કારણ કે, આ હોસ્પિટલમાં વિઝિટમાં આવેલા બે ડૉક્ટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી હોસ્પિટલમાં સ્ટાફને ક્વોરેન્ટાઈન કરાયા છે. જેથી તેમના રહેણાંક વિસ્તારને સીલ કર્યા છે. તેમજ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર દર્દીઓનો જીવ જોખમમાં મૂકાયો છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ
author img

By

Published : Jun 19, 2020, 7:28 PM IST

ગીર સોમનાથઃ વેરાવળમાં આવેલી આઈ.જી મેમોરીયલ હોસ્પિટલ લોકોના જીવનું જોખમ બની છે. કારણ કે, આ હોસ્પિટલની વિઝિટમાં આવેલા બે ડૉક્ટરનો રિપોર્ટ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી હોસ્પિટલમાં સ્ટાફને ક્વોરેન્ટાઈન કરાયા છે. તેમજ તેમના રહેણાંક વિસ્તારને સીલ કર્યા છે. તેમજ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર 450થી વધુ દર્દીઓની તાપસ હાથ ધરવામાં આવી છે.

આઈ.જી મેમોરીયલ હોસ્પિટલ બની કોરોના હોટસ્પોટ, દર્દીના જીવ મૂકાયા જોખમમાં

વેરાવળ શહેરમાં આઈ.જી મેમોરીયલ હોસ્પિટલમાં 9 જૂનના રોજ રાજકોટના બે તબીબો વિઝિટમાં આવ્યાં હતા. જે રાજકોટ પરત જતાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આઈ.જી.હોસ્પિટલ વેરાવળના ડૉ.રાજેશ ઘનશાણી તેમજ એક મહિલા ડૉક્ટર અને એક કંમ્પાઉન્ડરનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી આ હોસ્પિટલના 16 કર્મચારીઓને ક્વોરેન્ટાઈન કરાયા છે.

આ ઉપરાંત તબીબોના રહેણાંક વિસ્તારોને પણ સીલ કરાયા છે. તેમજ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 450થી વધુ દર્દીઓની યાદી મેળવી આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.

સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અત્યારસુધીમાં 53 જેટલા કોરોના પોઝિટિવ હતા. જેમાંથી 47 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. હાલ, 6 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.