ETV Bharat / state

મહેસૂલી કર્મચારીઓએ પોતાના હથિયાર હેઠા મુક્યાં, કહ્યું અમારી માગણીઓ 60 દિવસમાં પૂરી થશે - gandhinagar samachar

ગાંધીનગરઃ રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ દ્વારા હજારો સર્કલથી સત્યાગ્રહ છાવણી ખાતે એક કિલોમીટર લાંબી રેલી યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓએ પ્રમોશન સહિતની માગને લઈને સરકાર સામે બંડ પોકાર્યો હતો અને છેલ્લે લડી લેવાનું આહ્વાન કરાયું હતુ.

etv bharat
મહેસૂલી કર્મચારીઓએ પોતાના હથિયાર હેઠા મુક્યાં, કહ્યું અમારી માગણીઓ 60 દિવસમાં પૂરી થશે
author img

By

Published : Dec 16, 2019, 11:59 PM IST

સરકારના મહેસૂલ પ્રધાન સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખે કહ્યું કે અમારી માગણીઓને બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. અત્યારે હાલ આંદોલન પૂર્ણ કરવામાં આવે છે.

મહેસૂલી કર્મચારીઓએ પોતાના હથિયાર હેઠા મુક્યાં, કહ્યું અમારી માગણીઓ 60 દિવસમાં પૂરી થશે

રાજ્યના મહેસૂલી કર્મચારીઓ દ્વારા પોતાના 17 જેટલા પ્રશ્નોને લઈને હડતાલ કરવામાં આવી રહી હતી. હડતાળ દરમિયાન તમામ કર્મચારીઓ પોતાના નિયત સમય બાદની કામગીરીથી દૂર રહ્યા હતા. ત્યાર બાદ ગાંધીનગરમાં આવેલા ગજરો સર્કલથી સત્યાગ્રહ છાવણી સુધી હજારો કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પોતાની માંગણીઓ સંતોષાય ત્યાં સુધી હડતાલનું શસ્ત્ર ફેરવવામાં આવશે. તેવો આહવાન કરવામાં આવ્યું હતું. મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજવામાં આવેલી બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. તેવી બાંહેધરી આપવામાં આવતા આખરે મહેસૂલી કર્મચારીઓ દ્વારા હડતાલનું શસ્ત્ર હેઠુ મૂકવામાં આવ્યું હતું.

મહેસૂલી કર્મચારીઓ અને અગ્ર સચિવ પંકજ કુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ વિરમ દેસાઇએ જણાવ્યું હતું કે, અમારી માંગણીઓને 60 દિવસની અંદર સંતોષવામાં આવશે તે પ્રકારનું આશ્વાશન આપ્યું છે. માટે હડતાળ સમેટવામાં આવે છે. જ્યારે હડતાળ દરમિયાન પ્રજાને પડેલી મુશ્કેલી માટે માફી માંગી હતી. હાલ પૂરતા મહેસૂલી કર્મચારીઓ દ્વારા આંદોલનના શસ્ત્રો હેઠા મૂકવામાં આવ્યા છે. પરંતુ બે મહિના બાદ તેમની માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો પુનઃ આંદોલન થશે તેવા એંધાણ પણ આપવામાં આવ્યા હતા

Intro:હેડલાઇન) મહેસૂલી કર્મચારીઓએ પોતાના હથિયાર હેઠા મુક્યા, કહ્યું અમારી માંગણીઓ 60 દિવસમાં પૂરી થશે

ગાંધીનગર,
રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ દ્વારા હજારો સર્કલથી સત્યાગ્રહ છાવણી ખાતે એક કિલોમીટર લાંબી રેલી યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓએ પ્રમોશન સહિતની માંગને લઈને લઈને માંગને લઈને સરકાર સામે બંડ પોકાર્યો હતો અને છેલ્લે લડી લેવાનું આહ્વાન કરાયું હતુ. સરકારના મહેસૂલ પ્રધાન સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખે કહ્યું કે અમારી માગણીઓ ને બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે, અત્યારે હાલ આંદોલન પૂર્ણ કરવામાં આવે છે.Body:રાજ્યના મહેસૂલી કર્મચારીઓ દ્વારા પોતાના 17 જેટલા પ્રશ્નોને લઈને હડતાલ કરવામાં આવી રહી હતી. હડતાળ દરમિયાન તમામ કર્મચારીઓ પોતાના નિયત સમય બાદની કામગીરીથી દૂર રહ્યા હતા. ત્યાર બાદ ગાંધીનગરમાં આવેલા ગજરો સર્કલથી સત્યાગ્રહ છાવણી સુધી હજારો કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પોતાની માંગણીઓ સંતોષાય ત્યાં સુધી હડતાલનું શસ્ત્ર ફેરવવામાં આવશે. તેવો આહવાન કરવામાં આવ્યું હતું. આજે મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજવામાં આવેલી બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. તેવી બાંહેધરી આપવામાં આવતા આખરે મહેસૂલી કર્મચારીઓ દ્વારા હડતાલનું શસ્ત્ર હેઠુ મૂકવામાં આવ્યું હતું.Conclusion:મહેસૂલી કર્મચારીઓ અને અગ્ર સચિવ પંકજ કુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ વિરમ દેસાઇએ જણાવ્યું હતું કે, અમારી માંગણીઓને 60 દિવસની અંદર સંતોષવામાં આવશે તે પ્રકારનું આશ્વાશન આપ્યું છે. માટે હડતાળ સમેટવામાં આવે છે. જ્યારે હડતાળ દરમિયાન પ્રજાને પડેલી મુશ્કેલી માટે માફી માંગી હતી. હાલ પૂરતા મહેસૂલી કર્મચારીઓ દ્વારા આંદોલનના શસ્ત્રો હેઠા મૂકવામાં આવ્યા છે પરંતુ બે મહિના બાદ તેમની માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો પુનઃ આંદોલન થશે તેવા એંધાણ પણ આપવામાં આવ્યા હતા

વિરમ દેસાઇ
પ્રમુખ, ગુજરાત રાજ્ય મહેસૂલી મંડળ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.