નોંધણીની મુદત તા.15 જાન્યુઆરી-2020 સુધી લંબાવવામાં આવી છે. એમ જનરલ મેનેજર MSPદ્વારા જણાવાયુ હતું. જથ્થો વેચાણ આપવા ઇચ્છતા ખેડૂતોએ આધાર કાર્ડ, 8/અ અને 7/12નો ઊતારો કે ,જેમાં વાવેતરની નોંધ હોય અને જો નોંધ ન હોય તો તલાટીનો દાખલો તથા બેંક પાસબુક / કેન્સલ ચેક લઇને સંબંધિત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (APMC)માં નોંધણી કરાવવા સંપર્ક કરવાનો રહેશે. નોંધણી કરાવેલ ખેડૂતોનો તુવેરનો જથ્થો તા. 31 માર્ચ-2020 સુધી ખરીદી કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયુ હતું
તુવેરની ટેકાના ભાવે ખરીદીની નોંધણી 15 જાન્યુઆરી સુધી કરી શકાશે - Registration for the purchase
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી 01 જાન્યુઆરી-2020થી 31 માર્ચ-2020 સુધી એટલે કે 90 દિવસ માટે શરૂ કરવામાં આવનાર છે. આ માટે ખેડૂતો દ્વારા ઓન-લાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે.
નોંધણીની મુદત તા.15 જાન્યુઆરી-2020 સુધી લંબાવવામાં આવી છે. એમ જનરલ મેનેજર MSPદ્વારા જણાવાયુ હતું. જથ્થો વેચાણ આપવા ઇચ્છતા ખેડૂતોએ આધાર કાર્ડ, 8/અ અને 7/12નો ઊતારો કે ,જેમાં વાવેતરની નોંધ હોય અને જો નોંધ ન હોય તો તલાટીનો દાખલો તથા બેંક પાસબુક / કેન્સલ ચેક લઇને સંબંધિત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (APMC)માં નોંધણી કરાવવા સંપર્ક કરવાનો રહેશે. નોંધણી કરાવેલ ખેડૂતોનો તુવેરનો જથ્થો તા. 31 માર્ચ-2020 સુધી ખરીદી કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયુ હતું
તુવેરના ફાઈલ ફોટો ઉપયોગ કરવા
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.૦૧ જાન્યુઆરી-૨૦૨૦ થી ૩૧ માર્ચ-૨૦૨૦ સુધી એટલે કે ૯૦ દિવસ માટે શરૂ કરવામાં આવનાર છે. આ માટે ખેડૂતો દ્વારા ઓન-લાઇન નોંધણી કરાવવી ફરજીયાત હોય નોંધણીની મુદત તા.૧૫ જાન્યુઆરી-૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે એમ જનરલ મેનેજર એમ.એસ.પી. દ્વારા જણાવાયુ છે. Body:જથ્થો વેચાણ આપવા ઇચ્છતા ખેડૂતોએ આધાર કાર્ડ, ૮/અ અને ૭/૧૨નો ઊતારો કે જેમાં વાવેતરની નોંધ હોય અને જો નોંધ ન હોય તો તલાટીનો દાખલો તથા બેંક પાસબુક / કેન્સલ ચેક લઇને સંબંધિત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (APMC)માં નોંધણી કરાવવા સંપર્ક કરવાનો રહેશે. નોંધણી કરાવેલ ખેડૂતોનો તુવેરનો જથ્થો તા. ૩૧ માર્ચ-૨૦૨૦ સુધી ખરીદ કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયુ છે.Conclusion:...