ETV Bharat / state

ગીર સોમનાથના રમળેચી ગામની આ પ્રાથમિક શાળા પાસે ખાનગી શાળાઓ ઝાંખી... - gujaratinews

ગીર સોમનાથ: જિલ્લાના તાલુકાની રમળેચી પ્રાથમિક ખાનગી શાળામાંથી 200થી વધુ બાળકો આ શાળામાં પ્રવેશ મેળવી ચુક્યા છે. એમ કહી શકાય કે, આ શાળાએ રાજ્ય સરકારના સર્વ શિક્ષણ અભિયાનને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.

ગીર સોમનાથના રમળેચી ગામની આ પ્રાથમિક શાળા પાસે ખાનગી શાળાઓ ઝાંખી...
author img

By

Published : Jun 27, 2019, 10:38 PM IST

આધુનિક યુગમાં જોઈએ તો, અમીર હોય કે ગરીબ વાલીઓ તેઓ એ બાબતે ચિંતિત હોય છે કે, પોતાના બાળકોને ખાનગી કે સરકારી આ બંન્ને શાળામાંથી કઈ શાળામાં શિક્ષણ આપવું. ત્યારે સંપન્ન લોકો તો તગડી ફી ભરીને ખાનગી શાળામાં પ્રવેશ અપાવીને ચિંતામુક્ત થઈ જાય છે. પરંતુ આ ખાનગી શાળામાં બાળક શિક્ષણ સાથે સંસ્કાર મેળવી શકે છે કે નહીં? ત્યારે આ પ્રશ્નનો જવાબ ગીર સોમનાથની રમળેચીમાં આવેલી પ્રાથમિક શાળામાં જરૂરથી મળી જશે.

ગીર સોમનાથના રમળેચી ગામની આ પ્રાથમિક શાળા પાસે ખાનગી શાળાઓ ઝાંખી...

આ સરકારી પ્રાથમિક શાળામાં ધો.1થી 8 સુધીના વર્ગો આવેલા છે. જેમાં મહત્વું એ છે કે, આ શાળામાં કુલ 425થી પણ વધુ બાળકો અભ્યાસ સાથે જીવન ઘડતરના પાઠ શિખે છે. તો સાથે જ ગામની ભાગીદારીથી અહીં 5 લાખથી વધુના ખર્ચથી તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં આચાર્ય કંટ્રોલ રૂમમાંથી તમામ સુચના આપે છે. જ્યારે CCTVથી તમામ વર્ગોની દેખરેખ પણ કરવામાં આવે છે. આ સાથે જ સ્વચ્છતા માટે રાજ્ય સરકારનો બેસ્ટ એવોર્ડ પણ આ શાળાને મળ્યો છે. અનેક એવોર્ડથી આ શાળાને સન્માનિત કરવામાં આવી છે.

આ ઉપરાંત તમામ બાળકોને પાણી પીવા માટે આરો પ્લાન્ટની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્વચ્છ રસોઈ ઘર, બે ડીઝીટલ ક્લાસરૂમમાં પ્રોજેક્ટર દ્વારા આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. આ શાળામાં બગીચો તેમજ ઝાડ શાળાનું આકર્ષણ છે. તમામ ઝાડને મહાપૂરુષો તેમજ સંતો અને શુરવીરોના નામ આપવામાં આવ્યા છે. રમળેચી ગામ નાનું હોવા છતા પણ 12થી 15 વાહનોમાં નજીકના શહેર તાલાલાથી વાલીઓ બાળકોને શિક્ષણ અપાવવા માટે ગૌરવ અનુભવે છે.

Intro:રાજ્ય સરકાર ના સર્વ શિક્ષણ અભીયાન ને ખરા અર્થ માં ચરીતાર્થ કરે છે ગીર સોમનાથ ના તાલાલા તાલુકાની રમળેચી પ્રા.શાળા.ખાનગી શાળા માં થી 200 થી વધુ બાળકો આ સરકારી શાળા માં પ્રવેશ મેળવી ચુક્યા છે તો હજુ વાલી ઓ અહી પ્રવેશ મેળવવા વીનંતી કરી રહ્યા છે.શીક્ષણ સાથે સંસ્કાર નું સીંચન અહી થાય છે. તો સુવીધા ઓ આ શાળા માં એવી કે ખાનગી શાળા ઓ પણ ઝાંખી લાગે.શહેરો ના બાળકો આ નાના ગામડા માં બાળકો ને શિક્ષણ માટે મોકલી રહ્યાં છે.Body:આજે અમીર કે ગરીબ વાલી ઓ ચિંતીત એ બાબતે હોય કે બાળક ને ક્યાં શિક્ષણ આપવું,ખાનગી કે સરકારી શાળા માં..ત્યારે સંપન્ન લોકો તો તગડી ફી ભરી ખાનગી શાળા માં બાળકો ને પ્રવેશ અપાવી ચિંતા મુક્ત થયા નું માને છે પરંતુ શુ શાળા માં બાળક શીક્ષણ અને સાથે સંસ્કાર મેળવે છે ખરાં..આ તમામ સવાલો નો જવાબ રમળેચી ની સરકારી પ્રાથમીક શાળા માં જરૂર મળે છે.

આ સરકારી પ્રાથમીક શાળા માં ધો.1 થી 8 સુધી ના વર્ગો છે અહી 425 થી વધુ બાળકો અભ્યાસ સાથે જીવન ઘડતર ના પાઠ શિખે છે તો ગામ ની લોક ભાગીદારી થી અહી 5 લાખ થી વધુ ના ખર્ચ થી તમામ સુવીધા ઓ ઊભી કરાય છે આચાર્ય કંટ્રોલ રૂમ થી તમામ સુચના આપે છે સાથે સીસીટીવી થી તમામ વર્ગો ની દેખરેખ રખાય છે સ્વચ્છતા માટે રાજ્ય સરકાર નો બેસ્ટ એવોર્ડ પણ મળ્યો છે સાથે અનેક એવોર્ડ થી આશાળા સન્માનીત કરાય છે.અહી સ્વચ્છતા ને અને શિસ્ત ને પ્રાધાન્ય અપાય છે.

Conclusion:તમામ બાળકો ને પાણી પીવા માટે આરો પ્લાંટ છે સ્વચ્છ રસોઈ ઘર છે તો બે ડીઝીટલ ક્લાસ રૂમ માં પ્રોજેકટર દ્રારા આધુનીક પધ્ધતી થી શિક્ષણ અપાય છે.સાથે બગીચો ઝાડ શાળા નું આકર્ષણ છે અહી તમામ ઝાડ ને આપણ મહાપુરૂષો તેમજ સંતો અને સુરવીરો ના નામો અપાયાં છે.તો રમળેચી નાનું ગામડું છે છત્તા 12 થી 15 વાહનો માં નજીક ના શહેર તાલાલા થી વાલી ઓ બાળકો ને અહી શીક્ષણ અપાવવા માં ગૌરવ લે છે.

બાઈટ-1-સામત જાખોત્રા-આચાર્ય-રમળેચી પ્રા.શાળા-
બાઈટ-2-નિકુંજ ભુત-પ્રોજેક્ટર શિક્ષક-
બાઈટ-3-ભુમીકા-વીધ્યાર્થીની-
બાઈટ-4-નીધી મહેતા-વાલી-

નોંધ- આ એક સ્પેશ્યલ સ્ટોરી કરેલ હોય , બની શકે તો લોન્ગ સ્ટોરી રાખી વી.ઓ આપી સ્ટોરી બનાવવા વિનંતી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.