ETV Bharat / state

ગણોતધારાની જોગવાઈનું સુધારા બિલ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર - પસાર

ગાંધીનગર: વિધાનસભાગૃહમાં રાજ્ય સરકારે રાજ્યમાં ગણોતધારા રોકાણને આકર્ષવા ગણોતધારામાં સુધારો કરીને અનેક મહત્વના ફેરફારો કર્યા હતા. મહેસુલી સુધારા અંતર્ગત હાલમાં મહેસુલ વિભાગનો હવાલો સંભાળતા કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભાગૃહમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા અંગેનું બિલ રજૂ કર્યું હતું.

ગણોતધારાની જોગવાઈનું સુધારા બિલ વિધાનસભાગૃહમાં સર્વસંમતિથી પસાર
author img

By

Published : Jul 27, 2019, 4:56 AM IST

આ સુધારા બિલ અંતર્ગત બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ હેતુ હેઠળ રાજ્યમાં ખેતીની જમીન ખરીદવામાં આવી છે. ત્યારે આ જમીન પર 7 વર્ષ સુધીમાં એકમો શરૂ ન થયા હોય તો વધુ બીજા ત્રણ વર્ષ સુધી જંત્રીના 20 % પ્રીમિયમ વર્ષ સુધી તેમજ 10 વર્ષ બાદ પણ તે મુજબ પ્રવર્તમાન જંત્રીના 20 % પ્રીમિયમ વસૂલ કરવાનો સુધારો વિધાનસભામાં પસાર કરાયો હતો.

રાજ્યમાં બોનાફાઈડ ઇન્ડસ્ટ્રીયલ વચ્ચે માલિક જો જમીન વેચવા માગે તો વેચાણના કિસ્સામાં ત્રણ વર્ષ સુધી વેચાણ કરી શકશે નહીં. ત્યારબાદ સમયના જુદા-જુદા પ્રવર્તમાન જંત્રીની નક્કી કરેલી રકમ લઈને ઉદ્યોગિક હેતુસર જ વેચાણ હેતુસર જ વેચાણ થઈ શકશે. જ્યારે ચેરિટીના હેતુ માટે સ્થપાયેલી ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે સ્થપાયેલી ધાર્મિક, શૈક્ષણિક, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે સ્થપાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓને એન.એ.ની અરજી કરવા અગાઉ છ માસની મુદ્દત આપી હતી. જેમાં વધુ 12 માસની મુદ્દત રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં બિલ પસાર કરતા સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે.

આમ, આ બિલ લઇ આવવાથી ઔદ્યોગિક, સાહસિક અને મહેસુલી પ્રશ્નમાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે. તેમ જ ઔદ્યોગિક તેમજ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિરાકરણ થવાથી અત્યાર સુધી પડી રહેલી પડતર જમીનનો સક્ષમ ઉપયોગ શક્ય બનશે, સાથે જ વિકાસની પ્રક્રિયા પણ તેજ બનશે.

Intro:રાજ્યમાં મૂડી રોકાણને આકર્ષવા ગણોતધારા રોકાણને આકર્ષવા ગણોતધારા માં સુધારો કરીને રાજ્ય સરકારે અનેક મહત્વના ફેરફારો વિધાનસભાગૃહમાં કર્યા હતા મહેસૂલી સુધારા અંતર્ગત હાલમાં મહેસુલ વિભાગ નો હવાલો સંભાળતા કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભાગૃહમાં વિધાનસભાગૃહમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા અંગેનું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું આ સુધારા વિધેયક અંતર્ગત બોનાફાઈડ ઇન્ડસ્ટ્રીયલ parpas હેઠળ રાજ્યમાં ખરીદવામાં આવેલી ખેતીની ખેતીની જમીન ઉપર સાત વર્ષ સુધીમાં એકમો શરૂ ન થઇ હોય તો વધુ બીજા ત્રણ વર્ષ સુધી જંત્રીના ૨૦ ટકા પ્રીમિયમ વર્ષ સુધી ને તેમ જ દસ તેમ જ દસ ને તેમ જ દસ તેમ જ દસ વર્ષ બાદ પણ તે મુજબ ત્રણ વર્ષ માટે પ્રવર્તમાન જંગીના ૨૦ ટકા પ્રીમિયમ વસૂલ કરવાનો કરવાનો સુધારો વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો..Body:રાજ્યમાં બોનાફાઈડ ઇન્ડસ્ટ્રીયલ વચ્ચે સર જો જમીન વેચવા માંગે તો વેચાણના કિસ્સામાં ત્રણ વર્ષ સુધી વેચાણ કરી શકશે નહીં ત્યારબાદ સમયના જુદા-જુદા જુદા-જુદા માટે પ્રવર્તમાન જંત્રીની નક્કી કરેલી રકમ લઈને ઉદ્યોગિક હેતુસર જ વેચાણ થઈ ઉદ્યોગિક હેતુસર જ વેચાણ થઈ હેતુસર જ વેચાણ થઈ શકશે જ્યારે ચેરિટી ના હેતુ માટે સ્થપાયેલી ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે સ્થપાયેલી ધાર્મિક શૈક્ષણિક આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે સ્થપાયેલી સ્વેચ્છિક સંસ્થાઓ ને એન.એ.ની એન.એ.ની ને એન.એ.ની એન.એ.ની અરજી કરવા અગાઉ છ માસની મુદત આપેલ હતી જેમાં વધુ 12 માસની મુદત રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં વિધેયક પસાર કરતા વિધાનસભાગૃહમાં વિધેયક પસાર કરતા સમયગાળો વધારો કરવામાં આવ્યો છે..Conclusion:આમ આ બિલ લાવવાથી ઔદ્યોગિક સાહસિક અને મહેસુલી પ્રશ્નમાં ઔદ્યોગિક સાહસિક અને મહેસુલી પ્રશ્નમાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે તેમ જ ઔદ્યોગિક સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિરાકરણ થવાથી અત્યાર સુધી પડી રહેલ પડતર જમીનનો સક્ષમ ઉપયોગ શક્ય બનશે સાથે જ વિકાસની પ્રક્રિયા પણ તેજ બનશે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.