ETV Bharat / state

તાલાલાનાં ખેડૂતો પર કુદરત સાથે સરકાર પણ કોપાયમાન ! Etv Bharatનો વિશેષ અહેવાલ

author img

By

Published : Jan 6, 2020, 7:46 PM IST

ગીર સોમનાથઃ જિલ્લાના તાલાલા તાલુકાના ખેડૂતો મોટાભાગની મગફળીના રિજેક્શન મુદ્દે ખેડૂતો સરકાર વિરૂદ્ધ રોષે ભરાયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ટેકાની ખરીદી રોકી અને ખેડૂત એકતા ઝીંદબાદના નારા સાથે હોબાળો બોલાવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે, સરકાર મગફળીના અધિકતમ ડેમેજની ટકાવારી 2થી વધારીને 3 કે 4 ટકા કરે.

talala
તાલાલામાં ખેડુતોનો હોબાળો

સરકાર દ્વારા થતી મગફળીની ટેકાની ખરીદી વિવાદનો મુદ્દો બન્યો છે. ગીરસોમનાથના તાલાલાના ખેડૂતો સરકાર દ્વારા મગફળીની ખરીદીના વિલંબના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડુતો પાસે શેડની સુવિધા ન હોવાથી મગફળીની ગુણવત્તા બગડી રહી છે.

તાલાલાનાં ખેડૂતો પર કુદરત સાથે સરકાર પણ કોપાયમાન ! etv Bharatનો વિશેષ અહેવાલ
સરકાર મગફળીનાં ડેમેજની મર્યાદા 2 ટકાથી વધારી 3થી 4 ટકા કરે તેવી માગ સાથે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ભેગા થઈ ખેડૂતોએ મગફળીની ખરીદી અટકાવી છે. તેમની માગ છે કે, જ્યાં સુધી ડેમેજના કારણે રિજેક્ટ થયેલી મગફળી સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી એકપણ ખેડૂત સરકારને મગફળી આપશે નહીં.

Intro:ગીરસોમનાથ ના તાલાલા તાલુકા ના ખેડૂતો મોટા ભાગની મગફળી ના રિજેક્શન મુદ્દે સરકાર વિરુદ્ધ રોષે ભરાયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો એ ટેકા ની ખરીદી રોકી અને ખેડૂત એકતા ઝીંદબાદ ના નારા સાથે હોબાળો બોલાવ્યો હતો. ખેડૂતો ની માંગ છે કે સરકાર મગફળી ના અધિકતમ ડેમેજ ની ટકાવારી 2 થી વધારીને 3 કે 4 ટકા કરે.Body:સરકાર દ્વારા થતી મગફળી ની ટેકાની ખરીદી વિવાદો નો પર્યાય બની છે. ત્યારે ગીરસોમનાથ ના તાલાલા ના ખેડૂતો સરકાર દ્વારા મગફળી ની ખરીદી ના વિલંબ ના કારણે ખેડૂતો પાસે શેડ ની સુવિધા ન હોવાથી મગફળી ની ગુણવત્તા બગડી છે.

જેના કારણે સરકાર મગફળી ના ડેમેજ ની મર્યાદા 2 ટકા થી વધારી 3 થી 4 ટકા કરે તેવી માંગ સાથે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ભેગા થઈ ખેડૂતોએ મગફળી ની ખરીદી અટકાવી છે. ત્યારે તેમની માંગ છે કે જ્યાં સુધી ડેમેજ ના કારણે રિજેક્ટ થયેલ મગફળી સરકાર નહિ સ્વીકારે ત્યાં સુધી એકપણ ખેડૂત સરકાર ને મગફળી નહિ જોખાવે.Conclusion:બાઈટ-1 થી 3 માં ખેડૂત ગીરસોમનાથ લખવું

છેલ્લી વન ટુ વન માં- ડી.એ.ડાંગર- નાયબ મામલતદાર

રેડી ટુ પબ્લિશ.
અપ્રુવડ બાઈ વિહાર સર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.