રાજ્યમાં કુલ 86.45% વરસાદ નોંધાયો છે.
- કચ્છ રિજીયનમાં 102.04 %
- ઉત્તર ગુજરાતમાં 64.20%
- પૂર્વ-મધ્ય ગુજરાતમાં 81.75 %,
- સૌરાષ્ટ્રમાં 76.35%
- દક્ષિણ ગુજરાતમાં 102.37 %
રાજયમાં 40 જળાશયો છલકાયા
- સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના 79.01% પાણી
- 35 જળાશયો 70 થી 100 % ભરાયા
- 28 જળાશયો 50 થી 79 ટકા ભરાયા
રાજ્યમાં હાલમાં 5000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયો
- સરદાર સરોવરમાં 1,02,410
- કડાણામાં 1,60,294
- વણાકબોરીમાં 1,00,198
- ઉકાઇમાં 55,205
- ધરોઇમાં 12,500
- કરજણમાં 5920
- દમણગંગામાં 9954
જળાશયોની સ્થિતિ
- ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 21.22 ટકા,
- મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 88.51 ટકા,
- દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 77.37 ટકા
- કચ્છના 20 જળાશયોમાં 57.70 ટકા
- સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 51.01
રાજયમાં કુલ 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 67.53 ટકા એટલે 3,75,931 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.