ETV Bharat / state

ગીર સોમનાથમાં ધર્મપરિવર્તનની આશંકામાં યુવાનની થઈ હત્યા - love Affair

ગીર સોમનાથઃ નવાબંદર નજીક એક યુવાનને પથ્થરોથી માર મારીને હત્યા કરીને ત્યાર બાદ ઢસડીને અવાવરૂ જગ્યા પર મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો.

Gir
author img

By

Published : Jul 12, 2019, 6:56 PM IST

થોડા સમય પૂર્વે યુવાનનો વીડિયો વાયરલ થયો હતો, જેના અંગે પણ પોલીસને આશંકા છે. આ વીડિયોમાં મૃતક યુવાન અન્ય ધર્મની યુવતી સાથે લગ્ન કરવા ધર્મ પરિવર્તનની વાત કરી રહ્યો છે.

નવાબંદર પોલીસ સ્ટેશનની હદમાં શુક્રવારે ઝાખરવાડા રામપરાના રસ્તા પર એક યુવાન રમેશ સોલંકી ઉંમર 35ની નિર્મમ હત્યા કરીને તેને ઢસડી મૃતદેહને ફેંકી કોઈ નાસી ગયેલ બનાવની જાણ થતાં નવાબંદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ધટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે ઊના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. આ સમયે મૃતક રમેસના સગાં સહીત ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી આક્રોશ વ્યક્ત કરેલો બાદ પોલીસે તાકીદે હત્યારાને ઝડપી આકરી કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. બાદ સ્વજનોએ રમેશના મૃતદેહનો અંતિમક્રીયા કરવા સ્વીકાર કર્યો હતો.

ગીર સોમનાથમાં ધર્મપરિવર્તનની આશંકામાં યુવાનની થઈ હત્યા

બીજી તરફ મળતી માહિતી મુજબ વાત માનીએ તો થોડા સમય પૂર્વે એક વીડિયો વાયરલ થયેલું, જેમાં મૃતક પોતે ધર્મ પરિવર્તન કરવાની વાત કરી કોઈ છે. સાથે-સાથે લગ્નની વાત કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને લઈને પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Intro:ગીર સોમનાથ ના નવાબંદર નજીક યુવાન ની કરાય હત્યા.પથ્થરો થી માર મારી ઢસડી અને બાદ માં અવાવરૂ જગ્યા પર લાશ ફેકી દેવાય.પોલીસે તપાસ શરૂ કરી થોડા સમય પુર્વે વાયરલ થયેલ વીડીયો બાબતે પણ પોલીસ ને આશંકા.હોય જેમાં મૃતક યુવાન અન્ય ધર્મ ની યુવતી સાથે લગ્ન કરવા ધર્મ પરીવાર્તન ની વાત કરી રહ્યો છે..Body:નવાબંદર પોલીસ સ્ટેશન ની હદ માં આજે ઝાખરવાડા રામપરા ના રસ્તા પર એક યુવાન રમેશ સોલંકી ઊવ.35 ની નીર્મમ હત્યા કરે તેને ઢસડી લાશ ફેકી કોઈ નાસી ગયેલ બનાવ ની જાણ થતાં નવાબંદર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને લાશ ને પીએમ માટે ઊના સરકારી હોસ્પીટલે ખસેડી હતી આ સમયે મૃતક રમેસ ના સગાં સહીત ગ્રામજનો એ લાશ સ્વીકારવા નો ઈન્કાર કરી આક્રોશ વ્યક્ત કરેલો બાદ પોલીસે તાકીદે હત્યારા ને ઝડપી આકરી કાર્યવાહી કરવા ની ખાત્રી આપ્યા બાદ સ્વજનો એ રમેશ ની લાશ નો અંતીમક્રીયા કરવા સ્વીકાર કર્યો હતો..

Conclusion: તો બીજી તરફ મળતી માહિતી મુજબ વાત માનીએ તો થોડા સમય પુર્વે એક વીડીયો વાયરલ થયેલ જેમાં મૃતક પોતે ધર્મ પરીવર્તન કરવા ની વાત કરી કોઈ સાથે લગ્ન ની વાત કરતો વીડીયો વાયરલ થયો હતો જે પાસા ની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
બાઈટ-એમ.એમ.પરમાર-ડી.વાઇ.એસ.પી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.