ETV Bharat / state

કાશ્મીરનું કામ પુરૂ બાકીનું હવે પુરુ થશે: વજુભાઈ વાળા

ગીર સોમનાથ: શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણાંપ્રધાન વજુભાઇ વાળા સહપરિવાર સાથે સોમનાથ ખાતે આવેલા હતા. તેમણે સોમનાથ મંદિર સમીપે જુના સોમનાથ તરીકે ઓળખાતા અહલ્યાબાઈ મંદિરે સહપરિવાર સાથે પુજા અર્ચના કરી હતી. તેમજ સોમનાથ મંદિરમાં આરતીમાં હાજરી આપી હતી. આ તકે તેઓએ બદ્રીનાથ અને કેદારનાથના આશીર્વાદથી કાશ્મીરમાં બાકી રહેલું કામ વહેલી તકે પૂરું થશે તેવી આસ્થા વ્યક્ત કરી હતી.

Gir somnath
author img

By

Published : Aug 17, 2019, 7:30 PM IST

સોમનાથ ખાતે પધારેલા કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાનું સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓએ સહપરિવાર સાથે સોમનાથ મંદિરની સામે આવેલ અહલ્યાબાઈ મંદિર જે જુના સોમનાથ તરીકે ઓળખાય છે. ત્યાં, પરિવાર સહિત પૂજા અર્ચના કરી હતી. તેમજ શિવજીનો અભિષેક પણ કર્યો હતો. સાથે જ તેમણે સોમનાથને મર્દાનગીની ભૂમિ ગણાવી હતી. કે જ્યાં વિધર્મીઓ દ્વારા આક્રમણને રોકવા ક્ષત્રીઓ સહિત બ્રહ્મણોએ પણ શસ્ત્રો હાથમાં લીધા હતા. ત્યારે, તેમણે સોમનાથની ભૂમિને વિશેષ ગણાવી હતી.

કાશ્મીરનું કામ પુરૂ બાકીનું હવે પુરુ થશે: વજુભાઈ વાળા

કાશ્મીર મુદ્દે પૂછવામાં આવતા વજુભાઈએ માર્મિક રીતે POK વિશે કહ્યું કે, બદ્રીનાથ અને કેદારનાથની ઈચ્છાથી તેઓએ આપણી પાસે બધું કરાવ્યું છે. અને તેજ આપણા મારફત બાકી રહેલુ કામ પૂરું કરાવશે તેવી તેમણે આસ્થા વ્યક્ત કરી હતી.

Intro:શ્રવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવ ને શીશ નમાવવા કર્ણાટક ના રાજ્યપાલ અને ગુજરાત ના પૂર્વ નાણાંમંત્રી વજુભાઇ વાળા સહપરિવાર સોમનાથ આવેલ હતા, તેમણે સોમનાથ મંદિર સમીપે જુના સોમનાથ તરીકે ઓળખાતા અહલ્યાબાઈ મંદિરે સહપરિવાર પુજા અર્ચના કરી હતી તેમજ સોમનાથ મંદિરમાં આરતીમાં હાજરી આપી હતી. આ તકે તેમણે બદ્રીનાથ અને કેદારનાથ ના આશીર્વાદ થી કાશ્મીર માં બાકી રહેલું કામ વેહલી તકે પૂરું થશે તેવી આસ્થા વ્યક્ત કરી હતી.Body:સોમનાથ ખાતે પધારેલ કર્ણાટક ના ગવર્નર વજુભાઈ વાળાનું સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ હતું , જ્યાર બાદ તેમણે સહપરિવાર સોમનાથ મંદિર ની સામે આવેલ અહલ્યાબાઈ મંદિર જે જુના સોમનાથ તરીકે ઓળખાય છે ત્યાં પરિવાર સહિત પૂજા અર્ચના કરી હતી તેમજ શિવજી નો અભિષેક પણ કર્યો હતો. સાથેજ તેમણે સોમનાથ ને મર્દાનગી ની ભૂમિ ગણાવી હતી. કે જ્યાં વિધર્મીઓ દ્વારા આક્રમણ ને રોકવા ક્ષત્રીઓ સહિત બ્રહ્મણોએ પણ શસ્ત્રો હાથમાં લીધા હતા ત્યારે તેમણે સોમનાથ ની ભૂમિ ને વિશેષ ગણાવી હતી.Conclusion:કાશ્મીર મુદ્દે પૂછવામાં આવતા વજુભાઈએ માર્મિક રીતે p.o.k વિશે કહેલ કે બદ્રીનાથ અને કેદારનાથ ની ઈચ્છા થી એમણે આપણી પાસે બધું કરાવ્યું છે.અને એજ આપણા મારફત બાકી રહેલુ કામ પૂરું કરાવશે તેવી તેમણે આસ્થા વ્યક્ત કરી હતી.

બાઈટ- વજુભાઇ વાળા-રાજ્યપાલ-કર્ણાટક

અપ્રુવ બાઈ- કલ્પેશ ભાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.