ગુજરાત રાજ્ય કોંગ્રેસ પક્ષ અધ્યક્ષ અમિત ચાવડા ગીર સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે રાજ્યસરકાર સાથે મળીને રાહત કામગીરીમાં મદદ કરવા કહ્યું હતું. વાવાઝોડા બાદ પણ ગરીબ, દુકાનદારો અને શ્રમિકોને પુનઃસ્થાપિત કરવા અને તેમની આજીવિકા બાંધવા સરકાર સહાય કરે તેવી માંગ કરી હતી.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સોમનાથની મુલાકાતે
ગીર-સોમનાથ : વાયુ વાવાઝોડુ ગીરસોમનાથ અને વેરાવળથી દુર થયુ છે. પરંતુ તેની અસરના કારણે ગીર-સોમનાથના દરિયાકિનારાના ગામો અને વેરાવળ શહેરના દરિયાકિનારે વસેલા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે, ત્યારે દરેક પક્ષના રાજકીય આગેવાનો સ્થાણાંતરીતોની મુલાકાત લેવા પહોંચ્યા છે.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ગીરસોમનાથની મુલાકાતે
ગુજરાત રાજ્ય કોંગ્રેસ પક્ષ અધ્યક્ષ અમિત ચાવડા ગીર સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે રાજ્યસરકાર સાથે મળીને રાહત કામગીરીમાં મદદ કરવા કહ્યું હતું. વાવાઝોડા બાદ પણ ગરીબ, દુકાનદારો અને શ્રમિકોને પુનઃસ્થાપિત કરવા અને તેમની આજીવિકા બાંધવા સરકાર સહાય કરે તેવી માંગ કરી હતી.
gj-gsm-13jun-amit chavda in gsm-1to1
1 ફાઇલ એફટીપી કરી છે.
ગીરસોમનાથ-
વાયુ વાવાઝોડું ગીરસોમનાથ અને વેરાવળ થી દુર જઇ ચૂક્યું છે પરંતુ તેની અસર ના કારણે ગીરસોમનાથ ના દરિયાકિનારા ના ગામો અને વેરાવળ શહેર ના દરિયાકિનારે વસેલા વિસ્તારમાં ભારે નુકશાન થયું છે. ત્યારે દરેક પક્ષ ના રાજકીય આગેવાનો સ્થાનાંતરીતો ની મુલાકાત લેવા પહોંચ્યા છે.
એવામાં ગીરસોમનાથ માં ગુજરાત રાજ્ય કોંગ્રેસ પક્ષ ના અધ્યક્ષ અમિત ચાવડા પહોચ્યા હતા જેમણે રાજ્યસરકાર સાથે મળીને રાહત કામગીરી માં મદદ કરવા કહ્યું હતું સાથેજ તોફાન શમી ગયા બાદ પણ ગરીબ દુકાનદારો અને શ્રમિકો ને પુનઃસ્થાપિત કરવા અને તેમની આજીવિકા બાંધવા સરકાર સહાય કરે તેવી તેમણે માંગણી કરી હતી.
કૌશલ જોષી
ઇટીવી ભારત
ગીરસોમનાથ