ETV Bharat / state

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર, આ વર્ષે 75 હજાર વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ - 5 માર્ચથી પરીક્ષા યોજાશે

ગાંધીનગર : રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજે શિક્ષણ બોર્ડ ખાતે ખાસ બેઠક મળી હતી. જેમાં માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવી છે. બોર્ડની આ બેઠકમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચે શરૂ કરવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે સમાપ્ત થશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 21 માર્ચના રોજ પૂર્ણ થશે. આ વર્ષે કુલ 29 જેટલા કેન્દ્રો વધુ ફાળવામાં આવ્યા છે.

gandhinagar
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર
author img

By

Published : Dec 31, 2019, 7:27 PM IST

શિક્ષણ બોર્ડ ખાતે મળેલ પરીક્ષા કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ધોરણ 10 બોર્ડની પરીક્ષા 5 માર્ચના રોજ શરૂ થશે. આ બાબતે શિક્ષણ સમિતિના સભ્ય ડોક્ટર પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાની તારીખ નક્કી કરવા માટે અને તમામ કેન્દ્રો અંગેની મહત્વની કામગીરી માટે આજે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 માર્ચના રોજ યોજવાની હતી, ત્યારબાદ 11મી જ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સભ્યોની સર્વ સંમતિથી 5 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે, જેમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 17 માર્ચના રોજ પૂરી થશે.

ગાંધીનગરમાં બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 22 માર્ચના રોજ પૂર્ણ કરવામાં આવશે. સાથે જ આજે મળેલી બેઠકમાં કુલ ધોરણ 10 સામાન્ય પ્રવાહ માટે 6 અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 નવા કેન્દ્ર મૂકવામાં આવ્યા છે. એટલે હવે જે સ્કૂલમાં ગેરરીતિઓ થઈ છે, તેવી 6 સ્કૂલોને પણ બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો, આ વર્ષે 75 હજારથી વધુ વિદ્યાર્થીઓની ઘટ સામે આવી છે. એટલે કે, એક વર્ષની અંદર 75 હજારથી વધુ વિદ્યાર્થીઓનો આંકડો ડ્રોપ આઉટમાં વધ્યો છે.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજે શિક્ષણ બોર્ડ ખાતે ખાસ બેઠક મળી હતી જેમાં માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બોર્ડની બેઠકમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પાંચ માર્ચે શરૂ કરવામાં આવશે. જ્યારે ધોરણ 10 ની પરીક્ષા 17 માર્ચ અને ધોરણ 12ની 21 માર્ચના રોજ પરીક્ષા પૂર્ણ થશે. જ્યારે આ વર્ષે કુલ 29 જેટલા વધુ કેન્દ્રો ફળવામાં આવ્યા છે. Body:શિક્ષણ બોર્ડ ખાતે મળેલ પરીક્ષા કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધોરણ 10 બોર્ડની પરીક્ષા ૫ માર્ચના રોજ શરૂ થશે આ બાબતે શિક્ષણ સમિતિના સભ્ય ડોક્ટર પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે બોર્ડ ની પરીક્ષા ની તારીખ નક્કી કરવા માટે અને તમામ કેન્દ્રો અંગેની મહત્વની કામગીરી માટે આજે બેઠક યોજવામાં આવી હતી જેમાં સૌપ્રથમ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 15 માર્ચ ના રોજ યોજવાની હતી ત્યારબાદ 11 માં જ નક્કી કરવામાં આવી પરંતુ સભ્યોની સર્વ સંમતિથી 5 માર્ચ ની તારીખ નક્કી કરવામાં આવી છે જે માં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ૧૭ માર્ચના રોજ પૂરી થશે જ્યારે ધોરણ12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૨૨ માર્ચના રોજ પૂર્ણ કરવામાં આવશે સાથે જ આજે મળેલી બેઠકમાં કુલ ધોરણ 10 માટે નવા લગન ગીત કિંજલ સામાન્ય પ્રવાહ માટે છ અને વિજ્ઞાન પ્રવાહ માટે બે નવા કેન્દ્ર મૂકવામાં આવ્યા છે એટલે હવે જે સ્કૂલમાં ગેરરીતિઓ થઈ છે તેવી છ સ્કૂલોને પણ બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે.

બાઈટ... પ્રિયવરદન કોરાટ સભ્ય પરીક્ષા સમિતિ.

વોક થ્રુ..Conclusion:ઉલ્લેખનીય છે કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો આ વર્ષે ૭૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ ની ઘટના સામે આવી છે એટલે કે એક વર્ષની અંદર 75 હજારથી વધુ વિદ્યાર્થીઓનો આંકડો ડ્રોપ આઉટમાં વધ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.