ETV Bharat / state

એનિમલ એક્સચેન્જ: મુંબઈ અને પંજાબને મળશે સિંહની જોડી, તો ગુજરાતને અપાશે હિમાલયન રીંછ - CM Gujarat

ગાંધીનગરઃ રાજ્યમાંથી તાજેતરમાં જ 8 સિંહોને ઉતરપ્રદેશમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, ત્યારે હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 2 સિંહોની જોડીને મુંબઇ મોકલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : May 8, 2019, 9:32 PM IST

એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહારાષ્ટ્રના મુંબઈને સિંહોની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણીઓ અને પક્ષી સંપદાથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે. મુંબઈનું આ ઉદ્યાન તેની સામે જૂનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની બે જોડી, કોકટેઈલ ગ્રેની બે જોડી, કોકટેઈલ વ્હાઈટની એક જોડી, નાઈટ એરોનની ચાર જોડી તથા એક માદા હોર્નબિલ જેવા વન્ય પ્રાણીઓ આપશે.

રાજકોટના જિયો લોજિકલ પાર્ક તરફથી પંજાબના છતબીર ખાતે આવેલા MC જિયો લોજિકલ પાર્કને સિંહની એક જોડી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અપાશે. પંજાબનો આ જિયોલોજિકલ પાર્ક તેની સામે રાજકોટના જિયો લોજિકલ પાર્કને એક હિમાલયન રીંછ, જંગલ કેટની એક જોડી, હમદ્રયાસ બબુનની એક જોડી, રોઝ રીંગ પેરાકીટની ત્રણ જોડી, કોમ્બ ડક બ2 જોડી, ઝીબ્રા ફ્રિન્ચ, એલેઝાન્ડ્રીન પેરાકીટની 2 જોડી અને પેઇન્ટેડ સ્ટ્રોક જેવા વન્ય પ્રાણીઓ એક્સચેન્જમાં આપશે.

R_GJ_AHD_18_08_MAY_2019_RUPANI_ANIMAL_EXCHANGE_PHOTO_STORY_PARTH_JANI_GANDHINAGAR

સિંહ ના ફાઇલ ફોટો વાપરવા....

એનિમલ એક્સચેંજ :  મુંબઈ અને પંજાબને સિંહની જોડી આપાશે, રૂપાણીની સિદ્ધાંતિક મંજૂરી,  ગુજરાતને ઝીબ્રા, હિમાલયન રીંછ, જંગલ કેટ મળશે

 એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે મહારાષ્ટ્રના મુંબઈને સિંહની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવા સૈદ્ધાંતિક મંજૂરી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ  આપી છે. દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે.

 મુખ્યપ્રધાન રૂપાણીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે. મુંબઈનું આ ઉદ્યાન તેની સામે જુનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની બે જોડી, કોકટેઈલ ગ્રે ની બે જોડી, કોકટેઈલ વ્હાઈટની એક જોડી, નાઈટ એરોન ની ચાર જોડી તથા એક માદા હોર્નબિલ જેવા વન્યપ્રાણીઓ આપશે.

જ્યારે  રાજકોટના જિયોલોજિકલ પાર્ક તરફથી પંજાબના છતબીર ખાતે આવેલા એમ.સી જિયોલોજિકલ પાર્કને સિંહની એક જોડી એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અપાશે.
 
પંજાબનો આ જિયોલોજિકલ પાર્ક તેની સામે રાજકોટના જિયોલોજિકલ પાર્ક અને એક હિમાલયન રીંછ, જંગલ કેટની એક જોડી, હમદ્રયાસ બબુન એક જોડી, રોઝ રીંગ પેરાકીટ ત્રણ જોડી, કોમ્બ ડક બે જોડી, ઝીબ્રા ફ્રિન્ચ, અેલેઝાન્ડ્રીન પેરાકીટની બે જોડી અને પેઇન્ટેડ સ્ટ્રોક જેવા વન્ય પ્રાણીઓ એક્સચેન્જમાં આપશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.