ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા સોમનાથ મહાદેવના શરણે - Gujarati News

ગીર સોમનાથઃકોંગ્રેસ પક્ષ અને વિવિધ સર્વે દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે જૂનાગઢ બેઠક કોંગ્રેસ જીતી રહી છે.ત્યારે જૂનાગઢ બેઠક ભાજપ માટે શાખનો સવાલ બની હતી.ત્યારે કોંગ્રેસ પૂર્ણ તરીકે આશાસ્પદ હતી કે જૂનાગઢ બેઠકએ કોંગ્રેસના ફાળે જઈ રહી છે.પરંતુ આ પૂર્વ સાંસદ અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ અપસેટ સર્જ્યો અને પહેલા રાઉન્ડથી અંતિમ રાઉન્ડ સુધી પોતાની લીડ ઉત્તરોત્તર વધારી અને છેલ્લે 1.5 લાખ જેટલા મતોથી વિજય મેળવ્યો હતો.

લોકસભાની ચૂંટણી જીત્યા બાદ સાંસદ રાજેશ ચુડાસમા સોમનાથ મહાદેવના દર્શને
author img

By

Published : May 24, 2019, 8:10 AM IST

આજે જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામ સ્પષ્ટ બન્યા છે.ત્યારે ગુજરાતમાં કરવામાં આવેલા વિવિધ સર્વે અને કોંગ્રેસના દાવાઓ પરથી જૂનાગઢ બેઠક કોંગ્રેસ જીતી રહી છે.પરંતુ મતગણતરીના દિવસે ઉલટી ગંગા વહી હોય તેવું લાગ્યું, પ્રથમ રાઉન્ડથી જ લીડ મેળવી અને છેલ્લા અંતિમ રાઉન્ડ સુધી લીડમાં રહ્યા બાદ 1.5 લાખ જેવા મતોથી તેઓ વિજયી ઘોષિત કરાયા હતા.ત્યારબાદ રાજેશ ચુડાસમાએ સોમનાથ મહાદેવના દર્શન કરવા સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે દ્વારા ધવ્જા પૂજન ,અભિષેક અને દર્શન કર્યા હતા.ત્યારબાદ તેઓએ પોતાના સમર્થકોને અભિવાદન કરી અને વેરાવળની અંદર રોડ શો યોજ્યો હતો.

લોકસભાની ચૂંટણી જીત્યા બાદ સાંસદ રાજેશ ચુડાસમા સોમનાથ મહાદેવના દર્શને

ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર જ્યારે બીજા લોકો પોતાની હારની રાહ જોતા હોય ત્યારે જીતી અને સાંસદ ખૂબ જ ખુશ જણાયા હતા, ત્યારે તેમને પોતાની જીતના કારણ વિશે પૂછતા તેઓ તેનો શ્રેય નરેન્દ્ર મોદી અને ગીર સોમનાથ તથા જૂનાગઢવી જનતાને આપ્યો હતો. તેઓ નરેન્દ્ર મોદીના વિશેષ પ્રિય હોય અને બીજી વખત ચૂંટાયા બાદ મંત્રી મંડળની અંદર પોતાની અપેક્ષાને વિશે પૂછતાં તેઓએ સ્મિત આપીને ના કહી દીધું. બીજી વખત રાજેશ ચુડાસમા સાંસદ બની અને ગીર સોમનાથ જિલ્લાના બંદરો અને જૂનાગઢના પ્રોજેક્ટને પૂરા કરવા માટે આ આશાસ્પદ છે.

Intro: કોંગ્રેસ પક્ષ અને વિવિધ સર્વે દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે જૂનાગઢ બેઠક કોંગ્રેસ જીતી રહી છે ત્યારે જૂનાગઢ બેઠક ભાજપ માટે શાખ નો સવાલ બની હતી ત્યારે કોંગ્રેસ પૂર્ણ તરીકે આશાસ્પદ હતી કે જૂનાગઢ બેઠક એ કોંગ્રેસના ફાળે જઈ રહી છે પરંતુ આ પૂર્વ સાંસદ અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા એ અપસેટ સર્જ્યો અને પહેલા રાઉન્ડથી અંતિમ રાઉન્ડ સુધી પોતાની લીડ ઉત્તરોત્તર વધારી અને છેલ્લે દોઢ લાખ જેટલા મતોથી વિજય મેળવ્યો હતો.

Body:આજે જ્યારે લોકસભાની ચૂંટણી ના પરિણામ સ્પષ્ટ બન્યા છે ત્યારે ગુજરાતમાં કરવામાં આવેલા વિવિધ સર્વે અને કોંગ્રેસ ના દાવાઓ પરથી જૂનાગઢ બેઠક કોંગ્રેસ જીતી રહી છે તેવુ લાગી રહ્યું હતુ પરંતુ મતગણતરી ના દિવસે ઉલટી ગંગા વહી હોય તેવું લાગ્યું, પ્રથમ રાઉન્ડ થીજ લીડ મેળવી અને છેલ્લા અંતિમ રાઉન્ડ સુધી લીડમાં રહ્યા બાદ દોઢ લાખ જેવા મતો થી તેઓ વિજયી ઘોષિત કરાયા હતા. અને ત્યારબાદ રાજેશ ચુડાસમાએ સોમનાથમહાદેવ ના દર્શન કરવા સીધાંજ સોમનાથ ગયેલા અને ત્યાં તેઓ દ્વારા ધજા પૂજન અભિષેક અને દર્શન કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓએ પોતાના સમર્થકોને અભિવાદન કરી અને વેરાવળ ની અંદર રોડ શો યોજ્યો હતો ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર જ્યારે બીજા લોકો પોતાની હાર ની રાહ જોતા હોય ત્યારે જીતી અને સાંસદ ખૂબ જ ખુશ જણાયા હતા ત્યારે તેમને પોતાની જીત ના કારણ વિશે પૂછતા તેઓ તેનો શ્રેય નરેન્દ્ર મોદી અને ગીર સોમનાથ અને જૂનાગઢ જનતા મેં આપેલો અને તેઓ નરેન્દ્ર મોદીના વિશેષ પ્રિય હોય અને બીજી વખત ચૂંટાયા બાદ મંત્રી મંડળ ની અંદર પોતાની અપેક્ષા ને વિશે પૂછતાં તેઓએ સ્મિત આપીને ના કહી દીધેલી

Conclusion:ત્યારે બીજી વખત રાજેશ ચુડાસમા સાંસદ બની અને ગીર સોમનાથ જીલ્લાના બંદરો અને જૂનાગઢનો પ્રોજેક્ટને પૂરા કરવા માટે આ આશાસ્પદ છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.