ETV Bharat / state

ગાંધીનગરની સિવિલમાં પદાધિકારીઓએ લીધી મુલાકાત, સ્વચ્છતાના કર્યા વખાણ - ગાંધીનગરની સિવિલમાં પદાધિકારીઓની મુલાકાત

ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલમાં રોજના અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરિણામે તબીબો સહિતના સ્ટાફને કાર્યરત રહેવુ પડે છે, ત્યારે ગાંધીનગર મહાપાલિકાના પદાધિકારીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલમાં કેપેસિટી કરતાં વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સિવિલના ચોખ્ખાઇ જોઈને તેના વખાણ કરાયા હતા.

Gandhinagar civil, praise for cleanliness
author img

By

Published : Oct 19, 2019, 3:37 AM IST

Updated : Oct 19, 2019, 7:07 AM IST

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર મહિને જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સંબંધિત મુલાકાત કરતા હોય છે. જ્યાં ટકોર કરવા જેવી લાગે ત્યાં ટકોર કરતા હોય છે. અને જ્યા સુધારો કરવા જેવું લાગે ત્યાં તેમનું ધ્યાન પણ દોરવામાં આવે છે. ગાંધીનગર મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર કાર્તિક પટેલ સહિત ગાંધીનગર શહેર મહાનગર ભાજપના હોદ્દેદારો સ્વચ્છતા સંબંધિત મુલાકાતમાં જોડાયા હતા.

તેમની સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ જોડાયો હતો. હાલમાં રાજ્યભરમાં ડેન્ગ્યૂનો રોગચાળો વકરી રહ્યો છે. ગાંધીનગરમાં પણ અનેક દર્દીઓ બેંગ્લોર અને તાવની બીમારીને લઇને સારવાર મેળવી રહ્યા છે. ત્યારે પદાધિકારીઓ દ્વારા દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને મળતી સારવાર બાબતે ચર્ચા કરી હતી. બીજી તરફ ગાંધીનગર સિવિલમાં વધુ દર્દીઓ વચ્ચે કરવામાં આવી રહેલી સફાઈ કામગીરીના વખાણ કર્યા હતા. રોજના 1200થી 1500 દર્દીઓ સારવાર માટે આવતા હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ગંદકી જોવા નહીં મળતા કામગીરીને લઇને સફાઈ કર્મચારીઓની સરાહના કરી હતી.

Intro:હેડલાઈન) સિવિલમાં ભાજપ મહાનગરના પદાધિકારીઓની મુલાકાત, સ્વચ્છતાના કર્યા વખાણ

ગાંધીનગર,

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ રોજના અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરિણામે તબીબો સહિતના સ્ટાફને ખૂબ જ પરસેવો પાડવો પડે છે. નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનનું બયૂગલ ફૂંકવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર મહાપાલિકાના પદાધિકારીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલમાં કેપેસિટી કરતાં વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છતા અભિયાન અભિયાન જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સિવિલના ચોખ્ખી જોઈને તેના વખાણ કરવામાં આવ્યા હતા.Body:ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર મહિને જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ છતાં સંબંધિત મુલાકાત કરતા હોય છે. જ્યાં ટકોર કરવા જેવી લાગે ત્યાં ટકોર કરતા હોય છે. અને જ્યા સુધારો કરવા જેવું લાગે ત્યાં તેમનું ધ્યાન પણ દોરવામાં આવે છે. ગાંધીનગર મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર કાર્તિક પટેલ સહિત ગાંધીનગર શહેર મહાનગર ભાજપના હોદ્દેદારો સ્વચ્છતા સંબંધિત મુલાકાતમાં જોડાયા હતા. તેમની સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ જોડાયો હતો.Conclusion:હાલમાં રાજ્યભરમાં ડેન્ગ્યૂનો રોગચાળો વકરી રહ્યો છે. ગાંધીનગરમાં પણ અનેક દર્દીઓ બેંગ્લોર અને તાવની બીમારીને લઇને સારવાર મેળવી રહ્યા છે. ત્યારે પદાધિકારીઓ દ્વારા દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને મળતી સારવાર બાબતે ચર્ચા કરી હતી. બીજી તરફ ગાંધીનગર સિવિલ વધુ દરદીઓ વચ્ચે માં કરવામાં આવી રહેલી સફાઈ કામગીરીના વખાણ કર્યા હતા. રોજના 1200થી 1500 દર્દીઓ સારવાર માટે આવા આવતા હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ગંદકી જોવા નહીં મળતા કામગીરીને લઇને સફાઈ કર્મચારીઓની સરાહના કરી હતી.
Last Updated : Oct 19, 2019, 7:07 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.