ETV Bharat / state

અચાનક PM મોદી પહોંચ્યા કમલમ, જુના કાર્યકર્તાઓ સાથે કરી સામાન્ય ચર્ચા - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Elections 202)અંતર્ગત પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે સવારે તેઓએ રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને ઝોનમાં મહાસભા ને સંબોધન કર્યું હતું જેમાં ગીર સોમનાથ બોટાદ અમરેલી અને ધોરાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાસભા ને ચૂંટણીલક્ષી સંબોધન આપ્યું હતું ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ આવ્યા બાદ સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા (PM Modi arrived at Kamalam)હતા.

Etv Bharatઅચાનક PM મોદી પહોંચ્યા કમલમ, જુના કાર્યકર્તાઓ સાથે કરી સામાન્ય ચર્ચા, પરિવારજનોની લીધી નોંધ

author img

By

Published : Nov 20, 2022, 10:57 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Elections 2022) અંતર્ગત પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે સવારે તેઓએ રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને ઝોનમાં મહાસભા ને સંબોધન કર્યું હતું જેમાં ગીર સોમનાથ બોટાદ અમરેલી અને ધોરાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાસભા ને ચૂંટણીલક્ષી સંબોધન આપ્યું હતું ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ આવ્યા બાદ સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા(PM Modi arrived at Kamalam) હતા.

અચાનક PM મોદી પહોંચ્યા કમલમ, જુના કાર્યકર્તાઓ સાથે કરી સામાન્ય ચર્ચા, પરિવારજનોની લીધી નોંધ

કમલમમાં હાજર રહેલા લોકો સાથે કરી ચર્ચા: કમલમ માં હાજર રહેલા ભાજપના કાર્યકર્તા અને નેતા એવા અનિલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમમાં આવ્યા તે બદલ મિડીયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા કમલમ ખાતે આવ્યા હતા અને કમલમ કાર્યાલયની અંદર જે ખાલી જગ્યા ઉપર બાંકડા મુકવામાં આવ્યા છે તેના ઉપર બેઠા હતા અને ત્યારબાદ કમલમમાં હાજર રહેલા તમામ લોકોને એક જગ્યા ઉપર બોલાવવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ લોકો સાથે ઓપચારિક મુલાકાત કરી હતી.

મોદી સાથે કામ કરી ચૂકેલા કાર્યકર્તાઓ ને ખબર અંતર પૂછ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં સંગઠનમાં કામ કરી રહ્યા હતા ત્યારે અને મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા ત્યારે પણ તેમની સાથે રહેલા કાર્યકર્તાઓ હજુ પણ કમલમ ખાતે હાજર રહેતા હોય છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે કામ કરી ચૂકેલા કાર્યકર્તાઓના પણ ખબર અંતર પૂછ્યા હતા તેમના પરિવાર વિશે પણ માહિતી મેળવી હતી જ્યારે પહેલા ભાજપનું મુખ્ય કાર્યાલય અમદાવાદનું ખાનપુર ખાતે હતું તે દરમિયાન પણ તેમની સાથે રહેલા લોકોને પણ યાદ કર્યા હતા આમ આ એક ઓપચારિક મુલાકાત હોવાનું અનિલ પટેલે જણાવ્યું હતું.

સીએમ, સીઆર અને પીએમ એક જ બેન્ચ પર જોવા મળ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ થી રાજભવન જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઈ જવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમ કાર્યાલય પહોંચ્યા હતા ઉલ્લેખનીએ છે કે, અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કમલમ પણ ધગધગતું જોવા મળે છે. અને આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અચાનક કમલમ પહોંચ્યા હતા જ્યારે કમલમના અંદરની જગ્યા ઉપર જે બેંચ મૂકવામાં આવી છે તે બેંચ ઉપર જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ બેંચ પર બેસેલા જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.