ETV Bharat / state

વાસણા સ્વામીનારાયણ સંસ્થાના સ્વામી પંચમહાભૂતમાં વિલિન, અનુગામી તરીકે સત્યસંકલ્પ દાસજી સ્વામી - last breath

ગાંધીનગરઃ વાસણા સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક દેવનંદન સ્વામી (બાપજી) 87 વર્ષની વયે શ્રીજીચરણ પામ્યા છે. 22 ઓગસ્ટના રોજ રાત્રે 22:10 વાગે મનુષ્ય દેહનો ત્યાગ કર્યો હતો. એટલે પરમ પૂજ્ય બાપજી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

file
author img

By

Published : Aug 25, 2019, 3:29 PM IST

Updated : Aug 25, 2019, 6:55 PM IST

ગાંધીનગરના ધોળાકુવા પાસે આવેલી સ્વામિનારાયણ સંસ્થામાં બાપજીના તેમનાં પાર્થિવદેહને દર્શનાર્થે રાખવામાં આવશે. જ્યારે શનિવારે 7 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 50000 કરતાં વધુ ભક્તોએ અશ્રુધારા સાથે વિદાય આપી હતી. આ સમયે વાતાવરણ ગમગીન બની ગયું હતું. જ્યારે બાપજીના અનુગામી તરીકે સત્યસંકલ્પ દાસજી સ્વામીની વરણી કરવામાં આવી છે.

અમદાવાદ પાસે આવેલા વિરમગામના વાસણા ગામમાં બાપજીનો 13 માર્ચ 1933ના રોજ જન્મ થયો હતો. 23 વર્ષની યુવાન વયે ભગવાનના રંગે રંગાવા 3 ઓગસ્ટ 1956ના રોજ તેમની ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ સાધુ જીવનમાં દેવનંદનદાસજી સ્વામીના નામથી ઓળખાયા હતા. જ્યારે ભક્તોમાં બાપજીના નામથી જાણીતા બન્યા હતા. બાપજીએ ઉપાસના યુક્ત મંદિરોની રચના કરી હતી. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધેલા અને બાપાશ્રીએ સમજાવેલા કારણ સત્સંગ ના સનાતન સિદ્ધાંતોને પ્રવરતાવ્યા હતા.

વાસણા સ્વામીનારાયણ સંસ્થાના સ્વામી પંચમહાભૂતમાં વિલિન

વાસણા સંસ્થાનાં પ. પૂ. નિર્લેપસ્વામીએ કહ્યું કે બાપજીના હુલામણા નામથી જાણીતા બનેલા દેવનંદનસ્વામી બ્રહ્મલીન થવાથી સમગ્ર વાસણા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોમાં દુઃખ જોવા મળી રહ્યુ છે. ત્યારે શનિવારે 50 હજાર કરતા વધુ ભક્તોની બાપજીને અશ્રુધારા સાથે વિદાય આપવામાં આવી હતી. સમગ્ર ગુરુકુલ પરિવાર શોકમાં જોવા મળતું હતું હતું. બાપાજીને વિદાય આપતા સૌ કોઈની આંખો માંથી અશ્રુધારા નીકળતી હતી. ત્યારે બાપજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો ગયો છે.

હેડલાઈન) વાસણા સ્વામિનારાયણ સંસ્થાના 'બાપજી'ને અશ્રુધારા સાથે વિદાય, અનુગામી તરીકે સત્યસંકલ્પ દાસજી સ્વામી

ગાંધીનગર,

વાસણા સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક દેવનંદન સ્વામી (બાપજી) 87 વર્ષની વયે શ્રીજીચરણ પામ્યા છે. 22 ઓગસ્ટના રોજ રાત્રે 22:10 વાગે મનુષ્ય દેહનો ત્યાગ કર્યો હતો એટલે પરમ પૂજ્ય બાપજી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ત્યારે ગાંધીનગરના ધોળાકુવા પાસે આવેલી સ્વામિનારાયણ સંસ્થામાં બાપજીના તેમનાં પાર્થિવદેહને દર્શનાર્થે રાખવામાં આવશે. જ્યારે શનિવારે 7 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ૫૦૦૦૦ કરતાં વધુ ભક્તોએ અશ્રુધારા સાથે આપ જેને જેને વધુ ભક્તોએ અશ્રુધારા સાથે આપ જેને જેને ભક્તોએ અશ્રુધારા સાથે આપ જેને જેને વિદાય આપી હતી ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું હતું. જ્યારે બાપજીના અનુગામી તરીકે સત્યસંકલ્પ દાસજી સ્વામીની વરણી કરવામાં આવી છે.

અમદાવાદ પાસે આવેલા વિરમગામના વાસણ ગામમાં બાપજીનો 13 માર્ચ 1933ના રોજ જન્મ થયો હતો. 23 વર્ષની યુવાન વયે ભગવાન ના રંગે રંગાવા 3 ઓગસ્ટ 1956ના રોજ તેમની ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી ત્યારબાદ સાધુ જીવનમાં દેવનંદનદાસજી સ્વામીના નામથી ઓળખાયા હતા. જ્યારે ભક્તોમાં બાપજીના નામથી જાણીતા બન્યા હતા. બાપજીએ ઉપાસના યુક્ત મંદિરોની રચના કરી હતી. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધેલા અને બાપાશ્રીએ સમજાવેલા કારણ સત્સંગ ના સનાતન સિદ્ધાંતોને પ્રવરતાવ્યા હતા.

વાસણા સંસ્થાનાં પ. પૂ. નિર્લેપસ્વામીએ કહ્યું કે બાપજી ના હુલામણા નામથી જાણીતા બનેલા દેવનંદનસ્વામી બ્રહ્મલીન થવાથી સમગ્ર વાસણા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોમાં દુઃખ જોવા મળી રહ્યુ છે. ત્યારે શનિવારે 50 હજાર કરતા વધુ ભક્તો ની હાજરીમાં હાજરીમાં ની હાજરીમાં હાજરીમાં ની હાજરીમાં હાજરીમાં ની હાજરીમાં કરતા વધુ ભક્તો ની હાજરીમાં હાજરીમાં ની હાજરીમાં હાજરીમાં ની હાજરીમાં હાજરીમાં વધુ ભક્તો ની હાજરીમાં હાજરીમાં ની હાજરીમાં હાજરીમાં ની હાજરીમાં બાપજી ને અશ્રુધારા સાથે વિદાય આપવામાં આવી હતી સમગ્ર ગુરુકુલ પરિવાર શોકમાં જોવા મળતું હતું હતું બાપાજીને વિદાય આપતા સૌ કોઈની આંખો માંથી માંથી અશ્રુધારા નીકળતી હતી. ત્યારે બાપજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો ગયો છે.
Last Updated : Aug 25, 2019, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.