ETV Bharat / state

Vibrant Gujarat 2022 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મુંબઈમાં 2જી ડિસેમ્બરે રોડ શો યોજાશે - મુંબઈમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ શો

વાઇબ્રન્ટ ગુજરાતની (vibrant gujarat 2022) તૈયારીઓના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ધમધમાટ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગત ગુરુવારે દિલ્હીના ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી. ત્યારે હવે બીજી ડિસેમ્બરના રોજ મુંબઈમાં(CM Bhupendra Patel road show in mumbai) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના(vibrant gujarat global summit 2022) સંદર્ભમાં રોડ શો યોજશે.

Vibrant Gujarat 2022 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મુંબઈમાં 2જી ડિસેમ્બરે રોડ શો યોજશે

author img

By

Published : Dec 1, 2021, 9:23 AM IST

  • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ની તૈયારી ધમધમાટ શરુ
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ-2022 સંદર્ભમાં રોડ-શૉ યોજશે
  • બિઝનેસ લીડર્સ-અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકનો ઉપક્રમ

ગાંધીનગર : વાઇબ્રન્ટ ગુજરાતની(vibrant gujarat 2022) તૈયારીઓના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગત ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે અનેક ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી. ત્યારે હવે બીજી ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મુંબઈ(CM Bhupendra Patel road show in mumbai) ખાતે ગુજરાત વાઇબ્રન્ટ અંતર્ગત રોડ શો(CM Bhupendra Patel Road Show) યોજશે. જેમાં અનેક ઉદ્યોગપતિઓ સાથે ખાસ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગકારો સાથે બેઠક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના (vibrant gujarat global summit 2022) સંદર્ભમાં 2જી ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શૉ યોજશે, જેમાં ગુરૂવારે સવારે મુંબઇની ધી તાજ મહેલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શૉ પૂર્વે બિઝનેસ લીડર્સ, અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે. ત્યારબાદ સવારે 11 કલાકે યોજાનારા રોડ-શૉ માં વાયબ્રન્ટ સમિટ-2022ની વિશેષતાઓ પ્રસ્તુત કરશે. ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કોણ કોણ રહેશે હાજર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે નાણાંપ્રધાન કનુ દેસાઇ, ઊદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, મુખ્યપ્રધાન મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવઓ (vibrant gujarat summit) પણ જોડાવાના છે.

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2022: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પેવર બ્લોક બદલવાની કામગીરી શરૂ, બેનર માટે ખાસ કરાઈ વ્યવસ્થા

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2022: સમિટ પહેલાં જ 24,185 કરોડ રૂપિયાના થયા MoU, કામ ઝડપથી શરૂ કરવા CMનું આહ્વાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.