ETV Bharat / state

‘જય ભોલેનાથ’: સોમનાથ મંદિરના 70મા સ્થાપના દિનની ઉજવણી કરાઇ

બાર જ્યોર્તિલિંગમાંની પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરના “70”માં પ્રાણપ્રતિષ્ઠાદિન નિમીતે સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી.

Etv Bharat, Gujarati News, Covid 19, Somnath Temple
Somnath Temple
author img

By

Published : May 11, 2020, 12:50 PM IST

ગીર સોમનાથઃ બાર જ્યોર્તિલિંગમાંની પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરના “70”માં પ્રાણ પ્રતિષ્ઠાદિન નિમિતે સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી.

Etv Bharat, Gujarati News, Covid 19, Somnath Temple
સોમનાથ મંદિરના 70મા સ્થાપના દિનની સામાજિક અંતર સાથે ઉજવણી

તારીખ 11 મે 1951 ના રોજ શ્રી સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાદિન નિમીતે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનની શરૂઆતના 19 માર્ચથી જ સોમનાથ મંદિર યાત્રીઓ માટે બંધ કરવામાં આવ્યું છે, ત્યારે વિશ્વ કોરોનામુક્ત થાય અને લોકોનું જનજીવન પૂર્વવત થાય તેવી વિશ્વ કલ્યાણની ભાવના સાથે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.

આ વિશેષ અવસર પર સોમવારે સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શ્રુંગાર દર્શન, દીપમાળા કરવામાં આવશે. જેના દર્શન ભાવિકો સોમનાથ ટ્રસ્ટના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર નિહાળી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.