બ્રિજેશ મેરજાએ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલ સહિત શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાની હાજરીમાં શપથ ગ્રહણ કર્યા.
કોરોના મહામારી વચ્ચે ભાજપના 8 ધારાસભ્યોના શપથ ગ્રહણ કર્યા - The winning candidates
12:41 November 19
બ્રિજેશ મેરજાએ લીધા શપથ
12:37 November 19
કોરોના મહામારી વચ્ચે ભાજપના 8 ધારાસભ્યોના શપથ સોશિયલ ડીસ્ટન્સીંગ વચ્ચે શપથ ગ્રહણ સમારોહનું આયોજન
ગાંધીનગર - કોરોના મહામારી વચ્ચે ભાજપના 8 ધારાસભ્યોના શપથ, સોશિયલ ડીસ્ટન્સીંગ વચ્ચે શપથ ગ્રહણ સમારોહનું આયોજન, વિધાનસભા ખાતે ચોથા માળ પર સભા ખંડમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન, 200 લોકોની કેપેસિટી ધરાવતાં હોલમાં 100 લોકોને બેસવાની વ્યવસ્થા ગોઠવાઈ, પ્રત્યેક ધારાસભ્યના 10 સમર્થકોને હોલમાં પ્રવેશ માટે અપાઈ મંજૂરી
12:22 November 19

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની 8 બઠકોની પેટા ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તમામ 8 બેઠક પર ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસનો સફાયો થયો છે. સર્વે અનુસાર કોંગ્રેસ બે કે ત્રણ બેઠક જીતશે તેવુ અનુમાન હતું, પરંતુ તમામ સર્વે ખોટા પડ્યા છે અને મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂકીને મત આપ્યો છે. ત્યારે આઠે આઠ બેઠક પર જીત મેળવાનારા ભાજપના ઉમેદવારે આજે લાભ પાંચમના દિવસે ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરશે.