ETV Bharat / state

એવું મતદાન કેન્દ્ર જે જંગલ વચ્ચે માત્ર એક મતદાર માટે ઉભું કરાય છે, જુઓ વીડિયો - GSM

ગીરસોમનાથઃ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન પદ્ધતિ ધરાવતો દેશ છે. એવી રીતે ભારતમાં વિશ્વની સૌથી નાની લોકશાહી વ્યવસ્થા પણ છે. જી....હા...જાણીને આશ્ચર્ય થશે પણ ગુજરાતનું બાણેજ ભારતનું એકમાત્ર એવું સ્થળ છે, જ્યાં માત્ર એક મતદાર છે. જેમના માટે જંગલની વચ્ચે મતદાન કેન્દ્ર ઉભુ કરવામાં આવે છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 7:11 PM IST

આજે ETV ભારત એવી અંતરિયાળ જગ્યાંએ પહોંચ્યું છે, જ્યાં ગીરના ગાઢ જંગલની વચ્ચે બાણેજ આશ્રમ આવેલો છે. અહીં આશ્રમના મહંત ભરતદાસ બાપુનો એકમાત્ર મતદાતા છે. આ એક મત માટે એક આખું મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવે છે. જ્યાં 8 જેટલા કર્મચારીઓ કામે લાગે છે. 2002થી આ મતદાન કેન્દ્ર પર 100% મતદાન થઈ રહ્યું છે, કારણ કે બાપુ ક્યારેય પણ મતદાન ચુકતા નથી.

એવું મતદાન કેન્દ્ર જે જંગલ વચ્ચે માત્ર એક મતદાર માટે ઉભું કરાય છે

ETV ભારત સાથે વાત કરતા ભરતદાસ બાપુ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત યાદ કરે છે અને ફરી એકવાર મોદી સરકારનો નારો લગાવે છે, ત્યારે દેશના અગ્રેસર ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ETV ભારત પણ આપને અવશ્ય મતદાન કરવા અપીલ કરે છે.

R-GJ-GSM-1-10APR-ONE VOTER BOOTH-SPL-KAUSHAL

2 fiels sent by ftp

બાણેજ ભારત નું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં માત્ર એક મતદાર માટે જંગલ ની માધ્યમાં મતદાનકેન્દ્ર બનવવામાં આવે છે. સ્પેશિયલ સ્ટોરી કરી છે સાથે etv દ્વારા મતદાન ની અપીલ કરી છે. જો યોગ્ય લાગે તો વોઇસ ઓવર સાથે ચાલવશો.

બાણેજ-10 એપ્રિલ

ભારત દેશ વિશ્વ ની સૌથી મોટું લોકશાહી તંત્ર છે. એ તો આપ બધાજ જાણતાં હશો, પણ શુ આપને એ ખ્યાલ છે કે ભારતમાં જ વિશ્વ ની સૌથી નાની લોકશાહી વ્યવસ્થા છે?... 
ઇટીવી ના આ ખાસ એહવાલ માં અમે વાત કરી રહ્યા છીએ ગીરસોમનાથ જિલ્લા ના બાણેજ આશ્રમ ના અનોખા મતકેન્દ્ર વિશે કે જ્યાં આશ્રમ ના મહંત ભરતદાસ બાપુ ના એક મત માટે આખું મતકેન્દ્ર ઉભું કરવામાં આવે છે 8 જેટલા કર્મચારીઓ કામે લાગે છે. અને 2002 માં શરૂઆત થી જ આ મત કેન્દ્ર નું મતદાન 100% રહ્યું છે. કારણકે બાપુ ક્યારેય પણ મતદાન ચુકતા નથી.

આપ જે દ્રશ્યો જોયા તે દ્રશ્યો છે ગીરસોમનાથ જિલ્લા માં ગીર ના ગાઢ જંગલ ની વચ્ચે આવેલા બાણેજ આશ્રમના કે જ્યાંના મહંત છે ભરતદાસ બાપુ. પ્રકૃતિ ના ખોળામાં આવેલ આ આશ્રમ પ્રાકૃતિક ખાસિયતો સાથેજ એક વિશેષ વાત માટે પણ જાણીતો છે. આશ્રમ ના મહંત ભરતદાસ બાપુ જંગલ માં રહેતા હોય ત્યારે ચૂંટણીપંચ દ્વારા તેમના એકલા માટે જંગલ ની મધ્યમાં મતદાનકેન્દ્ર બનાવવામાં આવે છે 8 જેટલા કર્મચારીઓ નો સ્ટાફ ત્યાં ખડે પગે રહે છે અને બાપુ આ મતદાનકેન્દ્ર ની શરૂઆત ની સાલ 2002 થી જ અચૂક મતદાન કરે છે જેથી આ મતદાનકેન્દ્ર નું આટલા વર્ષો થી 100% મયદાન થયેલ છે. ત્યારે ઇટીવી સાથે વાત કરતી વખતે ભરતદાસ બાપુ બધાને કહે છે કે બાણેજ ની જેમ તમે પણ 100% મતદાન કરો. તો સાથેજ બાપુ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત યાદ કરે છે અને ફરી એકવાર મોદિ સરકાર  નો નારો લગાવે છે. ત્યારે દેશના અગ્રેસર ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ETV ભારત પણ આપને અવશ્ય મતદાન કરવા અપીલ કરે છે.

બાઈટ-1-ભરતદાસ બાપુ-મહંત બાણેજ આશ્રમ

કૌશલ જોષી
ઇટીવી ભારત
ગીરસોમનાથ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.