ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લાને વર્ષના પ્રથમ દિવસે રાજ્ય સરકારની બમણી ભેટ, લોકોમાં ખુશીનો માહોલ

ગીર સોમનાથઃ જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ રાજ્ય સરકાર દ્વારા ગિર સોમનાથ જિલ્લાને તબીબી ક્ષેત્રે બમણી ભેટ રૂપે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં 150 થી વધીને 300 બેડની માન્યતા આપવામાં આવી છે. સાથે જ મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવતા શહેરીજનોમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો છે. સાથે જ સરકારની જાહેરાત માત્ર જાહેરાત ન રહી જાય તેવી લોકોમાં ચિંતા પણ જોવા મળે છે.

gir somnath
ગીર સોમનાથ જિલ્લાને વર્ષના પ્રથમ દિવસે રાજ્ય સરકારની બમણી ભેટ
author img

By

Published : Jan 1, 2020, 10:42 PM IST

ગીર સોમનાથના મુખ્યમથક વેરાવળ શહેરમાં સરકાર દ્વારા 2017માં કરોડોના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ હોસ્પિટલમાં દર્દીઓના બેડની સંખ્યા 150 રાખવામાં આવી હતી. જે આજે 2020ની પેહલી જાન્યુઆરીએ સરકાર દ્વારા જાણે ગિર સોમનથ માટે ભેટનો પેટારો ખોલાયો હોય તેમ જિલ્લાની મુખ્ય હોસ્પિટલના બેડની સ્ટ્રેન્થ 150 થી વધારીને 300 કરવામાં આવી છે. સાથેજ સંપૂર્ણ આશ્ચર્ય વચ્ચે જિલ્લાને મેડિકલ કોલેજ ફાળવાતા લોકોમાં ખુશીનો પાર નથી.

ગીર સોમનાથ જિલ્લાને વર્ષના પ્રથમ દિવસે રાજ્ય સરકારની બમણી ભેટ
ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને હવે વતન મૂકી મેડીકલ અભ્યાસ માટે દૂર નહિ જવું પડે તેની લોકોમાં ખુશી છે. સાથે લોકો સરકારને ટકોર કરી રહ્યા છે કે, સરકાર જાહેરાત કર્યા બાદ પૂરતી વ્યવસ્થામાં ધ્યાન આપે જેના કારણે પાછળથી સરકારની જાહેરાતો માત્ર કાગળ પરજ ના રહી જાય.

Intro:નવા વર્ષ ના પ્રથમ દિવસે જ રાજ્યસરકાર દ્વારા ગિરસોમનાથ જિલ્લા ને તબીબી ક્ષેત્રે બમણી ભેટ રૂપે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બેડ ની સંખ્યામાં 150 થી વધીને 300 બેડ ની માન્યતા આપવામાં આવી. તો સાથેજ ગિરસોમનાથ ને મેડિકલ કોલેજ આપવાની જાહેરાત કરવામાં આવતા શહેરીજનો માં ભારે ખુશી નો માહોલ સર્જાયો છે. તો સાથેજ સરકાર ની જાહેરાત માત્ર જાહેરાત ન રહી જાય તેવી લોકો માં ચિંતા પણ જોવા મળે છે.
Body:ગિરસોમનાથ જિલ્લા ના મુખ્યમથક વેરાવળ શહેર માં સરકાર દ્વારા 2017 માં કરોડો ના ખર્ચે સિવિલ હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ હોસ્પિટલમાં દર્દીઓ ના બેડ ની સંખ્યા 150 રાખવામાં આવી હતી. જે આજે 2020 ની પેહલી જાન્યુઆરી એ જ સરકાર દ્વારા જાણે ગિરસોમનથ માટે ભેટ નો પેટારો ખોલાયો હોય તેમ જિલ્લા ની મુખ્ય હોસ્પિટલ ના બેડ ની સ્ટ્રેન્થ બમણી કરાતા 150 થી વધારીને 300 કરવામાં આવી છે. તો સાથેજ સંપૂર્ણ આશ્ચર્ય વચ્ચે જિલ્લા ને મેડિકલ કોલેજ ફાળવાતા લોકો માં ખુશી નો પાર નથી.

ગરીબ અને મધ્યમ વર્ગ ના બાળકોને હવે વતન મૂકી મેડીકલ અભ્યાસ માટે દૂર નહિ જવું પડે તેની લોકોમાં ખુશી છે. તો સાથે લોકો સરકાર ને ટકોર કરી રહ્યા છે કે સરકાર જાહેરાત કર્યા બાદ પૂરતી વ્યવસ્થા માં ધ્યાન આપે જેના કારણે પાછળ થી સરકાર ની જાહેરાતો માત્ર કાગળ પરજ ના રહી જાય.
Conclusion:સ્ટોરી અસાઈન બાઈ કલ્પેશ ભાઈ

વોકથરુ અને પબ્લિક ઓપિનિયન આવરી લીધા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.