ETV Bharat / state

IPS officers Transfer : ચૂંટણી પહેલા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 70 IPS અધિકારીઓની બદલી - મુખ્યપ્રધન ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે 70 જેટલા પોલીસ અધિકારીઓની બદલી (Replacement of police officers)કરવાના સત્તાવાર આદેશ આપવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 70 જેટલા IPS અધિકારીઓની બદલી કરવાના સત્તાવાર હુકમ બહાર પાડવામાં આવ્યા છે. જાણો ક્યાં ક્યાં અધિકારીઓ સામેલ.

Replacement of police officers: ચૂંટણી પહેલા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર 70 IPS અધિકારીઓની બદલી
Replacement of police officers: ચૂંટણી પહેલા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર 70 IPS અધિકારીઓની બદલી
author img

By

Published : Apr 2, 2022, 3:54 PM IST

Updated : Apr 2, 2022, 5:17 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)નજીક છે. છેલ્લા ત્રણ વર્ષથી એક જ જિલ્લામાં (Replacement of police officers)અથવા તો એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવાનો નિયમ છે. ત્યારે વિજય રૂપાણીની સરકારમાં IPS અધિકારીઓની બદલી થશે થશે તેવા સમાચાર પણ વહેતા થયા હતા. પરંતુ હવે ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel)સરકાર દ્વારા 70 જેટલા IPS અધિકારીઓની બદલી કરવાના સત્તાવાર હુકમ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના SP સહિત અમદાવાદ ઝોન 5, અનેક જિલ્લાના SPની પણ બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 10 IAS અધિકારીઓની બદલી, હવે IPSની બદલી થશે

અધિકારીઓની બદલીની વિગતો

  1. વિધિ ચૌધરી ડિરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ગાંધીનગર
  2. વી.બી. વાઘેલા SP સાબરકાંઠા
  3. જયપાલસિંહ રાઠોડ SP રાજકોટ ગ્રામ્ય
  4. લીના પાટીલ SP ભરૂચ
  5. નિર્લિપ્ત રાય સ્ટેટ મોનીટરીંગ સેલ અને ડેપ્યુટી કમિશનર પોલીસ ગાંધીનગર શહેર
  6. દિપક મેઘાણી રાજ ભવન
  7. મહેન્દ્ર બગારીયા SP કચ્છ પૂર્વ
  8. સુનિલ જોશી અમદાવાદ વહિવટી વિભાગ
  9. હિતેશકુમાર જોયસર સુરત ગ્રામ્ય એસપી
  10. તરૂણ દુગ્ગલ SP ગાંધીનગર
  11. આરવી ચુડાસમા એસ આર પી એફ ગ્રુપ 9 બરોડા
  12. આરટી સુસરા state crime records bureau ગાંધીનગર
  13. સુજાતા મજુમદાર સ્ટેટ પોલીસ એકેડમી
  14. ડોક્ટર સુધીર કુમાર દેસાઈ ડેપ્યુટી કમિશનર પોલીસ ઝોન ટુ રાજકોટ
  15. બલરામ મીના SP દાહોદ
  16. કનક રાજ વાઘેલા SP બોટાદ
  17. હિમકર સિંગ SP અમરેલી
  18. રાહુલ ત્રિપાઠી SP મોરબી
  19. રોહન આનંદ SP બરોડા ગ્રામ્ય
  20. યશપાલ જગનિયા DCP ઝોન 3 બરોડા
  21. એમ જે ચાવડા SP ઈન્ટેલિજન્ટ ગાંધીનગર
  22. ઉષા રાડા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ગાંધીનગર સીટી
  23. પાર્થરાજસિંહ ગોહિલ કમાન્ડન્ટ પ્રોટેક્શન ગવર્મેન્ટ પ્રોપર્ટી
  24. મયુર પાટીલ SP DCI IB
  25. અક્ષય રાજ મકવાણા SP બનાસકાંઠા
  26. એસ.આર. ઓડેદરા SP સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર
  27. અચલ ત્યાગી SP મહેસાણા
  28. પ્રશાંત સુમ્બે SP નર્મદા
  29. પ્રેમસુખ ડેલુ SP જામનગર
  30. ડોક્ટર રવિન્દ્ર પટેલ SP ભાવનગર
  31. સૈફાલી બારવાલ ગાંધીનગર ટ્રાફિક
  32. નિતેશ પાંડે SP દેવભૂમિ દ્વારકા
  33. ડોક્ટર લવીના સિન્હાં ડેપ્યુટી કમિશનર પોલીસ ઝોન 1 અમદાવાદ
  34. સાગર બગમાર ડેપ્યુટી કમિશનર પોલીસ ઝોન-૩ સુરત
  35. અભય સોની ડેપ્યુટી કમિશનર પોલીસ ઝોન ટુ બરોડા
  36. સુશીલ અગ્રવાલ ડેપ્યુટી કમિશનર પોલીસ ઝોન-3 અમદાવાદ
  37. મનોહરસિંહ જાડેજા SP ગીર સોમનાથ
  38. તેજસ પટેલ SP સેન્ટ્રલ જેલ અમદાવાદ
  39. રાહુલ પટેલ SP તાપી
  40. જયદીપસિંહ જાડેજા ડેપ્યુટી કમિશનર પોલીસ ઝોન 2 અમદાવાદ
  41. એન્દ્રુ મેકવાન કમાન્ડર એસઆરપીએફ ગ્રુપ કેવડીયાકોલોની
  42. હિમાંશુ સોલંકી SP પંચમહાલ
  43. વિજય પટેલ SP પાટણ
  44. ભગીરથસિંહ જાડેજા ડીસીપી ઝોન 7 અમદાવાદ
  45. રાજેશ ગઢીયા SP ખેડા
  46. પન્ના મોમાયા DCP ઝોન 4 બરોડા
  47. મુકેશ પટેલ DCP ઝોન 4 અમદાવાદ
  48. ઉમેશ પટેલ SP આઈબી બરોડા
  49. હરેશ દુધાત SP સુરેન્દ્રનગર
  50. હર્ષદ મહેતા DCP ઝોન 4 સુરત
  51. જયરાજસિંહ વાળા DCP એસ.ઓ.જી અમદાવાદ
  52. યુવરાજસિંહ જાડેજા DCP બરોડા ક્રાઈમ બ્રાન્ચ
  53. બળદેવ દેસાઈ DCP ઝોન 5 અમદાવાદ
  54. લગ્ધીરસિંહ ઝાલા એસ.પી IB ગાંધીનગર
  55. નરેશકુમાર કનજારિયા SP IB ભુજ
  56. હેતલ પટેલ SRPF ગ્રુપ બરોડા
  57. 20 અધિકારીઓને બઢતી અપાઈ
  58. અમિતા વાનાણી ડેપ્યુટી કમિશનર પોલીસ ટ્રાફિક સુરત
  59. રાજદીપસિંહ નકુમ DCP સુરત
  60. ભરતકુમાર રાઠોડ SP ગાંધીનગર આઈબી
  61. પ્રફુલ વાણીયા SRPF ગ્રુપ ગોંડલ
  62. રાજેશ કુમાર પરમાર SP પશ્ચિમ રેલવે બરોડા
  63. કલ્પેશકુમાર ચાવડા SRPF ભરૂચ
  64. હરેશકુમાર મેવાડા SP આઈ બી
  65. જુલી કોઠીયા DCP ઝોન 1 બરોડા
  66. તેજલ પટેલ SRPF ગોધરા
  67. કોમલ વ્યાસ કમાન્ડર આરપીએફ નડિયાદ ખેડા
  68. મંજીતા વણઝારા SRPF ગ્રુપ ટુ અમદાવાદ
  69. અર્પિતા પટેલ એસપી રાજ્ય ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગર
  70. રૂપલ સોલંકી DCP SURAT CITY CRIME
  71. ભારતી પંડ્યા ઇકોનોમિક વિંગ અમદાવાદ અને ગાંધીનગર
  72. શ્રુતિ મહેતા SP, CID ગાંધીનગર
  73. નીતા દેસાઈ ડેપ્યુટી કમિશનર પોલીસ ટ્રાફિક અમદાવાદ
  74. શ્રેયા પરમાર એસએફ ગ્રુપ 20 વિરમગામ અમદાવાદ
  75. કાનન દેસાઈ જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ હેડ કવાટર્સ અમદાવાદ
  76. જ્યોતિ પટેલ SP ટેક્નિકલ સર્વિસ ગાંધીનગર
  77. ભક્તિ ઠાકર ડેપ્યુટી કમિશનર પોલીસ ટ્રાફિક એડમીન અમદાવાદ

હવે પોલીસ કમિશનર બદલી થશે - રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે 70 જેટલા પોલીસ અધિકારીઓની બદલી કરવાના સત્તાવાર આદેશ આપવામાં આવ્યા છે. હવે આવનારા દિવસોમાં એટલે કે વિધાનસભા ચૂંટણી હવે ગણતરીના મહિનામાં બાકી હશે ત્યારે વડોદરા, રાજકોટ, સુરત જેવા મહાનગરપાલિકા વિસ્તારના પોલીસ કમિશનરને બદલવાની તજવીજ હાથ ધરાશે. આમ વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક શહેરના પોલીસ કમિશનર અને રેન્જ આઇજી પણ બદલાશે.

આ પણ વાંચોઃ Drunk woman attacks Mumbai police: નશામાં ધૂત યુવતીએ પોલીસ અધિકારીનો કોલર પકડ્યો અને પછી....

Last Updated : Apr 2, 2022, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.