ETV Bharat / state

73rd Republic day celebration in Somnath : રાજ્યકક્ષાની ઉજવણીમાં પરેડ યોજાશે, સાંસ્કૃતિક કાર્યક્રમો રદ - કોરોના મહામારી 2022

26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી સોમનાથમાં કરવામાં આવશે. ઉજવણીમાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલ ઉપસ્થિત (73rd Republic day celebration in Somnath) રહેશે. જોકે પરેડ સિવાયના અન્ય કાર્યક્રમ રદ છે.

73rd Republic day celebration in Somnath : રાજ્યકક્ષાની ઉજવણીમાં પરેડ યોજાશે, સાંસ્કૃતિક કાર્યક્રમો રદ

author img

By

Published : Jan 24, 2022, 5:35 PM IST

ગીરસોમનાથઃ આગામી 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રનું 73મું પ્રજાસત્તાક પર્વ (73rd Republic day celebration in Somnath) આવી રહ્યું છે. ત્યારે ગુજરાતની રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં થવા જઈ રહી છે. 26 તારીખે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.

ગીર સોમનાથમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી આખરી ઓપ

કોરોના સંક્રમણને (Corona Pandemic 2022) ધ્યાને રાખીને તમામ પ્રકારના દિશાનિર્દેશો અને સરકાર દ્વારા જે guideline આપવામાં આવી છે તેના પાલન કરવાની સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંદાજે 30 મિનિટ સુધી ચાલનારો આ કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વડામથક સોમનાથમાં (73rd Republic day celebration in Somnath) આયોજિત થશે. જેને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લા વહીવટી તંત્રની સાથે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પણ તમામ કાર્યક્રમને આખરી ઓપ આપવાની પૂર્ણતા તરફ આગળ વધવામાં આવી રહ્યું છે.

સલામી પરેડનું આયોજન થયું

ગીર સોમનાથ (73rd Republic day celebration in Somnath) જિલ્લામાં દેશના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાનની વિશેષ ઉપસ્થિતિ રહેશે. જેથી રાષ્ટ્રધ્વજને સલામી માટેની પરેડનું (Republic Day Parade 2022) પણ આયોજન થયું છે. પરેડમાંં પણ મર્યાદિત અને નક્કી કરેલા પોલીસ અને સેનાના જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે.

રાષ્ટ્રધ્વજને સલામી બાદ કાર્યક્રમ સંપન્ન થશે

આ પણ વાંચોઃ Delhi Republic Day Pared 2022: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈક આવી હશે ગુજરાતની ઝાંખી

અન્ય તમામ સાંસ્કૃતિક કાર્યક્રમ રદ

આ કાર્યક્રમમાં (73rd Republic day celebration in Somnath) તમામ પ્રકારના સાંસ્કૃતિક અને અન્ય કાર્યક્રમો કોરોના સંક્રમણને કારણે રદ કરી દેવામાં આવ્યા છે. એક માત્ર રાષ્ટ્રધ્વજને સલામી બાદ પરેડ (Republic Day Parade 2022) પૂર્ણ થયે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ પણ પૂર્ણ જાહેર કરવામાં આવશે. જેની તમામ તૈયારી અને પરેડનું જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિકારીની હાજરીમાં યોજવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Delhi Republic Day Parade 2022: ગુજરાતના 57 NCC કેડેટ્સ દિલ્હી પ્રજાસત્તાક દિન પરેડમાં ભાગ લેશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.