ETV Bharat / state

ગુજરાતની રાજનીતિનું ફલેશબેક: કોઈનું કરિયર શરૂ કોઈનું સંપૂર્ણ - Role back 2022

આ વર્ષ હવે પુરૂ(Look Back 2022) થવાના આરે છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં (Flashback of Gujarat politics) અનેક ખેલ ખેલાયા. ગુજરાતના પાટનગરથી લઇને ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાજ રમતો (Role back 2022) રમાઇ. ન ધાર્યા પરિણામ ખાલી કોંગ્રેસનું જ ન હતું પરંતુ તેની સાથે આપ અને ખાસ કરીને ભાજપનું (election victory bjp) પણ હતું. ગુજરાતના સિંહાસન માટેની લડાઇ હતી આ વર્ષએ અદભૂત.

ગુજરાતની રાજનીતિનું ફલેશબેક: કોઈનું કરિયર શરૂ કોઈનું સંપૂર્ણ

author img

By

Published : Dec 30, 2022, 7:01 PM IST

Updated : Dec 30, 2022, 7:25 PM IST

ગાંધીનગર સમગ્ર વિશ્વમાંથી વર્ષ 2022 વિદાય (Look Back 2022) લઈ રહ્યું છે.અને વર્ષ 2023 નું આગમન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા હતા. રાજકારણમાં આ વર્ષમાં(Flashback of Gujarat politics) જે ધાર્યું ન હતું તે થયું છે.

2022 ભાજપ માટે શ્રેષ્ઠ સાબિત થયું
2022 ભાજપ માટે શ્રેષ્ઠ સાબિત થયું

2022 ભાજપ માટે શ્રેષ્ઠ સાબિત થયું વર્ષ 2022 ભાજપ માટે ખૂબ જ સારું અને (2022 proved best for BJP) શ્રેષ્ઠ સાબિત થયું છે. ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભાજપ પક્ષે 182 બેઠકમાંથી 156 જેટલી બેઠક (Bharatiya Janata Party Gujarat) પર વિજય મેળવ્યો છે. જે ઇતિહાસનો સૌથી મોટો વિજય છે ઉલ્લેખનીય છે કે પહેલા માધવસિંહ સોલંકી ની સરકારે 150 જેટલી બેઠકો જીતીને (election victory bjp) ઇતિહાસ કર્યો હતો. પરંતુ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને એક વખત આ ઇતિહાસ તોડવા માટેનું ભાષણમાં સંબોધન કર્યું હતું. ત્યારે આઠ ડિસેમ્બરના રોજ પરિણામ આવતા જ ગુજરાતના તમામ ઇતિહાસ તૂટ્યા છે અને ભાજપે 156 બેઠક સાથે જીત મેળવી હતી.

આમ આદમી પાર્ટીની ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી

આમ આદમી પાર્ટીની ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી વર્ષ 2017 વિધાનસભાની(Aam Aadmi Party Gujarat) ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઉમેદવારો( Aam Aadmi Party Entry of Gujarat Assembly) ઊભા રાખ્યા હતા. પરંતુ જેટલો જોઈએ તેટલો પ્રચાર કર્યો નહોતો. પરંતુ વર્ષ 2022 ની પરિસ્થિતિ એકદમ અલગ જ હતી. અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના( Aam Aadmi Party entry Gujarat) મુખ્ય પ્રધાન પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે વારંવાર આવતા હતા ત્યારે પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં એક સાથે 5 બેઠક આમ આદમી પાર્ટી એ મેળવી છે તે પણ એક ઇતિહાસ બન્યો છે.

આ પણ વાંચો સ્વ. હીરાબા મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ આપ્યો અગ્નિદાહ

કોંગ્રેસની પરિસ્થિતિ થઈ ખરાબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસની પરિસ્થિતિ(Gujarat Congress situation is bad) ખૂબ ખરાબ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસને ફક્ત 17 જ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રાપ્ત થઈ છે. જ્યારે આ વખતે તેઓ વિપક્ષ વધવા માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર નથી. ત્યારે હજુ પણ સરકારે દ્વારા (Gujarat Congress)વિપક્ષ માટેની કોઈ જાહેરાત તથા કોંગ્રેસે વિપક્ષ નેતાની પણ કોઈ જાહેરાત કરી નથી. જ્યારે વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાવા માટે તૈયાર હતા. પણ કેન્દ્રથી કોઈ જવાબ ન આવતા શંકરસિંહ વાઘેલાનું જોડાણ સંભવ થઈ શક્યું નહિ. જ્યારે કોંગ્રેસના અનેક દિગગજ ધારાસભ્યોએ 2022 ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.

દિગગજો હાંસિયામાં ધકેલાયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Election 2022) દોઢ વર્ષ પહેલા ભાજપ પક્ષે નો રીપીટ થિયરી અમલીકરણ કરીને તમામ પ્રધાનો સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણીને બદલી નાખ્યા હતા. અને ભુપેન્દ્ર પટેલની સરકાર આવી ત્યારે ચૂંટણીમાં ઉમેદવારોના નામોની જાહેરાત થાય તે પહેલા જ ભાજપના દિગ્ગજ નેતાઓ જેવા કે વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા કૌશિક પટેલ સામેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. જેમાં હસે તેઓ ચૂંટણી બાદ હાંસિયામાં જોવા મળી રહ્યા છે.

ગાંધીનગર બન્યું આંદોલન નગર
ગાંધીનગર બન્યું આંદોલન નગર

પોલીસ જવાનો માટે પરિવારજનો કર્યું હતું આંદોલન ગુજરાત અને દેશમાં અનેક આંદોલનો(family did movement for police) થતા હોય છે. પરંતુ આ આંદોલનમાં મહત્વની જવાબદારી એ પોલીસ તંત્રની હોય છે. ત્યારે ગુજરાતમાં તો પોલીસ જવાનોના પગાર વધારો માટે ખાસ પોલીસના પરિવારજનો એ જ આંદોલન કર્યા હતા. અને ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે અનેક જિલ્લાઓમાંથી પોલીસ પરિવારજનો આવીને વિરોધ કરવા બેઠા હતા. ત્યારબાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ પોલીસ પરિવારજનો આંદોલન કર્યું હતું. અને અંતે સરકારે તમામ લોકોની વાત સ્વીકારીને 29 ઓગસ્ટના રોજ આર્થિક ફાયદો આપવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. આમ ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ આંદોલન ના માર્ગે ચાલી હતી.

ગાંધીનગર બન્યું આંદોલન નગર ગાંધીનગર એ ગુજરાતની(Gandhinagar became movement town) રાજધાની છે પાટનગર છે. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સચિવાલયના બે કિલોમીટર વિસ્તારની અંદર કુલ 14 થી 15 આંદોલન એક જ સમયે કાર્યરત હતા. જ્યાં જુઓ ત્યાં ગાંધીનગરમાં આંદોલન જ થઈ રહ્યા હતા. અને ગાંધીનગર આંદોલન નગર બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આંદોલન કાર્યોની વાત કરવામાં આવે તો તેમાં સરકારી કર્મચારીઓ જુના પેન્શન સ્કીમની માંગ વનરક્ષક કર્મચારીઓ એલ આર. ડી ઉમેદવારો, ભારત માલા પ્રોજેકટ નો વિરોધ, ગૌ શાળા સંચાલકો, વિપુલ ચૌધરીના સમર્થકો, પંચાયતી સેવા ના કર્મચારી, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો આંદોલનમાં જોવા મળ્યા હતા.

પોલીસ જવાનો માટે પરિવારજનો કર્યું હતું આંદોલન

સરકારને આંદોલન પુરા કરવા પડી હતી મહેનત ગુજરાતના(Role back 2022) પાટનગર ગાંધીનગરમાં 15 થી 17 જેટલા આંદોલન ચાલી રહ્યા હતા. ત્યારે સરકારને આંદોલન પૂરા કરવા માટે પણ ઘણી મહેનત કરવી પડી હતી ઉલેખનીય છે કે સરકાર દ્વારા પહેલા તો આવી કોઈ કમિટીનું ગઠન જ ન હતું. પરંતુ જેમ જેમ આંદોલન વધવા લાગ્યા ત્યારે તાત્કાલિક ધોરણે સરકારે એક કમિટી તૈયાર કરી જે કમિટી રોજ સાંજે આંદોલન કાર્યો સાથે બેઠક કરી આંદોલન સમેટી લેવાના પ્રયત્નો કર્યા ઉપરાંત અનેક આંદોલનકારીની વાતોને સરકારે સ્વીકારી પણ હતી.

Last Updated : Dec 30, 2022, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.