ETV Bharat / state

ગાંધીનગર તાલુકા પંચાયત: ઉનાવા બેઠકના સદસ્યના મોતથી ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી 29 ડિસેમ્બરે - Political news today

ગાંધીનગર: રાજ્યમાં 41 તાલુકા પંચાયત અને ત્રણ જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠક પર 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ઉનાવા બેઠકની ચૂંટણી યોજવામાં આવશે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજયી થયો હતો, પરંતુ તેમનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થતા પેટાચૂંટણી યોજાશે.

Election news
Election news
author img

By

Published : Dec 2, 2019, 11:36 PM IST

ગાંધીનગર તાલુકામાં આવેલા ઉનાવા ગામની બેઠક ઉપર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ડાભી વિજય થયા હતા. ચૂંટણીને એક વર્ષ પૂર્ણ થયા બાદ રાજેન્દ્રસિંહનું હૃદયરોગના હુમલા કારણે મોત થયું હતું. ખાલી પડેલી બેઠક ઉપર ચૂંટણી યોજવામાં આવશે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

ઉનાવા બેઠકની પેટાચૂંટણી 29 ડિસેમ્બરે યોજાશે
ઉનાવા બેઠકની પેટાચૂંટણી 29 ડિસેમ્બરે યોજાશે

9 ડિસેમ્બરના રોજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે. જ્યારે 14 ડિસેમ્બર ઉમેદવારો પત્ર સ્વીકારવાની અંતિમ તારીખ રહેશે. જ્યારે 29 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને 31 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

ગાંધીનગર તાલુકા પંચાયતમાં બહુમતી કોંગ્રેસ પાસે છે, પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના છે. તમામ સત્તા ભાજપ પાસે છે. જ્યારે કારોબારી ચેરમેન કોંગ્રેસના છે. પેટાચૂંટણીના પરિણામથી ભાજપ કે, કોંગ્રેસને કોઈ ખાસ ફરક પડે તેમ નથી. પરંતુ કોંગ્રેસ આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેતો ભાજપના મનોબળને ઠેસ પહોંચી શકે છે. જ્યારે કોંગ્રેસ ફરીથી તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા પ્રયાસ કરશે.

Intro:ગાંધીનગર,

રાજ્યમાં 41 તાલુકા પંચાયત અને ત્રણ જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠક ઉપર 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ઉનાવા બેઠકની ચૂંટણી યોજવામાં આવશે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજયી થયા હતા. પરંતુ તેમનું હૃદય રોગના હુમલાના રોગના હુમલાના કારણે અવસાન થતા પેટાચૂંટણી યોજાશે.Body:ગાંધીનગર તાલુકામાં આવેલા ઉનાવા ગામની બેઠક ઉપર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ડાભી વિજય થયા હતા. ચૂંટણીને એક વર્ષ પૂર્ણ થયા બાદ રાજેન્દ્રસિંહનું હૃદયરોગના હુમલા કારણે મોત થયું હતું. ખાલી પડેલી બેઠક ઉપર ચૂંટણી યોજવામાં આવશે ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં 9 ડિસેમ્બરના રોજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે. જ્યારે 14 ડિસેમ્બર ઉમેદવારો પત્ર સ્વીકારવાની અંતિમ તારીખ રહેશે સ્વીકારવાની અંતિમ તારીખ રહેશે. જ્યારે 29 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને 31 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.Conclusion:ગાંધીનગર તાલુકા પંચાયતમાં બહુમતી કોંગ્રેસ પાસે છે પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના છે. તમામ સત્તા ભાજપ પાસે છે જ્યારે કારોબારી ચેરમેન કોંગ્રેસના છે. ત્યારે પેટાચૂંટણીના પરિણામથી ભાજપ કે કોંગ્રેસને કોઈ ખાસ ફેર પડે તેમ નથી. પરંતુ કોંગ્રેસ આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેતો ભાજપના મનોબળને ઠેસ પહોંચી શકે છે. જ્યારે કોંગ્રેસ ફરીથી તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા પ્રયાસ કરશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.