ETV Bharat / state

પોલીસે કોંગ્રેસના કાર્યકરો પર પાણીનો મારો ચલાવ્યો, પ્રમુખના કપડા ફાટયા

ગાંધીનગર: વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકું સત્ર 9 ડિસેમ્બર એટલે કે, સોમવારથી શરૂ થયું છે. કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં છાવણી ખાતે એકઠા થયેલા કાર્યકરોને કોંગ્રેસના નેતાઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. રાજ્યના બિન સચિવાલય પરીક્ષા આપનાર ઉમેદવારો, ખેડૂતો અને મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાને છૂટકો અપાવવા આયોજન કર્યું હતું. જેમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝઘડાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

etv bharat
પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, બિન સચિવાલય પરીક્ષા રદ કરો હાય રે રૂપાણી હાય હાયના નારા લગાવ્યાં
author img

By

Published : Dec 9, 2019, 5:41 PM IST

રાજ્યમાં કોંગ્રેસ છેલ્લા એક દાયકામાં પહેલી વખત મજબૂત બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે પાણીનો મારો કરીને કાર્યકરોને અટકાવ્યા હતા. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે ગત 4 નવેમ્બરના રોજ ઉમેદવારો રજૂઆત કરવા આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ ઉમેદવારોની અટકાયત કર્યા બાદ તેમની માગણીઓ નિરાકરણ નહીં આવતાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે જ આંદોલનના મંડાણ થયા હતા. બે દિવસ બાદ આંદોલનકારી નેતાઓ સરકારના ખોળે બેસી ગયા બાદ કોંગ્રેસે ટેકો જાહેર કર્યો હતો. ત્યાર બાદ 9 ડિસેમ્બરે વિધાનસભા કૂચનું એલાન કર્યું હતું. ગાંધીનગર શહેરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે વહેલી સવારથી જ કાર્યકરો આંદોલનને ટેકો આપવા માટે પહોંચી ગયા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા સભા સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું, કે આ સરકાર સત્તાના મદમાં રાચી રહી છે. પરંતુ આગામી વર્ષોમાં અમારી પણ સરકાર આવશે ત્યારે વીણી વીણીને હિસાબ કરીશું. વિધાનસભા કૂચમાં વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનણાની, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમચાવડા સહિત ધારાસભ્યો,એનએસયુઆઈ, યુથ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતાં.

પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, બિન સચિવાલય પરીક્ષા રદ કરો હાય રે રૂપાણી હાય હાયના નારા લગાવ્યાં

કોંગ્રેસના નેતાઓ ઘ-2 સર્કલ ખાતેથી કુછ તરફ આગળ વધી રહ્યા હતા. જે દરમિયાન ઘ-3 ત્રણ સર્કલ પાસે પહોંચતા જ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. કાર્યકરો દ્વારા બિન સચિવાલય પરીક્ષા રદ કરો. હાય રે રૂપાણી હાય હાય.ના નારા લગાવવામાં આવી રહ્યા હતા. મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ વિરોધમાં જોડાઈ હતી. જે દરમિયાન જ પોલીસે વોટર કેનન દ્વારા પાણીનો મારો ચલાવતા અનેક કાર્યકરો ભીના થઇ ગયા ગયા ગયા હતા. પોલીસે મહિલા કાર્યકરોને પણ છોડી ન હતી અને આગળ વધી રહેલા કાર્યકરો ઉપર પણ પાણીનો મારો ચલાવતા અનેક મહિલા કાર્યકરો પાણીથી પલળી ગયા હતા અને રોડ ઉપર જ પડી જવાના બનાવો સામે આવ્યા હતા.

પાણીનો મારો ચલાવી રહેલી વોટર કેનલ કેનલ સામે કાર્યકરોએ રોષ વ્યક્ત કરતા પથ્થરમારો કર્યો હતો. જેમાં વોટર કેનન વાહનો કાચ તૂટી ગયો હતો. વાહનમાં બેઠેલા ત્રણ પોલીસ કર્મચારીઓનો પથ્થરમારામાં આબાદ બચાવ થયો હતો. બીજી તરફ પોલીસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ટીંગાટોળી કરી હતી. પોલીસ સાથેની ઘર્ષણમાં ઘર્ષણમાં સાથેની ઘર્ષણમાં ઘર્ષણમાં અમિત ચાવડાના કપડા ફાટી ગયા ફાટી ગયા હતા, અનેક કાર્યકરોના બુટ ચંપલ પણ નીકળી ગયા હતા. સત્યાગ્રહ છાવણી ખાતેથી પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કર્યા બાદ ગાંધીનગર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ અમિત પારેખની આગેવાનીમાં કાર્યકરો વિધાનસભાના ગેટ નંબર 7 ઉપર ચડાઈ કરી હતી. જેમાં પોલીસ ઉંઘતી ઝડપાઇ ગઇ હતી. .

મહેસાણાથી સત્યાગ્રહ છાવણી ખાતે આવેલા એક ઉમેદવારનું ખિસ્સુ કપાયું હતું. બિન સચિવાલય પરીક્ષાની માંગને લઇને આવેલા ઉમેદવારના ખિસ્સામાં 5000 રૂપિયા હતા. રેલી વિધાનસભા તરફ કૂચ કરી રહી. જે દરમિયાન કોઈ ખિસ્સાકાતરૂ આ યુવકનું ખિસ્સું કાપી ગયું હતું. યુવાન પાસે ઘરે જવાના પૈસા પણ રહ્યા ન હતા. આ બાબતની જાણ ગાંધીનગર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભાવિન ઠાકોરને થતા તેમણે યુવાનને મહેસાણા જવા સુધીનો ભાડું આપ્યું હતું.

વિધાનસભા કૂચમાં ભીલીસ્તાન ટાઇગર ગ્રુપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં. પોલીસે 450 કાર્યકરોની અટકાયત કરી હતી. ગાંધીનગર રેંજ આઇજી મયંકસિંહ ચાવડાએ કહ્યુ કે, પોલિસે 350 કરતા વધું કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે, જ્યારે હજુ પણ કાર્યવાહી ચાલુ છે.

અટકાયત કરવામાં આવેલા કોંગ્રેસનાં નેતાઓની યાદી

  • અમિતભાઈ ચાવડા આંકલાવ ધારાસભ્ય
  • કાંતિભાઈ સોઢા આણંદ ધારાસભ્ય
  • કનુભાઇ બારીયા તળાજા ધારાસભ્ય
  • પ્રવીણભાઈ બારૂ ગઢડા બોટાદ ધારાસભ્ય
  • નિરંજનભાઇ પટેલ પેટલાદ ધારાસભ્ય
  • હર્ષદભાઈ રીબડીયા ધારાસભ્ય
  • સિદ્ધાર્થ ભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ
  • અર્જુનભાઇ મોઢવાડીયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ
  • બીપીનભાઈ ગઢવી અમદાવાદ શહેર કોંગ્રેસ આગેવાન
  • હેતાબેન પરીખ અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ
  • જીગીશાબેન પટેલ અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ
  • પ્રગતિબેન આહીર મહિલા સેવા દળ અધ્યક્ષ
  • મોહનભાઈ વાળા ધારાસભ્ય કોડીનાર
  • ગાયત્રીબા વાઘેલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચો
  • નયનાબા જાડેજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
  • કિર્તીસિંહ ઝાલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
  • રમેશજી ઠાકોર મહેસાણા જિલ્લા સેવા દળના પ્રમુખ
  • ગીતાબેન પટેલ મહિલા પાસ કન્વીનર

Intro:હેડલાઈન) છેલ્લા એક દાયકામાં પહેલીવાર પોલીસે કોંગ્રેસના કાર્યકરો ઉપર પાણીનો મારો ચલાવ્યો, પ્રમુખના કપડા ફાટયા

ગાંધીનગર,

વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકું સત્ર 9 ડિસેમ્બર સોમવારથી શરૂ થયું છે ત્યારે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં છાવણી ખાતે એકઠા થયેલા કાર્યકરોને કોંગ્રેસના નેતાઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું હતું. રાજ્યના બિન સચિવાલય પરીક્ષા આપનાર ઉમેદવારો, ખેડૂતો અને મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાને છૂટકો અપાવવા વિધાન સલાહસૂચનો આયોજન કર્યું હતું. જેમાં. જેમાં આયોજન કર્યું હતું. જેમાં. જેમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
રાજ્યમાં કોંગ્રેસ છેલ્લા એક દાયકામાં પહેલી વખત મજબૂત બની હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. પોલીસે પાણીનો મારો કરીને કાર્યકરોને અટકાવ્યા હતા.Body:રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે ગત 4થી નવેમ્બરના રોજ ઉમેદવારો રજૂઆત કરવા આવી રહ્યા હતા હતા. ત્યારે પોલીસ દ્વારા તમામ ઉમેદવારોની અટકાયત કર્યા બાદ તેમની માગણીઓ નિરાકરણ નહીં આવતાં આવતાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે જ આંદોલનના મંડાણ થયા હતા. બે દિવસ બાદ આંદોલનકારી નેતાઓ સરકારના ખોળે બેસી ગયા બાદ કોંગ્રેસે ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ 9 ડિસેમ્બરે વિધાનસભા કૂચનું એલાન કર્યું હતું.Conclusion:ગાંધીનગર શહેરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે આજે વહેલી સવારથી જ કાર્યકરો આંદોલનને ટેકો આપવા માટે પહોંચી રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા સભા સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું કે આ સરકાર સત્તાના મદમાં રાચી રહી છે. પરંતુ આગામી વર્ષોમાં અમારી પણ સરકાર આવશે ત્યારે વીણી વીણીને હિસાબ કરીશુ. વિધાનસભા કૂચમા વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનણાની, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત ધારાસભ્યો ,એનએસયુઆઈ, યુથ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતાં.

કોંગ્રેસના નેતાઓ ઘ-2 સર્કલ ખાતેથી કુછ તરફ આગળ વધી રહ્યા હતા તે દરમિયાન ઘ-3 ત્રણ સર્કલ પાસે પહોંચતા જ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું કાર્યકરો દ્વારા બિન સચિવાલય પરીક્ષા રદ કરો.... હાય રે રૂપાણી હાય હાય...ના નારા લગાવવામાં આવી રહ્યા હતા મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ વિરોધ માં જોડાઈ હતી. તે દરમિયાન જ પોલીસે વોટર કેનન દ્વારા પાણીનો મારો ચલાવતા અનેક કાર્યકરો ભીના થઇ ગયા ગયા ગયા હતા થઇ ગયા ગયા હતા. પોલીસે મહિલા કાર્યકરોને પણ છોડી ન હતી અને અને હતી અને અને આગળ વધી રહેલી કાર્યકરો ઉપર પણ પાણીનો મારો ચલાવતા અનેક મહિલા કાર્યકરો પાણી થી પલળી ગઈ હતી અને રોડ ઉપર જ પડી જવાના બનાવો સામે આવ્યા હતા અને રોડ ઉપર જ પડી જવાના બનાવો સામે આવ્યા હતા રોડ ઉપર જ પડી જવાના બનાવો સામે આવ્યા હતા જ પડી જવાના બનાવો સામે આવ્યા હતા.

પાણીનો મારો ચલાવી રહેલી વોટર કેનલ કેનલ સામે કાર્યકરોએ રોષ વ્યક્ત કરતા પથ્થરમારો કર્યો હતો. જેમાં વોટર કેનન વાહનો કાચ તૂટી ગયો હતો. વાહનમાં બેઠેલા ત્રણ પોલીસ કર્મચારીઓનો પથ્થરમારામાં આબાદ બચાવ થયો હતો. બીજી તરફ પોલીસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ટીંગાટોળી કરી હતી પોલીસ સાથેની ઘર્ષણમાં ઘર્ષણમાં સાથેની ઘર્ષણમાં ઘર્ષણમાં અમિત ચાવડાના કપડા ફાટી ગયા ફાટી ગયા હતા, અનેક કાર્યકરોના બુટ ચંપલ પણ નીકળી ગયા હતા પણ નીકળી ગયા હતા ગયા હતા.

સત્યાગ્રહ છાવણી ખાતેથી પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કર્યા બાદ ગાંધીનગર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ અમિત પારેખની આગેવાનીમાં કાર્યકરો વિધાનસભાના ગેટ નંબર 7 ઉપર ચડાઈ કરી હતી. જેમાં પોલીસ ઉંઘતી ઝડપાઇ ગઇ ગઇ ઝડપાઇ ગઇ ગઇ હતી. થોડા સમય માટે આ કાર્યકરોએ બિન સચિવાલય પરીક્ષામાં કરોને માંગ સાથે ગેટ નંબર સાત સામેથી પસાર થતા રોડ ઉપર સૂઈ ગયા હતા. ત્યારે એક તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

મહેસાણાથી સત્યાગ્રહ છાવણી ખાતે આવેલા એક ઉમેદવારનું ખિસ્સુ કપાયું હતું હતું. બિન સચિવાલય પરીક્ષાની માંગને લઇને આવેલા ઉમેદવારના ખિસ્સામાં ખિસ્સામાં 5000 રૂપિયા હતા. રેલી વિધાનસભા તરફ કૂચ કરી રહી હતી, તે દરમિયાન કોઈ ખિસ્સાકાતરૂ આ યુવકનું યુવકનું આ યુવકનું ખિસ્સું કાપી ગયું હતું. યુવાન પાસે ઘરે જવાના પૈસા પણ રહ્યા ન હતા હતા. આ બાબતની જાણ ગાંધીનગર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભાવિન ઠાકોરને થતા તેમણે યુવાનને મહેસાણા જવા સુધીનો ભાડું ભાડું આપ્યું હતું.

વિધાનસભા કૂચમાં ભીલીસ્તાન ટાઇગર ગ્રુપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં કાર્યકરો પણ મોટી ગ્રુપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં કાર્યકરો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં. પોલીસે 450 કાર્યકરોની અટકાયત કરી હતી. ગાંધીનગર રેંજ આઇજી મયંકસિંહ ચાવડાએ કહ્યુ કે, પોલિસે 350 કરતા વધું કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે, જ્યારે હજુ પણ કાર્યવાહી ચાલુ છે.

અટકાયત કરવામાં આવેલા કોંગ્રેસનાં નેતાઓની યાદી
(૧) અમિતભાઈ ચાવડા આંકલાવ ધારાસભ્ય
(૨) કાંતિભાઈ સોઢા આણંદ ધારાસભ્ય
(૩) કનુભાઇ બારીયા તળાજા ધારાસભ્ય
(૪) પ્રવીણભાઈ બારૂ ગઢડા બોટાદ ધારાસભ્ય
(૫) નિરંજનભાઇ પટેલ પેટલાદ ધારાસભ્ય
(૬) હર્ષદભાઈ રીબડીયા ધારાસભ્ય
(૭) સિદ્ધાર્થ ભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ
(૮) અર્જુનભાઇ મોઢવાડીયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ
(૯) બીપીનભાઈ ગઢવી અમદાવાદ શહેર કોંગ્રેસ આગેવાન
(૧૦) હેતાબેન પરીખ અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ
(૧૧) જીગીશાબેન પટેલ અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ
(૧૨) પ્રગતિબેન આહીર મહિલા સેવા દળ અધ્યક્ષ
(૧૩) મોહનભાઈ વાળા ધારાસભ્ય કોડીનાર
(૧૪) ગાયત્રીબા વાઘેલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચો
(૧૫) નયનાબા જાડેજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
(૧૬) કિર્તીસિંહ ઝાલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
(૧૭) રમેશજી ઠાકોર મહેસાણા જિલ્લા સેવા દળના પ્રમુખ
(૧૮) ગીતાબેન પટેલ મહિલા પાસ કન્વીનર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.