ETV Bharat / state

રાજ્ય કર્મચારી બેન્કમાં ગોટાળાને લઇ MDએ આપ્યું રાજીનામું, બેન્ક બચાવવા મેદાનમાં આવ્યું મંડળ

author img

By

Published : Nov 5, 2019, 11:11 PM IST

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ચેરમેન દ્વારા ગોટાળા કરવામાં આવ્યા હોય તેવી લેખિત રજૂઆત જિલ્લા રજીસ્ટારને કરવામાં આવી છે. બેંકમાં ગોટાળા થાય છે તેવું જણાવી બેંકના મેનેજિંગ ડિરેક્ટરે રાજીનામું આપ્યુ છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને કસ્ટોડિયન નિમવાની માગ કરી છે.

kjjk

ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. રાજ્યના કર્મચારીઓ પોતાના ખાતા આ બેંકમાં ધરાવે છે, ત્યારે તાજેતરમાં જ બેંકના એમ.ડી.એ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામું આપવા પાછળનું કારણ જાણવા મળી રહ્યું છે કે બેંકના ચેરમેન કે .આર. ભરવાડ દ્રારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. બેંકમાં કર્મચારીઓની નિંમણુકમાં પણ રૂપિયા લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે. તો બીજી બાજુ બેંકના એમડીએ બધા હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

રાજ્ય કર્મચારી બેન્કમાં ગોટાળાને લઇ MDએ આપ્યું રાજીનામું

બેંકમાં ડિરેક્ટરોની પણ નિંમણૂક કરવામાં આવી નથી. મોટાભાગના ડિરેક્ટરો નિવૃત થઈ ગયા હોવાના કારણે જગ્યાઓ ખાલી પડી છે. ગોટાળાને લીધે બેન્ક ફડચામાં જઈ રહી છે. તેને લઈને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે દેખાવો કરવામાં આવ્યા હતાં. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રવક્તા કાર્તિક ત્રિવેદીએ કહ્યું હતું કે, બેંકમાં કસ્ટોડિયનની નિંમણૂક કરવામાં આવે જેની સચિવાલય ખાતે આવેલી રજિસ્ટ્રાર ઓફિસમાં પણ તેમણે રજૂઆત કરી હતી. પરંતુ, અધિકારીઓ દ્વારા તેમને સાંભળવામાં આવ્યા ન હતાં.

Intro:હેડલાઈન) રાજ્ય કર્મચારી બેન્કમાં ગોટાળા, MDએ આપ્યું રાજીનામું, બેન્ક બચાવવા મેદાનમાં આવ્યું મંડળ

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમા સરકારી કર્મચારીઓ દ્વારા સંચાલિત બેંક છે છે. બેંકમાં ચેરમેન દ્વારા ગોટાળા કરવામાં આવ્યા હોય હોય તેવી લેખિત રજૂઆત જિલ્લા જિલ્લા જિલ્લા રજીસ્ટારને કરવામાં આવે છે. હાલમાં જ ગોટાળાના કારણે બેંકના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. બેંક ફડચામાં આજે તેને લઈને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે દેખાવો કરવામાં આવ્યા હતા અને કસ્ટોડિયન નિમવાની માંગ કરી હતી.Body:ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. રાજ્યના કર્મચારીઓ પોતાના ખાતા આ બેંકમાં ધરાવે છે. ત્યારે તાજેતરમાં જ બેંકના એમડીએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામું આપવા પાછળનું કારણ જાણવા મળી રહ્યું છે કે બેંકના ચેરમેન કે આર ભરવાડ દ્રારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે બેંકમાં કર્મચારીઓની નિમણુંકમાં પણ રૂપિયા લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે બેંકના એમડીએ બધા હોદા ઉપરથી રાજીનામું રાજીનામું ધરી દીધું છે.Conclusion:બેંક એક પ્રકારે રણી ધણી વગરની થઈ હોય તેઓ જોવા મળી રહી છે. બેંકમાં ડિરેક્ટરોની પણ નિમણૂક કરવામાં આવી નથી. મોટાભાગના ડિરેક્ટરો નિવૃત થઈ ગયા હોવાના ગયા હોવાના કારણે જગ્યાઓ ખાલી પડી છે. લાખો કર્મચારીઓ ના રૂપિયા રૂપિયા વરસાદી પૂરમાં લોકોના જાનમાલ તણાતું હોય તેવી રીતે તણાઇ ના જાય તેને લઈને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા આજે જુના સચિવાલય ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રવક્તા કાર્તિક ત્રિવેદીએ કહ્યું કે, બેંકમાં કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવે સચિવાલય ખાતે આવેલી રજિસ્ટ્રાર ઓફિસમાં પણ તેમણે રજૂઆત રજૂઆત કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા તેમને સાંભળવામાં આવ્યા ન હતા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.