ETV Bharat / state

ઉત્તર-મધ્ય ગુજરાતમાં 4 લેન રસ્તાને 6 લેન કરવામાં આવશે: નીતિનભાઈ પટેલ - Gandhinagar

ગાંઘીનગર: રાજયમાં માર્ગ વાહન વ્યવહારમાં સુધારો થાય અને લોકોને એક સ્થળથી બીજા સ્થળે સરળતાથી આવાગમન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 136 કિલોમીટરના માર્ગને ફોર લેનથી 6 લેન કરવાની જાહેરાત કરી છે. જ્યારે ફોર લેન બનાવવાનો તમામ ખર્ચની સહાય વિશ્વ બેન્ક પાસેથી લેવામાં આવશે.

રુપિયા 656 કરોડની મંજૂરી સાથે ઉત્તર-મધ્ય ગુજરાતમાં 4 લેન સાથે બનશે કુલ 136 કિ.મી માર્ગ : નીતિનભાઇ પટેલ
author img

By

Published : Jul 15, 2019, 7:57 PM IST

આ બાબતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહન વ્યવહારની સુવિધાઓમાં વધારો કરવો એ અમારી પ્રતિબધ્ધતા છે. ત્યારે ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે આશયથી ઉત્તર/મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના રૂ.656 કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. આ કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જે આગામી 2 વર્ષમાં પૂર્ણ કરાશે.

અહીં ઉલ્લેખનીય છે કે, વિશ્વબેંક લોન સહાય સાથે આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના -2 હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.1938 કરોડ કિંમત પૈકી રૂ.1050 કરોડની વિશ્વ બેંકની લોન મળશે. આ કામમાં રૂ.222 કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે.

જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના મહેસાણાથી સિધ્ધપુર રસ્તાને 6 માર્ગીયકરણ કરવાનું કામ રૂા. 230 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. ઊંઝા શહેરમાં 1200 મીટર જેટલી લંબાઈનો 6 માર્ગીય ફ્લાયઓવર બનાવાશે.

તેમણે ઉમેર્યું કે, આ ઉપરાંત સિધ્ધપુરથી પાલનપુર રસ્તાને પણ 6 માર્ગીયકરણ 215 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેમાં સિધ્ધપુરથી પાલનપુર સુધીની 36 કિ.મી.ની લંબાઈનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત 4 માર્ગીય રસ્તાને 6 માર્ગીય જેમાં ડાબી બાજુ બહૂહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બંને તરફ સોલ્ડરનો પણ સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત હયાત 4 માર્ગીય પૂલને 8 માર્ગીય કરવામાં આવશે. જેના પરિણામે સિધ્ધપુર-પાલનપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઈંધણ અને સમયની બચત થશે તથા આ વિસ્તારનો વિકાસ થશે. આ ઉપરાંત રૂા. 124 કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની 60 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે.

Intro:ઉત્તર/મધ્ય ગુજરાતના કુલ ૧૩૬ કિ.મી. માર્ગ 4 લેન બનશે, કુલ રૂ.૬૫૬ કરોડના કામોને મંજૂરી : નીતિનભાઇ પટેલ

રાજયમાં માર્ગ વાહન વ્યવહારમાં સુધારો થાય અને લોકોને એક સ્થળ થી બીજા સ્થળે સરળતા થી પરિવહન થવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત ના કુલ 136 કિલોમીટર ના માર્ગને ફોર લેનથી 6 લેન કરવાની જાહેરાત કરી છે. જ્યારે ફોર લેન બનાવવાનો તમામ ખર્ચની સહાય વિશ્વ બેન્ક પાસે થી લેવામાં આવશે. Body:આ બાબતે નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહનવ્યવહારની સુવિધાઓમાં વધારો કરવો એ અમારી પ્રતિબધ્ધતા છે ત્યારે ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે આશયથી ઉત્તર/મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના રૂ.૬૫૬ કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે અને આ કામો ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે જે આગામી ૨ વર્ષમાં પૂર્ણ કરાશે.

ઉલ્લેખનીય છે કે વિશ્વબેંક લોન સહાયિત આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના -૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.૧૯૩૮ કરોડ કિંમત પૈકી રૂ.૧૦૫૦ કરોડની વિશ્વ બેંકની લોન મળશે, આ કામોમાં રૂ.૨૨૨ કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે. જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના મહેસાણા થી સિધ્ધપુર રસ્તાને ૬ માર્ગીયકરણ કરવાનું કામ રૂા. ૨૩૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. ઉંઝા શહેરમાં ૧ર૦૦ મીટર જેટલી લંબાઇનો ૬ માર્ગીય ફલાયઓવર બનાવાશે. Conclusion:તેમણે ઉમેર્યુ કે, આ ઉપરાંત સિધ્ધપુર થી પાલનપુર રસ્તાને પણ ૬ માર્ગીયકરણ ૨૧૫ કરોડના ખર્ચે કરવામાં આવશે જેમાં સિધ્ધપુર થી પાલનપુર સુધીની ૩૬કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત ૪ માર્ગીય રસ્તાને ૬ માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોનું ૮ માર્ગીય કરવામાં આવશે જેના પરિણામે સિધ્ધપુર-પાલનપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે

આ ઉપરાંત રૂા. ૧૨૪ કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની ૬૦ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.