અમિત શાહ ઉમેદવારી કરવાના હોવાને લઈને ઉદ્ધવ ઠાકરે, અરુણ જેટલી, રાજનાથસિંહ, પિયુષ ગોયલ સહિતના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ નગારા અને ધજા-પતાકા લહેરાવીને નાચ ગાન કરવામાં આવતું હતું.
અમિત શાહ અને તેમના પત્નીની કઈ જગ્યાએ કેટલી સંપત્તિ
એસ.વાય બીએસસીનો અભ્યાસ કરનાર અમિત શાહ હાલમાં સુમનદીપ સોસાયટી થલતેજ ખાતે વસવાટ કરે છે. હાથ પરની રોકડ 20633 રૂપિયા જ્યારે તેમના પત્ની 72578 રૂપિયા બતાવી છે. જ્યારે ઈન્કમટેક્ષ ખાતે આવેલી એડીસી બેંકમાં 150492 રૂપિયા તેમની પત્નીના નામે 48938 રૂપિયા, જ્યારે અન્ય એક એકાઉન્ટમાં 67987 રૂપિયા પડ્યા છે. જ્યારે પાલડી શાખાની બેન્ક ઓફ ઇન્ડિયામાં 759563 રૂપિયા, બેંક.ઓફ.બરોડા નારણપુરા શાખા માં 7471 રૂપિયા જ્યારે તેમની પત્નીના ખાતામાં 538647 રૂપિયા, નવરંગપુરાની આરએનએસબી શાખામાં 29083, બોડકદેવની કાલુપુર કોમર્શિયલ બેંકમાં 14263, જ્યારે મહેન્દ્રા કોટક માં 484544 રૂપિયા, પત્નીના નામે 505436, state bank બેન્ક ઓફ ઇન્ડિયાના પાર્લામેન્ટ હાઉસની શાખામાં 110115, જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયાની થલતેજ શાખામાં 5000 રૂપિયા, ઇન્કમટેક્સ શાખાની એડીસી બેંકમાં 261192 રૂપિયાની ફિક્સ ડિપોઝીટ, જ્યારે પત્નીના નામે સાત લાખ 719714 રૂપિયાની એફડી, શાહિદ અમિત શાહના નામે કુલ 1889710 અને પત્નીના નામે 1872172 રૂપિયા બતાવ્યા છે.
જ્યારે વડનગરના કરબટિયા 10 હજાર એકર જમીન, દસકોઈ તાલુકાના લીલાપુર ગામમાં 1408 એકર જમીન, ગાંધીનગર સેક્ટર 1 ખાતે 3511.43 ચોરસવારમાં 26 લાખની કિંમતનો એક બંગલો, શીલજમા એક પ્લોટ જેની અંદાજિત કિંમત છ કરોડ રૂપિયા થાય છે. જ્યારે સપત એકસા દુકાન, આશ્રમરોડ હેરિટેજ પર એક પ્લોટ, મેમનગર સૂર્યા કોમ્પ્લેક્સ એક પ્લોટ, માણસામાં એક મકાન થલતેજમાં સુમનદીપ સોસાયટીમાં હાલમાં વસવાટ કરે છે તે મકાન સંપત્તિમાં બતાવવામાં આવ્યું છે.
ભાજપની મહિલા કાર્યકરોએ મીડિયા સાથે અસભ્ય વર્તન કર્યું
રોડ પાસે ભાજપ દ્વારા સ્ટેજ બનાવવામાં આવ્યું હતું જેને લઇને ત્યાં ભીડ જામેલી હતી. ભીડ દૂર કરવા માટે પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે મહિલા કાર્યકરોને નામ સાથે દૂર જવા અપીલ કરી હતી. મહિલાઓનું નામ ઉચ્ચારતા પૂર્વ ધારાસભ્ય સામે હાથ ઊંચા કરી કરીને બબાલ કરતા હતા. તે સમય ખાનગી ચેનલના રિપોર્ટર દ્વારા પોતાના મોબાઈલમાં આ ઘટનાનું રેકોર્ડીંગ કરવામાં આવતું હતું, ત્યારે મહિલા કાર્યકરોએ મીડિયાકર્મીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. જે થાય તે કરી લેવા સુધીની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવ ગાંધીનગર શહેર પ્રમુખ મહેન્દ્ર દાસ અને પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ જોઈ રહ્યા હતા, પરંતુ તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો નહોતો.
અમિત શાહની ઉમેદવારીને લઈને કલેકટર કચેરી સામાન્ય અરજદારો માટે બંધ રાખી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી કરવાના હોવાના કારણે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અન્ય તમામ કામ બંધ રાખવામાં આવ્યાં હતાં. પોલીસ કિલ્લેબંધીમાં કલેક્ટર કચેરીને ફેરવી દેવામાં આવી હતી. આ પરિણામે એક પણ અરજદારને અંદર જવા દેવામાં આવતા નહોતા.
ઘ 4 થી ઘ 3 રોડ એક કલાક માટે જાહેરનામું બહાર પાડયા વિના બંધ કરી દીધો
ભાજપ અધ્યક્ષ ઉમેદવારી કરવા આવવાના હોવાના લઈને સત્યાગ્રહ છાવણીથી લઈને કલેક્ટર કચેરી સુધી માનવ સાંકળ રચવામાં આવી હતી. આ પરિણામે રોડ ઉપર કાર્યકરોનું કિડિયારું ઉભરાતું હતું. તે સમયે સતત ધમધમતો ઘ 4થી 6 3 સુધી જવાનો માર્ગ જાહેરનામું બહાર પાડયા વિના જ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક કલાક સુધી આ તરફની સાઈડ બંધ કરી દીધી હતી. આ પરિણામે વાહનચાલકોને મોટી સંખ્યામાં હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
કાર્યકરોની ભીડ વચ્ચે બે એમ્બ્યુલન્સ ફસાઈ
કલેક્ટર કચેરી આગળના ભાગે અમિત શાહ કાર્યકરોને સંબોધન કરે તે માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જ્યાં પ્રદેશના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે અમિત શાહ સત્યાગ્રહ છાવણીથી માનવ સાંકળનું અભિવાદન ઝીલવાના હતા. તે દરમિયાન કલેક્ટર આગળથી તમામ કાર્યકરો સત્યાગ્રહ છાવણી જઈ રહ્યા હતા. પરિણામે રોડ સંપૂર્ણ બ્લોક થઈ ગયો હતો. તે દરમિયાન જ બે એમ્બ્યુલન્સ ભીડ વચ્ચે ફસાઈ ગઈ હતી. જેને બાદમાં રોડ ક્લીન કરાવીને જવા દેવામાં આવી હતી.
શાહ પાસે કેટલી સંપત્તિ?, શાહી ઉમેદવારી વખતે લોકો સાથે ગેરવર્તણૂક
ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા આજે શનિવારે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આ સાથે રાષ્ટ્રીય લેવલના નેતાઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાંથી ભવ્ય રોડ-શો યોજવામાં આવ્યો હતો, ત્યારે ગાંધીનગર શહેરમાં પણ સત્યાગ્રહ છાવણીથી લઈને કલેક્ટર કચેરી સુધી વિશાળ સંખ્યામાં કાર્યકરોએ હાજર રહીને માનવ સાંકળ બનાવી હતી. અમિત શાહ ઉમેદવારી પત્ર ભરતા સમયે સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં અમિત શાહની રોકડ રકમ 3.26.53.661 જાહેર કરી છે. જ્યારે તેમની પત્નીની 5.27.38.692 જાહેર કરાઇ છે. જ્યારે વારસાગત 14. 97.92.563 બતાવી છે.
અમિત શાહ ઉમેદવારી કરવાના હોવાને લઈને ઉદ્ધવ ઠાકરે, અરુણ જેટલી, રાજનાથસિંહ, પિયુષ ગોયલ સહિતના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ નગારા અને ધજા-પતાકા લહેરાવીને નાચ ગાન કરવામાં આવતું હતું.
અમિત શાહ અને તેમના પત્નીની કઈ જગ્યાએ કેટલી સંપત્તિ
એસ.વાય બીએસસીનો અભ્યાસ કરનાર અમિત શાહ હાલમાં સુમનદીપ સોસાયટી થલતેજ ખાતે વસવાટ કરે છે. હાથ પરની રોકડ 20633 રૂપિયા જ્યારે તેમના પત્ની 72578 રૂપિયા બતાવી છે. જ્યારે ઈન્કમટેક્ષ ખાતે આવેલી એડીસી બેંકમાં 150492 રૂપિયા તેમની પત્નીના નામે 48938 રૂપિયા, જ્યારે અન્ય એક એકાઉન્ટમાં 67987 રૂપિયા પડ્યા છે. જ્યારે પાલડી શાખાની બેન્ક ઓફ ઇન્ડિયામાં 759563 રૂપિયા, બેંક.ઓફ.બરોડા નારણપુરા શાખા માં 7471 રૂપિયા જ્યારે તેમની પત્નીના ખાતામાં 538647 રૂપિયા, નવરંગપુરાની આરએનએસબી શાખામાં 29083, બોડકદેવની કાલુપુર કોમર્શિયલ બેંકમાં 14263, જ્યારે મહેન્દ્રા કોટક માં 484544 રૂપિયા, પત્નીના નામે 505436, state bank બેન્ક ઓફ ઇન્ડિયાના પાર્લામેન્ટ હાઉસની શાખામાં 110115, જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયાની થલતેજ શાખામાં 5000 રૂપિયા, ઇન્કમટેક્સ શાખાની એડીસી બેંકમાં 261192 રૂપિયાની ફિક્સ ડિપોઝીટ, જ્યારે પત્નીના નામે સાત લાખ 719714 રૂપિયાની એફડી, શાહિદ અમિત શાહના નામે કુલ 1889710 અને પત્નીના નામે 1872172 રૂપિયા બતાવ્યા છે.
જ્યારે વડનગરના કરબટિયા 10 હજાર એકર જમીન, દસકોઈ તાલુકાના લીલાપુર ગામમાં 1408 એકર જમીન, ગાંધીનગર સેક્ટર 1 ખાતે 3511.43 ચોરસવારમાં 26 લાખની કિંમતનો એક બંગલો, શીલજમા એક પ્લોટ જેની અંદાજિત કિંમત છ કરોડ રૂપિયા થાય છે. જ્યારે સપત એકસા દુકાન, આશ્રમરોડ હેરિટેજ પર એક પ્લોટ, મેમનગર સૂર્યા કોમ્પ્લેક્સ એક પ્લોટ, માણસામાં એક મકાન થલતેજમાં સુમનદીપ સોસાયટીમાં હાલમાં વસવાટ કરે છે તે મકાન સંપત્તિમાં બતાવવામાં આવ્યું છે.
ભાજપની મહિલા કાર્યકરોએ મીડિયા સાથે અસભ્ય વર્તન કર્યું
રોડ પાસે ભાજપ દ્વારા સ્ટેજ બનાવવામાં આવ્યું હતું જેને લઇને ત્યાં ભીડ જામેલી હતી. ભીડ દૂર કરવા માટે પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે મહિલા કાર્યકરોને નામ સાથે દૂર જવા અપીલ કરી હતી. મહિલાઓનું નામ ઉચ્ચારતા પૂર્વ ધારાસભ્ય સામે હાથ ઊંચા કરી કરીને બબાલ કરતા હતા. તે સમય ખાનગી ચેનલના રિપોર્ટર દ્વારા પોતાના મોબાઈલમાં આ ઘટનાનું રેકોર્ડીંગ કરવામાં આવતું હતું, ત્યારે મહિલા કાર્યકરોએ મીડિયાકર્મીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. જે થાય તે કરી લેવા સુધીની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવ ગાંધીનગર શહેર પ્રમુખ મહેન્દ્ર દાસ અને પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ જોઈ રહ્યા હતા, પરંતુ તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો નહોતો.
અમિત શાહની ઉમેદવારીને લઈને કલેકટર કચેરી સામાન્ય અરજદારો માટે બંધ રાખી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી કરવાના હોવાના કારણે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અન્ય તમામ કામ બંધ રાખવામાં આવ્યાં હતાં. પોલીસ કિલ્લેબંધીમાં કલેક્ટર કચેરીને ફેરવી દેવામાં આવી હતી. આ પરિણામે એક પણ અરજદારને અંદર જવા દેવામાં આવતા નહોતા.
ઘ 4 થી ઘ 3 રોડ એક કલાક માટે જાહેરનામું બહાર પાડયા વિના બંધ કરી દીધો
ભાજપ અધ્યક્ષ ઉમેદવારી કરવા આવવાના હોવાના લઈને સત્યાગ્રહ છાવણીથી લઈને કલેક્ટર કચેરી સુધી માનવ સાંકળ રચવામાં આવી હતી. આ પરિણામે રોડ ઉપર કાર્યકરોનું કિડિયારું ઉભરાતું હતું. તે સમયે સતત ધમધમતો ઘ 4થી 6 3 સુધી જવાનો માર્ગ જાહેરનામું બહાર પાડયા વિના જ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક કલાક સુધી આ તરફની સાઈડ બંધ કરી દીધી હતી. આ પરિણામે વાહનચાલકોને મોટી સંખ્યામાં હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
કાર્યકરોની ભીડ વચ્ચે બે એમ્બ્યુલન્સ ફસાઈ
કલેક્ટર કચેરી આગળના ભાગે અમિત શાહ કાર્યકરોને સંબોધન કરે તે માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જ્યાં પ્રદેશના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે અમિત શાહ સત્યાગ્રહ છાવણીથી માનવ સાંકળનું અભિવાદન ઝીલવાના હતા. તે દરમિયાન કલેક્ટર આગળથી તમામ કાર્યકરો સત્યાગ્રહ છાવણી જઈ રહ્યા હતા. પરિણામે રોડ સંપૂર્ણ બ્લોક થઈ ગયો હતો. તે દરમિયાન જ બે એમ્બ્યુલન્સ ભીડ વચ્ચે ફસાઈ ગઈ હતી. જેને બાદમાં રોડ ક્લીન કરાવીને જવા દેવામાં આવી હતી.
ગાંધીનગર,
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા આજે શનિવારે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી તેમની સાથે રાષ્ટ્રીય લેવલના નેતાઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાંથી ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીનગર શહેરમાં પણ સત્યાગ્રહ છાવણીથી લઈને કલેકટર કચેરી સુધી વિશાળ સંખ્યામાં કાર્યકરોએ હાજર રહીને માનવ સાંકળ બનાવી હતી. અમિત શાહ ઉમેદવારી પત્ર ભરતા સમયે સોગંદનામું રજૂ કર્યું હતું. અમિત શાહની રોકડ રકમ 3.26.53.661 જાહેર કરી છે. જ્યારે તેમની પત્નીની 5.27.38.692 જાહેર કરાઇ છે. જ્યારે વારસાગત 14. 97.92.563 બતાવી છે. અમિત શાહ ઉમેદવારી કરવાના હોવાને લઈને ઉદ્ધવ ઠાકરે, અરુણ જેટલી, રાજનાથસિંહ, પિયુષ ગોયલ સહિતના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ નગારા અને ધજા-પતાકા લહેરાવીને નાચ ગાન કરવામાં આવતું હતું.
Body:અમિત શાહ અને તેમના પત્નીની કઈ જગ્યાએ કેટલી સંપત્તિ
એસ.વાય બીએસસીનો અભ્યાસ કરનાર અમિત શાહ હાલમાં સુમનદીપ સોસાયટી થલતેજ ખાતે વસવાટ કરે છે. હાથ પરની રોકડ 20633 રૂપિયા જ્યારે તેમના પત્ની 72578 રૂપિયા બતાવી છે. જ્યારે ઈન્કમટેક્ષ ખાતે આવેલી એડીસી બેંકમાં 150492 રૂપિયા તેમની પત્નીના નામે 48938 રૂપિયા, જ્યારે અન્ય એક એકાઉન્ટમાં 67987 રૂપિયા પડ્યા છે. જ્યારે પાલડી શાખાની બેન્ક ઓફ ઇન્ડિયામાં 759563 રૂપિયા, બેંક.ઓફ.બરોડા નારણપુરા શાખા માં 7471 રૂપિયા જ્યારે તેમની પત્નીના ખાતામાં 538647 રૂપિયા, નવરંગપુરાની આરએનએસબી શાખામાં 29083, બોડકદેવની કાલુપુર કોમર્શિયલ બેંકમાં 14263, જ્યારે મહેન્દ્રા કોટક માં 484544 રૂપિયા, પત્નીના નામે 505436, state bank બેન્ક ઓફ ઇન્ડિયાના પાર્લામેન્ટ હાઉસની શાખામાં 110115, જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયાની થલતેજ શાખામાં 5000 રૂપિયા, ઇન્કમટેક્સ શાખાની એડીસી બેંકમાં 261192 રૂપિયાની ફિક્સ ડિપોઝીટ, જ્યારે પત્નીના નામે સાત લાખ 719714 રૂપિયાની એફડી, શાહિદ અમિત શાહના નામે કુલ 1889710 અને પત્નીના નામે 1872172 રૂપિયા બતાવ્યા છે.
Conclusion:જ્યારે વડનગરના કરબટિયા 10 હજાર એકર જમીન, દસકોઈ તાલુકાના લીલાપુર ગામમાં 1408 એકર જમીન, ગાંધીનગર સેક્ટર 1 ખાતે 3511.43 ચોરસવારમાં 26 લાખની કિંમતનો એક બંગલો, શીલજમા એક પ્લોટ જેની અંદાજિત કિંમત છ કરોડ રૂપિયા થાય છે. જ્યારે સપત એકસા દુકાન, આશ્રમરોડ હેરિટેજ પર એક પ્લોટ, મેમનગર સૂર્યા કોમ્પ્લેક્સ એક પ્લોટ, માણસામાં એક મકાન થલતેજમાં સુમનદીપ સોસાયટીમાં હાલમાં વસવાટ કરે છે તે મકાન સંપત્તિમાં બતાવવામાં આવ્યું છે.
ભાજપની મહિલા કાર્યકરોએ મીડિયા સાથે અસભ્ય વર્તન કર્યું
રોડ પાસે ભાજપ દ્વારા સ્ટેજ બનાવવામાં આવ્યું હતું જેને લઇને ત્યાં ભીડ જામેલી હતી ભીડ દૂર કરવા માટે પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે મહિલા કાર્યકરોને નામ સાથે દૂર જવા અપીલ કરી હતી. મહિલાઓનું નામ ઉચ્ચારતા પૂર્વ ધારાસભ્ય સામે હાથ ઊંચા કરી કરીને બબાલ કરતા હતા. તે સમય ખાનગી ચેનલના રિપોર્ટર દ્વારા પોતાના મોબાઈલમાં આ ઘટનાનું રેકોર્ડીંગ કરવામાં આવતું હતું. ત્યારે મહિલા કાર્યકરોએ મીડિયાકર્મી નો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને જે થાય તે કરી લેવા સુધીની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવ ગાંધીનગર શહેર પ્રમુખ મહેન્દ્ર દાસ અને પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ જોઈ રહ્યા હતા પરંતુ તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.
અમિત શાહની ઉમેદવારીને લઈને કલેકટર કચેરી સામાન્ય અરજદારો માટે બંધ રાખી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર છ લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી કરવાના હોવાના કારણે ગાંધીનગર કલેકટર કચેરીમાં અન્ય તમામ કામ બંધ રાખવામાં આવ્યા હતા પોલીસ કિલ્લેબંધીમાં કલેકટર કચેરીને ફેરવી દેવામાં આવી હતી પરિણામે એક પણ અરજદારને અંદર જવા દેવામાં આવતા ન હતા.
ઘ 4 થી ઘ 3 રોડ એક કલાક માટે જાહેરનામું બહાર પાડયા વિના બંધ કરી દીધો
ભાજપ અધ્યક્ષ ઉમેદવારી કરવા આવવાના હોવાના લઈને સત્યાગ્રહ છાવણીથી લઈને કલેકટર કચેરી સુધી માનવ સાંકળ રચવામાં આવી હતી. પરિણામે રોડ ઉપર કાર્યકરોનું કિડિયારું ઉભરાતું હતું તે સમયે સતત ધમધમતો ઘ 4 થી 6 3 સુધી જવાનો માર્ગ જાહેરનામું બહાર પાડયા વિના જ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક કલાક સુધી આ તરફની સાઈડ બંધ કરી દીધી હતી. પરિણામે વાહનચાલકોને મોટી સંખ્યામાં હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
કાર્યકરોની ભીડ વચ્ચે બે એમ્બ્યુલન્સ ફસાઈ
કલેકટર કચેરી આગળના ભાગે અમિત શાહ કાર્યકરોને સંબોધન કરે તે માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જ્યાં પ્રદેશના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. જ્યારે અમિત શાહ સત્યાગ્રહ છાવણીથી માનવ સાંકળનું અભિવાદન ઝીલવાના હતા. તે દરમિયાન કલેકટર આગળથી તમામ કાર્યકરો સત્યાગ્રહ છાવણી જઈ રહ્યા હતા. પરિણામે રોડ સંપૂર્ણ બ્લોક થઈ ગયો હતો. તે દરમિયાન જ બે એમ્બ્યુલન્સ ભીડ વચ્ચે ફસાઈ ગઈ હતી જેને બાદમાં રોડ ક્લીન કરાવીને જવા દેવામાં આવી હતી.