ગઢવીએ ETV ભારત સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું. કે રાજ્ય સરકારે મહેસૂલ કર્મચારીઓ માટે સમયસર જ કામ કર્યું છે. સરકારને રજૂઆત કરતા પહેલા જ રાજ્ય સરકારે અનેક કર્મચારીઓની બઢતીના હુકમ કર્યા હતા. જ્યારે આજની તારીખમાં પણ 1400 લોકોના પ્રમોશનની ફાઈલ સરકાર પાસે જ છે. સરકાર કામ ત્વરિત રીતે કરે છે.
મહેસૂલ કર્મીઓની માગ ખોટી, મુદ્દા ઉઠે પહેલા જ સરકારે પ્રમોશન આપી દીધા હતા: કુમાર ગઢવી - gandhimagar news
ગાંધીનગર: રાજ્યના મહેસૂલ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી તમામ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેઠા છે. રાજ્યના CM વિજય રૂપાણીને આવેદનપત્ર આપ્યું હતું. પણ બીજી બાજૂ જોવા જઈએ તો રેવન્યુ તલાટી એસોસિએશનના કાર્યકરી પ્રમુખ કુમાર ગઢવીએ જણાવ્યું હતું. કે મહેસૂલના કર્મચારીઓની માંગણી ગેરવ્યાજબી છે.
મહેસુલ કર્મીઓની માંગ ખોટી, મુદ્દા ઉઠે તે પહેલાં જ સરકારે પ્રમોશન આપી દીધા હતા: કુમાર ગઢવી
ગઢવીએ ETV ભારત સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું. કે રાજ્ય સરકારે મહેસૂલ કર્મચારીઓ માટે સમયસર જ કામ કર્યું છે. સરકારને રજૂઆત કરતા પહેલા જ રાજ્ય સરકારે અનેક કર્મચારીઓની બઢતીના હુકમ કર્યા હતા. જ્યારે આજની તારીખમાં પણ 1400 લોકોના પ્રમોશનની ફાઈલ સરકાર પાસે જ છે. સરકાર કામ ત્વરિત રીતે કરે છે.
Intro:Approved by panchal sir
ઇટીવી એક્સક્લુક્સિવ...
ગાંધીનગર : રાજ્યના મહેસુલ કર્મચારીઓ છેલ્લા 3 દિવસ થી તમામ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે ગાંધીનગર ના સત્યાગ્રહ છાવણી ખાતે અચોક્કસ મુદ્દત ની હડતાલ પર બેઠા છે અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આવેદનપત્ર આપ્યું હતું પણ બીજી બાજુ જોવા જઈએ તો રેવન્યુ તલાટી એસોસિએશન ના કાર્યકરી પ્રમુખ કુમાર ગઢવીએ ઇટીવી ભારત સાથે વાત કરીને જણાવ્યું હતું કે મહેસુંલ ના કર્મચારીઓની માંગણી ગેરવ્યાજબી છે...Body:ગઢવીએ ઇટીવી ભારત સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મહેસુલ કર્મચારીઓ માટે સમયસર જ કામ કર્યું છે, સરકાર ને રજુવાત કરતા પહેલા જ રાજ્ય સરકારે અનેક કર્મચારીઓની બઢતી ના હુકમ કર્યા હતા જ્યારે આજની તારીખમાં પણ 1400 લોકોના પ્રમોશનની ફાઈલ સરકાર પાસે જ છે, સરકાર કામ ત્વરિત રીતે કરે છે.
જ્યારે અમુક કર્મચારીઓને પ્રમોશન નથી થાય તે બાબતે ગઢવીએ જણાવ્યું હતું કે કર્મચારીઓના ટેક્નિકલ મુદ્દે જેવા કે ccc સર્ટિફિકેટ અથવા અન્ય દસ્તાવેજ સમયસર રજૂ ના કરતા અથવા તો વધુ સમય લાગતા કામ પેન્ડિંગ છે. જ્યારે સરકારે પહેલા પણ હંગામી પ્રમોશન આપ્યા હોવાનું નિવેદન કુમાર ગઢવીએ કર્યું હતું. Conclusion:ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર રાજ્યના મહેસુલ ના કર્મચારીઓ ગાંધીનગર એકઠા થઈને ઘ 0 થી સત્યાગ્રહ છાંવણી સુધી રેલી યોજી હતી જેમાં 2500 થી વધુ કર્મચારીઓ સરકાર નો વિરોધ કર્યો હતો.