ETV Bharat / state

આજે દેખાશે 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ, જુઓ વર્ષમાં કેટલી વખત સર્જાઈ શકે છે ખગોળીય ઘટના! - 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ

ગાંધીનગરઃ વર્ષ 2020નું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીએ રાત્રે 9:30 વાગ્યે જોવા મળશે. ચંદ્રગ્રહણ 90 ટકા જેટલું દેખાશે. જ્યારે ગુજરાતમાં 12:30 વાગ્યાની આસપાસ સંપૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. જેને લઇને ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ ચંદ્રગ્રહણ નિહાળી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આ વ્યવસ્થા કરાઈ છે

lunar eclips
શુક્રવારે દેખાશે 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ, વર્ષમાં આટલી વખત સર્જાઈ છે ખગોળીય ઘટના !
author img

By

Published : Jan 9, 2020, 5:34 PM IST

Updated : Jan 10, 2020, 7:56 AM IST

દુનિયામાં કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ 7 વખત અને ઓછામાં ઓછી 2 વખત ખગોળીય ઘટનાઓ બને છે. અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ જોવા મળે છે. વર્ષ 2020નાં પ્રથમ 10 દિવસમાં જ દેશવાસીઓને ચંદ્ર ગ્રહણ જોવા મળશે. આજે રાત્રે 9:30 વાગ્યાથી સવારના 2:30 વાગ્યા દરમિયાન નાગરિકો પોતાની અગાસીમાંથી કે ખુલ્લા આકાશ નીચેથી નરી આંખે ચંદ્રગ્રહણને નિહાળી શકશે.

ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ સાહુએ કહ્યું કે, નવું શરૂ થયેલા વર્ષ 2020માં આજે રાત્રીએ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. અમદાવાદમાં સાયન્સ સીટી, ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત જિલ્લા કક્ષાએ નાગરિકો આ ચંદ્રગ્રહણ નિહાળી શકે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. ટેલિસ્કોપ દ્વારા ચંદ્રગ્રહણ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સૂર્ય ગ્રહણ જોવા માટે ડાર્ક ફિલ્મ ચશ્માનો ઉપયોગ કરવો પડે તે રીતે ચંદ્ર ગ્રહણ જોવા માટે ઉપયોગ કરવો જરૂરી નથી.

શુક્રવારે દેખાશે 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ, વર્ષમાં આટલી વખત સર્જાઈ છે ખગોળીય ઘટના !
ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થતું હોવાને કારણે ઠંડી રાત હોય છે. જ્યારે સૂર્ય ગ્રહણ તેનાં કિરણો નુકસાન પહોંચાડી શકે છે. વર્ષ 2020માં ચંદ્રગ્રહણ આજે 5 જૂન, 5 જુલાઈ અને 30 નવેમ્બરના રોજ જોવા મળશે. જ્યારે સૂર્ય ગ્રહણ 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ અને 14 ડિસેમ્બરના રોજ જોવા મળશે એક વર્ષમાં વધુમાં વધુ સાત વખત આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જેમાં સૌથી વધારે ચંદ્રગ્રહણ જોવા મળે છે.

Intro:હેડ લાઇન) વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ 10 જાન્યુ. દેખાશે, તમે જાણો છો એક વર્ષમાં કેટલી વખત ગ્રહણ થાય ?

ગાંધીનગર,

સમગ્ર દેશમાં વર્ષ 2019નું અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરના રોજ જોવા મળ્યું હતું. હવે વર્ષ 2020નું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યે જોવા મળશે. ચંદ્રગ્રહણ 90 ટકા જેટલું દેખાશે. જ્યારે ગુજરાતમાં 12:30 વાગ્યાની આસપાસ સંપૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. જેને લઇને ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ ચંદ્રગ્રહણ નાગરિકો નિહાળી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આ વ્યવસ્થા કરાઈ છે.Body:દુનિયામાં કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ 7 વખત અને ઓછામાં ઓછી 2 વખત ખગોળીય ઘટનાઓ બને છે. અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ જોવા મળે છે ત્યારે વર્ષ 2020ના પ્રથમ 10 દિવસમાં જ દેશવાસીઓને ચંદ્ર ગ્રહણ જોવા મળશે 10 જાન્યુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યાથી સવારના 2:30 વાગ્યા દરમિયાન નાગરિકો પોતાની અગાસીમાંથી કે ખુલ્લા આકાશ નીચેથી નરી આંખે ચંદ્રગ્રહણને નિહાળી શકશે.Conclusion:ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ સાહુએ કહ્યું કે, નવું શરૂ થયેલું વર્ષ 2020માં 10 જાન્યુઆરીની રાત્રીએ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. અમદાવાદમાં સાયન્સ સીટી ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત જિલ્લા કક્ષાએ નાગરિકો આ ચંદ્રગ્રહણ નિહાળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ટેલિસ્કોપ દ્વારા ચંદ્રગ્રહણ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સૂર્ય ગ્રહણ જોવા માટે ડાર્ક ફિલ્મ ચશ્માનો ઉપયોગ કરવો પડે તે રીતે ચંદ્ર ગ્રહણ જોવા માટે ઉપયોગ કરવો જરૂરી નથી.

ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થતું હોવાને કારણે ઠંડી રાત હોય છે. જ્યારે સૂર્ય ગ્રહણ તેનાં કિરણો નુકસાન પહોંચાડી શકે છે. વર્ષ 2020માં ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી, 5 જૂન, 5 જુલાઈ અને 30 નવેમ્બરના રોજ જોવા મળશે. જ્યારે સૂર્ય ગ્રહણ 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ અને 14 ડિસેમ્બરના રોજ જોવા મળશે એક વર્ષમાં વધુમાં વધુ સાત વખત આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જેમાં સૌથી વધારે ચંદ્રગ્રહણ જોવા મળે છે.

બાઈટ,
નરોત્તમ સાહુ
એડવાઈઝર એન્ડ મેમ્બર સેક્રેટરી ગુજકોસ્ટ
Last Updated : Jan 10, 2020, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.