ETV Bharat / state

સોમનાથ મહાદેવના દ્વારે પહોંચ્યા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પાલખીયાત્રામાં જોડાયા - ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ગીર સોમનાથઃ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. વેહલી સવારે જ ભુપેન્દ્રસિંહ સોમનાથ આવ્યા હતા. દર્શન બાદ આરતીનો લ્હાવો લઈ શિવભક્તો સાથે  'હરહર' ના નાદમાં સુર પુરાવ્યો હતો.

સોમનાથ
author img

By

Published : Aug 26, 2019, 11:09 AM IST

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ ભગવાનની પાલખી યાત્રા સોમનાથ મંદિર પરિસરમાં કાઢવામાં આવી છે. મહત્ત્વનું છે કે આ પાલખી યાત્રા શ્રાવણ માસના સોમવારે જ કાઢવામાં આવે છે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ પાલખીયાત્રામાં જોડાયા હતા.

શ્રાવણના છેલ્લા સોમવારે સોમનાથ પહોંચી પાલખીમાં જોડાયા ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ઉલ્લેખનીય છે કે માત્ર શ્રાવણ મહિનાના સોમવારે જ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે. ત્યારે વર્ષ આખુ રાહ જોયા બાદ શ્રવણ મહિનાના સોમવારે લોકો અનન્ય આસ્થાથી મહાદેવની પાલખી યાત્રામાં જોડાઈ છે. ત્યારે આ છેલ્લો સોમવાર હોય લોકોને ફરીથી આ પાલખીયાત્રાના દર્શન કરવા આવતા શ્રાવણ સુધી રાહ જોવાની રહેશે. એવામાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સોમનાથ મહાદેવની પાલખી ઉંચકવાનો લ્હાવો લીધો હતો. અને સમગ્ર પરિસરમાં આ પાલખીયાત્રા સાથે તેમણે પ્રદક્ષિણા કરી હતી.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમનાથમાં વાયુ વાવાઝોડાનો સમય યાદ કરીને સોમનાથ મહાદેવે એ સંકટમાંથી ગુજરાતને બચાવ્યું હતું એ રીતે ગુજરાતને આફતોમાંથી બચાવતા રહે અને સોમનાથ મહાદેવ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશ વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના કરી હતી.

Intro:શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમનાથ મહાદેવ ના દર્શન કર્યા હતા. વેહલી સવારે જ ભુપેન્દ્રસિંહ સોમનાથ પધારેલ હતા ત્યારબાદ આરતીમાં તેઓએ સોમનાથ માં શિવભક્તો સાથે હરહર ના નાદ માં સુર પુરાવ્યો હતો.
Body:ત્યારે સોમનાથ માં વાયુ વાવાઝોડા નો સમય યાદ કરીને સોમનાથ મહાદેવે એ સંકટ માંથી ગુજરાત ને બચવ્યું હતું. અને આમજ સોમનાથ મહાદેવ ગુજરાત ને આફતો માંથી બચાવતા રહે અને સોમનાથ મહાદેવ નરેન્દ્ર મોદી ની આગેવાની માં દેશ વિશ્વગુરુ બને તેવી તેમણે પ્રાર્થના કર્યા નું જણાવ્યું હતું.

બાઈટ-ભુપેન્દ્રસિંહ ચુડાસમા-શિક્ષણ પ્રધાન-ગુજરાતConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.