રાજકોટ
- રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત માટે મેગા ઝુંબેશ
- છેલ્લા દોઢ મહિનામાં મનપા દ્વારા રૂ. 174 કરોડની વસુલાત કરવામાં આવી
- હજુ પણ રૂ. 70 કરોડની વસુલાત બાકી
- મનપા દ્વારા વેરો ન ભરનાર સામે લેવાઈ રહ્યા છે આકરા પગલાં
- શહેરમાં વિવિધ જગ્યાએ 700 જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી
- મનપાનો ચાલુ વર્ષે રૂ. 238 કરોડની વેરા વસુલાતનો લક્ષ્યાંક
- આગામી માર્ચ સુધીમાં રૂ.70 કરોડની વસુલાત કરવામાં આવશે